વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ૧૨ પ્રેરિતો (૧-૪)

      • પ્રચારની સૂચનાઓ (૫-૧૫)

      • શિષ્યોની સતાવણી થશે (૧૬-૨૫)

      • ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૨૬-૩૧)

      • શાંતિ નહિ, પણ ભાગલા (૩૨-૩૯)

      • ઈસુના શિષ્યોનો સ્વીકાર કરવો (૪૦-૪૨)

માથ્થી ૧૦:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “દુષ્ટ દૂતો” જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૩:૧૪, ૧૫; ૬:૭; લૂક ૯:૧, ૨

માથ્થી ૧૦:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    “પિતર” માટે પાંચ અલગ અલગ નામ વપરાયાં છે: અહીં “સિમોન જે પિતર કહેવાય છે;” માથ ૧૬:૧૬માં “સિમોન પિતર;” પ્રેકા ૧૫:૧૪માં “સિમઓન;” યોહ ૧:૪૨માં “કેફાસ;” માથ ૧૪:૨૮ની જેમ મોટા ભાગે “પિતર.”

એને લગતી કલમો

  • +માર્ક ૩:૧૬-૧૯; લૂક ૬:૧૩-૧૬; પ્રેકા ૧:૧૩
  • +યોહ ૧:૪૨; પ્રેકા ૧૫:૧૪
  • +માર્ક ૧:૧૬; યોહ ૧:૪૦
  • +માથ ૪:૨૧

માથ્થી ૧૦:૩

ફૂટનોટ

  • *

    નથાનિયેલ પણ કહેવાતો. યોહ ૧:૪૬; ૨૧:૨ જુઓ.

  • *

    લેવી તરીકે પણ જાણીતો હતો. લૂક ૫:૨૭ જુઓ.

  • *

    તે “યાકૂબનો દીકરો યહૂદા” પણ કહેવાતો. લૂક ૬:૧૬; યોહ ૧૪:૨૨; પ્રેકા ૧:૧૩ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧:૪૫
  • +યોહ ૧૧:૧૬; ૨૦:૨૭
  • +માર્ક ૨:૧૪; લૂક ૫:૨૭

માથ્થી ૧૦:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઉત્સાહી.”

એને લગતી કલમો

  • +માથ ૨૬:૪૭; યોહ ૧૩:૧૮

માથ્થી ૧૦:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૬:૭; લૂક ૯:૧, ૨
  • +૨રા ૧૭:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૦:૬

એને લગતી કલમો

  • +યશા ૫૩:૬; હઝ ૩૪:૬; પ્રેકા ૧૩:૪૫, ૪૬

માથ્થી ૧૦:૭

એને લગતી કલમો

  • +માથ ૪:૧૭; લૂક ૧૦:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ઈસુ—માર્ગ, પાન ૧૨૨-૧૨૩

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૨, પાન ૯

    ૮/૧/૧૯૯૦, પાન ૧૨

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

માથ્થી ૧૦:૮

ફૂટનોટ

  • *

    અથવા, “કોઢિયાઓને.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૩, પાન ૨૦-૨૨

    ૨/૧૫/૨૦૦૧, પાન ૨૮

    ૮/૧/૧૯૯૦, પાન ૧૨

માથ્થી ૧૦:૯

એને લગતી કલમો

  • +માર્ક ૬:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    રાજ્ય સેવા,

    ૬/૨૦૧૩, પાન ૧

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૦, પાન ૧૨

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૮૭

માથ્થી ૧૦:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “વધારાનું કપડું.”

એને લગતી કલમો

  • +લૂક ૯:૩
  • +લૂક ૧૦:૭; ૧કો ૯:૭, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    રાજ્ય સેવા,

    ૬/૨૦૧૩, પાન ૧

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૦, પાન ૧૨

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૮૭

માથ્થી ૧૦:૧૧

એને લગતી કલમો

  • +માર્ક ૬:૧૦; લૂક ૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૮૪

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૨૮-૨૯

    ૭/૧૫/૨૦૦૧, પાન ૧૧-૧૩

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૧૪

    ૨/૧૫/૧૯૯૬, પાન ૧૯

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

    આપણી રાજ્ય સેવા,

    ૧૨/૨૦૦૩, પાન ૧

માથ્થી ૧૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૮, પાન ૨૨

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

માથ્થી ૧૦:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૮, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૧૩

    ૫/૧/૧૯૮૬, પાન ૧૦

માથ્થી ૧૦:૧૪

ફૂટનોટ

  • *

    એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.

એને લગતી કલમો

  • +માર્ક ૬:૧૧; લૂક ૯:૫; ૧૦:૬, ૧૧; પ્રેકા ૧૩:૫૦, ૫૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૩૧

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

માથ્થી ૧૦:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૪, ૫; ૨પિ ૨:૬; યહૂ ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૦, પાન ૧૨

માથ્થી ૧૦:૧૬

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૨૯

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૨૧

માથ્થી ૧૦:૧૭

એને લગતી કલમો

  • +માથ ૨૪:૯
  • +માથ ૨૩:૩૪; માર્ક ૧૩:૯; લૂક ૨૧:૧૨, ૧૩
  • +પ્રેકા ૫:૪૦; ૨કો ૧૧:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૩, પાન ૧૨

માથ્થી ૧૦:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૮; ૨૪:૧૦; ૨૫:૨૩; ૨૬:૨૫; ૨૭:૨૩, ૨૪
  • +માથ ૨૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૬, પાન ૧૬

    ઈસુ—માર્ગ, પાન ૧૨૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૩, પાન ૧૨

    ૯/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૦:૧૯

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૧૧; લૂક ૧૨:૧૧, ૧૨; ૨૧:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૨૪-૨૫

માથ્થી ૧૦:૨૦

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૨૪-૨૫

માથ્થી ૧૦:૨૧

એને લગતી કલમો

  • +મીખ ૭:૬; માથ ૧૦:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૪

માથ્થી ૧૦:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા નામને લીધે.”

  • *

    અથવા, “ધીરજ રાખીને સહન કરે છે.”

એને લગતી કલમો

  • +માથ ૨૪:૯; લૂક ૨૧:૧૭; યોહ ૧૫:૨૧
  • +માથ ૨૪:૧૩; લૂક ૨૧:૧૯; પ્રક ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૪

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૦:૨૩

એને લગતી કલમો

  • +માથ ૨૩:૩૪; પ્રેકા ૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૪

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૨, પાન ૩૨

    ૯/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૦:૨૪

એને લગતી કલમો

  • +યોહ ૧૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૫

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૦:૨૫

ફૂટનોટ

  • *

    શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧પિ ૨:૨૧
  • +માથ ૧૨:૨૪; માર્ક ૩:૨૨; લૂક ૧૧:૧૫; યોહ ૮:૪૮

માથ્થી ૧૦:૨૬

એને લગતી કલમો

  • +માર્ક ૪:૨૨; લૂક ૮:૧૭

માથ્થી ૧૦:૨૭

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૩

માથ્થી ૧૦:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨૯:૨૫; પ્રક ૨:૧૦
  • +લૂક ૧૨:૪, ૫; હિબ્રૂ ૧૦:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૫

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૨૦

    ૧૨/૧/૨૦૦૧, પાન ૨૩

    ૯/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૦:૨૯

ફૂટનોટ

  • *

    મૂળ, “એક અસારિયન.” એ ૪૫ મિનિટના કામની મજૂરી હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૮

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૧૮ પાન ૪

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૯૮

    ૮/૧/૨૦૦૫, પાન ૪-૫, ૨૨-૨૩

    ૨/૧/૨૦૦૫, પાન ૫-૬

    ૭/૧/૨૦૦૩, પાન ૧૬-૧૭

    સજાગ બનો!

    ૭/૮/૧૯૯૯, પાન ૧૧

માથ્થી ૧૦:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૮

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૪-૫, ૨૨-૨૩

    ૨/૧/૨૦૦૫, પાન ૫-૬

    ૭/૧/૨૦૦૩, પાન ૧૬-૧૭

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૯, પાન ૧૧

માથ્થી ૧૦:૩૧

એને લગતી કલમો

  • +માથ ૬:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૮

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૧૮ પાન ૪

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૪-૫

    ૨/૧/૨૦૦૫, પાન ૫-૬

    ૭/૧/૨૦૦૩, પાન ૧૬-૧૭

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૯, પાન ૧૧

માથ્થી ૧૦:૩૨

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૯
  • +લૂક ૧૨:૮, ૯; પ્રક ૩:૫

માથ્થી ૧૦:૩૩

એને લગતી કલમો

  • +માર્ક ૮:૩૮; લૂક ૯:૨૬; ૨તિ ૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૦, પાન ૨૧

માથ્થી ૧૦:૩૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તલવાર ચલાવવા.”

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૫૧-૫૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૧૨-૧૬

    ઈસુ—માર્ગ, પાન ૧૨૫

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૦

માથ્થી ૧૦:૩૫

એને લગતી કલમો

  • +મીખ ૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૧૧

    ૧/૧/૨૦૦૮, પાન ૩૦

માથ્થી ૧૦:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૧૧

માથ્થી ૧૦:૩૭

એને લગતી કલમો

  • +માથ ૧૯:૨૯; લૂક ૧૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૮

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૫, પાન ૮

    ૮/૧/૧૯૮૬, પાન ૧૦

માથ્થી ૧૦:૩૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૪, ૨૫; માર્ક ૮:૩૪, ૩૫; લૂક ૯:૨૩; ૧૪:૨૭

માથ્થી ૧૦:૩૯

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૩૩; યોહ ૧૨:૨૫

માથ્થી ૧૦:૪૦

એને લગતી કલમો

  • +માથ ૨૫:૪૦; લૂક ૧૦:૧૬; યોહ ૧૨:૪૪; ૧૩:૨૦

માથ્થી ૧૦:૪૧

એને લગતી કલમો

  • +૧રા ૧૭:૯, ૧૦, ૨૦-૨૩; ૨રા ૪:૮, ૧૩-૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૩, પાન ૧૨

માથ્થી ૧૦:૪૨

એને લગતી કલમો

  • +માથ ૨૫:૪૦; માર્ક ૯:૪૧; હિબ્રૂ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૦:૧માર્ક ૩:૧૪, ૧૫; ૬:૭; લૂક ૯:૧, ૨
માથ. ૧૦:૨માર્ક ૩:૧૬-૧૯; લૂક ૬:૧૩-૧૬; પ્રેકા ૧:૧૩
માથ. ૧૦:૨યોહ ૧:૪૨; પ્રેકા ૧૫:૧૪
માથ. ૧૦:૨માર્ક ૧:૧૬; યોહ ૧:૪૦
માથ. ૧૦:૨માથ ૪:૨૧
માથ. ૧૦:૩યોહ ૧:૪૫
માથ. ૧૦:૩યોહ ૧૧:૧૬; ૨૦:૨૭
માથ. ૧૦:૩માર્ક ૨:૧૪; લૂક ૫:૨૭
માથ. ૧૦:૪માથ ૨૬:૪૭; યોહ ૧૩:૧૮
માથ. ૧૦:૫માર્ક ૬:૭; લૂક ૯:૧, ૨
માથ. ૧૦:૫૨રા ૧૭:૨૪
માથ. ૧૦:૬યશા ૫૩:૬; હઝ ૩૪:૬; પ્રેકા ૧૩:૪૫, ૪૬
માથ. ૧૦:૭માથ ૪:૧૭; લૂક ૧૦:૯
માથ. ૧૦:૮લૂક ૯:૨
માથ. ૧૦:૯માર્ક ૬:૮, ૯
માથ. ૧૦:૧૦લૂક ૯:૩
માથ. ૧૦:૧૦લૂક ૧૦:૭; ૧કો ૯:૭, ૧૪
માથ. ૧૦:૧૧માર્ક ૬:૧૦; લૂક ૯:૪
માથ. ૧૦:૧૩લૂક ૧૦:૫
માથ. ૧૦:૧૪માર્ક ૬:૧૧; લૂક ૯:૫; ૧૦:૬, ૧૧; પ્રેકા ૧૩:૫૦, ૫૧
માથ. ૧૦:૧૫ઉત ૧૯:૪, ૫; ૨પિ ૨:૬; યહૂ ૭
માથ. ૧૦:૧૬ફિલિ ૨:૧૪, ૧૫
માથ. ૧૦:૧૭માથ ૨૪:૯
માથ. ૧૦:૧૭માથ ૨૩:૩૪; માર્ક ૧૩:૯; લૂક ૨૧:૧૨, ૧૩
માથ. ૧૦:૧૭પ્રેકા ૫:૪૦; ૨કો ૧૧:૨૪
માથ. ૧૦:૧૮પ્રેકા ૪:૮; ૨૪:૧૦; ૨૫:૨૩; ૨૬:૨૫; ૨૭:૨૩, ૨૪
માથ. ૧૦:૧૮માથ ૨૪:૧૪
માથ. ૧૦:૧૯માર્ક ૧૩:૧૧; લૂક ૧૨:૧૧, ૧૨; ૨૧:૧૪, ૧૫
માથ. ૧૦:૨૦યોહ ૧૪:૨૬
માથ. ૧૦:૨૧મીખ ૭:૬; માથ ૧૦:૩૬
માથ. ૧૦:૨૨માથ ૨૪:૯; લૂક ૨૧:૧૭; યોહ ૧૫:૨૧
માથ. ૧૦:૨૨માથ ૨૪:૧૩; લૂક ૨૧:૧૯; પ્રક ૨:૧૦
માથ. ૧૦:૨૩માથ ૨૩:૩૪; પ્રેકા ૮:૧
માથ. ૧૦:૨૪યોહ ૧૫:૨૦
માથ. ૧૦:૨૫૧પિ ૨:૨૧
માથ. ૧૦:૨૫માથ ૧૨:૨૪; માર્ક ૩:૨૨; લૂક ૧૧:૧૫; યોહ ૮:૪૮
માથ. ૧૦:૨૬માર્ક ૪:૨૨; લૂક ૮:૧૭
માથ. ૧૦:૨૭લૂક ૧૨:૩
માથ. ૧૦:૨૮ની ૨૯:૨૫; પ્રક ૨:૧૦
માથ. ૧૦:૨૮લૂક ૧૨:૪, ૫; હિબ્રૂ ૧૦:૩૧
માથ. ૧૦:૨૯લૂક ૧૨:૬, ૭
માથ. ૧૦:૩૧માથ ૬:૨૬
માથ. ૧૦:૩૨રોમ ૧૦:૯
માથ. ૧૦:૩૨લૂક ૧૨:૮, ૯; પ્રક ૩:૫
માથ. ૧૦:૩૩માર્ક ૮:૩૮; લૂક ૯:૨૬; ૨તિ ૨:૧૨
માથ. ૧૦:૩૪લૂક ૧૨:૫૧-૫૩
માથ. ૧૦:૩૫મીખ ૭:૬
માથ. ૧૦:૩૭માથ ૧૯:૨૯; લૂક ૧૪:૨૬
માથ. ૧૦:૩૮માથ ૧૬:૨૪, ૨૫; માર્ક ૮:૩૪, ૩૫; લૂક ૯:૨૩; ૧૪:૨૭
માથ. ૧૦:૩૯લૂક ૧૭:૩૩; યોહ ૧૨:૨૫
માથ. ૧૦:૪૦માથ ૨૫:૪૦; લૂક ૧૦:૧૬; યોહ ૧૨:૪૪; ૧૩:૨૦
માથ. ૧૦:૪૧૧રા ૧૭:૯, ૧૦, ૨૦-૨૩; ૨રા ૪:૮, ૧૩-૧૭
માથ. ૧૦:૪૨માથ ૨૫:૪૦; માર્ક ૯:૪૧; હિબ્રૂ ૬:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૦:૧-૪૨

માથ્થી

૧૦ પછી ઈસુએ પોતાના ૧૨ શિષ્યોને પાસે બોલાવ્યા. તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો* કાઢવાનો, બધી જાતના રોગ મટાડવાનો અને સર્વ પ્રકારની કમજોરી દૂર કરવાનો અધિકાર આપ્યો.+

૨ એ ૧૨ પ્રેરિતોનાં* નામ આ છે:+ પહેલો, સિમોન જે પિતર*+ કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા;+ યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા;+ ૩ ફિલિપ અને બર્થોલ્મી;*+ થોમા+ અને કર ઉઘરાવનાર માથ્થી;*+ અલ્ફીનો દીકરો યાકૂબ; થદ્દી;* ૪ સિમોન કનાની;* અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.+

૫ એ ૧૨ને ઈસુએ આ સૂચનો આપીને મોકલ્યા:+ “જેઓ યહૂદીઓ નથી તેઓના વિસ્તારમાં અને સમરૂનીઓના* કોઈ શહેરમાં જશો નહિ.+ ૬ ફક્ત ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે જાઓ.+ ૭ તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’+ ૮ બીમાર લોકોને સાજા કરો,+ મરણ પામેલાને જીવતા કરો, રક્તપિત્તિયાઓને* શુદ્ધ કરો અને ખરાબ દૂતોને લોકોમાંથી કાઢો. તમને મફત મળ્યું છે, મફત આપો. ૯ તમારા કમરપટ્ટામાં સોના કે ચાંદી કે તાંબાના સિક્કા ન લો.+ ૧૦ તમારી મુસાફરી માટે ખોરાકની થેલી ન લો. બે કપડાં,* ચંપલ કે લાકડી પણ ન લો.+ કામ કરનાર ભોજન મેળવવા માટે હકદાર છે.+

૧૧ “તમે જે કોઈ શહેર કે ગામમાં જાઓ ત્યાં તમને અને તમારા સંદેશાને સ્વીકારવા કોણ યોગ્ય છે, એની તપાસ કરો. તમે ત્યાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૧૨ તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ કહો, ‘તમને શાંતિ થાઓ.’ ૧૩ જો એ ઘરના લોકો યોગ્ય હશે તો એ શાંતિ તેઓ પર આવશે.+ પણ જો તેઓ યોગ્ય નહિ હોય તો એ શાંતિ તમારી પાસે પાછી આવશે. ૧૪ જ્યાં પણ કોઈ તમારો સ્વીકાર ન કરે કે તમારી વાતો ન સાંભળે, ત્યાં એ શહેર કે ઘરની બહાર જઈને તમારા પગની ધૂળ ખંખેરી નાખો.*+ ૧૫ હું તમને સાચે જ કહું છું કે ન્યાયના દિવસે* એ શહેર કરતાં, સદોમ અને ગમોરાહની+ દશા વધારે સારી હશે.

૧૬ “જુઓ! હું તમને વરુઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું. તમે સાપ જેવા ચાલાક પણ કબૂતર જેવા નિર્દોષ સાબિત થાઓ.+ ૧૭ લોકોથી સાવધ રહેજો, કેમ કે તેઓ તમને અદાલતોમાં સોંપી દેશે+ અને તેઓ પોતાનાં સભાસ્થાનોમાં+ તમને કોરડા મરાવશે.+ ૧૮ મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે,+ જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે.+ ૧૯ તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરતા કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો. તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે.+ ૨૦ એ માટે કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.+ ૨૧ ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે. બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે.+ ૨૨ તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે* તેનો જ ઉદ્ધાર થશે.+ ૨૩ તેઓ એક શહેરમાં તમારી સતાવણી કરે ત્યારે, બીજા શહેરમાં નાસી જાઓ.+ હું તમને સાચે જ કહું છું કે તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં ખુશખબર ફેલાવવાનું પૂરું કરો એ પહેલાં માણસનો દીકરો આવી પહોંચશે.

૨૪ “શિષ્ય પોતાના ગુરુ કરતાં અને દાસ પોતાના માલિક કરતાં મોટો નથી.+ ૨૫ શિષ્ય પોતાના ગુરુ જેવો અને દાસ પોતાના માલિક જેવો બને એટલું પૂરતું છે.+ જો લોકોએ માલિકને બાલઝબૂલ* કહ્યો,+ તો તેના ઘરના બધાને એથીયે વધારે કહેશે એમાં શું શંકા! ૨૬ એ માટે તેઓથી ડરશો નહિ, કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+ ૨૭ હું તમને અંધારામાં જે જણાવું છું, એ અજવાળામાં કહો અને હું તમને કાનમાં જે કહું છું, એ છાપરે ચઢીને જાહેર કરો.+ ૨૮ જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિમાં મળનાર જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ.+ એના બદલે, જે તમારો નાશ ગેહેન્‍નામાં* કરી શકે છે, તેમનાથી ડરો.+ ૨૯ શું બે ચકલીઓ એક પૈસે* વેચાતી નથી? તોપણ એમાંની એક પણ તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડતી નથી.+ ૩૦ તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે. ૩૧ બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.+

૩૨ “એ માટે લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ કરીશ.+ ૩૩ પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ ઓળખવાની ના પાડીશ.+ ૩૪ એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું. હું શાંતિ લાવવા નહિ, પણ ભાગલા પાડવા* આવ્યો છું.+ ૩૫ હા, હું ભાગલા પાડવા આવ્યો છું. દીકરો તેના પિતા વિરુદ્ધ, દીકરી તેની મા વિરુદ્ધ, વહુ તેની સાસુ વિરુદ્ધ થશે.+ ૩૬ માણસના દુશ્મનો તો તેના ઘરના જ લોકો હશે. ૩૭ પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી. દીકરા કે દીકરી પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.+ ૩૮ જે કોઈ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.+ ૩૯ જે કોઈ પોતાનું જીવન બચાવે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+

૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+ ૪૧ જે કોઈ પ્રબોધકનો સ્વીકાર પ્રબોધક તરીકે કરે છે, તેને પ્રબોધક જેવો બદલો મળશે.+ જે કોઈ નેક માણસનો સ્વીકાર નેક માણસ તરીકે કરે છે, તેને નેક માણસ જેવો બદલો મળશે. ૪૨ હું તમને સાચે જ કહું છું કે જો કોઈ આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો તેને જરૂર એનું ઇનામ મળશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો