વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા મારા જીવનનો કિલ્લો

        • ઈશ્વરના મંદિર માટે આદરભાવ (૪)

        • ભલે માતા-પિતા સંભાળ ન રાખે, પણ યહોવા રાખશે (૧૦)

        • “યહોવામાં આશા રાખો” (૧૪)

ગીતશાસ્ત્ર ૨૭:૧

એને લગતી કલમો

  • +ગી ૩૬:૯; ૪૩:૩; ૧૧૯:૧૦૫
  • +ગી ૨૩:૪; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
  • +ગી ૬૨:૬; યશા ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૨૨-૨૩

ગીતશાસ્ત્ર ૨૭:૨

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૨૭:૩

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૫; ૩૨:૭; ગી ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૨૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ધ્યાનથી.”

એને લગતી કલમો

  • +ગી ૨૩:૬; ૬૫:૪
  • +૧શ ૩:૩; ૧કા ૧૬:૧; ગી ૨૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૯, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૨૮-૨૯

    ૭/૧/૨૦૧૨, પાન ૨૪

    ૨/૧/૨૦૦૭, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૨૭:૫

એને લગતી કલમો

  • +ગી ૩૨:૭; ૫૭:૧; સફા ૨:૩
  • +ગી ૬૧:૪
  • +ગી ૪૦:૨

ગીતશાસ્ત્ર ૨૭:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

ગીતશાસ્ત્ર ૨૭:૭

એને લગતી કલમો

  • +ગી ૧૩૦:૨
  • +ગી ૪:૧; ૫:૨

ગીતશાસ્ત્ર ૨૭:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “મારું મુખ.”

એને લગતી કલમો

  • +ગી ૬૩:૧; ૧૦૫:૪; સફા ૨:૩

ગીતશાસ્ત્ર ૨૭:૯

એને લગતી કલમો

  • +ગી ૬૯:૧૭; ૧૪૩:૭
  • +ગી ૪૬:૧

ગીતશાસ્ત્ર ૨૭:૧૦

એને લગતી કલમો

  • +ગી ૬૯:૮
  • +યશા ૪૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૨૪-૨૬

    ૧/૧/૧૯૯૮, પાન ૪-૫

ગીતશાસ્ત્ર ૨૭:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીપણાના.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૫:૪; ૮૬:૧૧; યશા ૩૦:૨૦; ૫૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૨૭:૧૨

એને લગતી કલમો

  • +ગી ૩૧:૮; ૪૧:૨, ૧૧
  • +માથ ૨૬:૫૯-૬૧

ગીતશાસ્ત્ર ૨૭:૧૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મને ચોક્કસ શ્રદ્ધા છે કે મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૩:૨૮-૩૦

ગીતશાસ્ત્ર ૨૭:૧૪

એને લગતી કલમો

  • +ગી ૨૫:૩; ૬૨:૫
  • +યશા ૪૦:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૭:૧ગી ૩૬:૯; ૪૩:૩; ૧૧૯:૧૦૫
ગીત. ૨૭:૧ગી ૨૩:૪; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
ગીત. ૨૭:૧ગી ૬૨:૬; યશા ૧૨:૨
ગીત. ૨૭:૨ગી ૨૨:૧૬
ગીત. ૨૭:૩૨કા ૨૦:૧૫; ૩૨:૭; ગી ૩:૬
ગીત. ૨૭:૪ગી ૨૩:૬; ૬૫:૪
ગીત. ૨૭:૪૧શ ૩:૩; ૧કા ૧૬:૧; ગી ૨૬:૮
ગીત. ૨૭:૫ગી ૩૨:૭; ૫૭:૧; સફા ૨:૩
ગીત. ૨૭:૫ગી ૬૧:૪
ગીત. ૨૭:૫ગી ૪૦:૨
ગીત. ૨૭:૭ગી ૧૩૦:૨
ગીત. ૨૭:૭ગી ૪:૧; ૫:૨
ગીત. ૨૭:૮ગી ૬૩:૧; ૧૦૫:૪; સફા ૨:૩
ગીત. ૨૭:૯ગી ૬૯:૧૭; ૧૪૩:૭
ગીત. ૨૭:૯ગી ૪૬:૧
ગીત. ૨૭:૧૦ગી ૬૯:૮
ગીત. ૨૭:૧૦યશા ૪૯:૧૫
ગીત. ૨૭:૧૧ગી ૨૫:૪; ૮૬:૧૧; યશા ૩૦:૨૦; ૫૪:૧૩
ગીત. ૨૭:૧૨ગી ૩૧:૮; ૪૧:૨, ૧૧
ગીત. ૨૭:૧૨માથ ૨૬:૫૯-૬૧
ગીત. ૨૭:૧૩અયૂ ૩૩:૨૮-૩૦
ગીત. ૨૭:૧૪ગી ૨૫:૩; ૬૨:૫
ગીત. ૨૭:૧૪યશા ૪૦:૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૭:૧-૧૪

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૨૭ યહોવા મારું અજવાળું+ અને મારો ઉદ્ધાર છે,

તો પછી મને કોનો ડર?+

યહોવા મારા જીવનનો કિલ્લો છે,+

તો પછી મને કોનો ભય?

 ૨ જ્યારે દુષ્ટ માણસોએ મને ખતમ કરવા હુમલો કર્યો,+

ત્યારે મારા વેરીઓ અને મારા શત્રુઓ પોતે જ ઠોકર ખાઈને પડ્યા.

 ૩ મારી વિરુદ્ધ ભલે આખું લશ્કર છાવણી નાખે,

તોપણ મારું દિલ ગભરાશે નહિ.+

મારી વિરુદ્ધ ભલે યુદ્ધ ફાટી નીકળે,

તોપણ મારો ભરોસો અડગ રહેશે.

 ૪ યહોવાને મારી એક વિનંતી છે,

મારી એક તમન્‍ના છે કે,

જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+

હું યહોવાની ભલાઈ પર મનન કરું

અને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+

 ૫ સંકટના દિવસે તે મને પોતાના તંબુમાં સંતાડી દેશે.+

તે મને તેમના મંડપમાં છુપાવી દેશે.+

તે મને ઊંચા ખડક પર લઈ જશે.+

 ૬ મને ઘેરી વળેલા દુશ્મનો પર મારી જીત થાય છે.

હું ખુશીનો પોકાર કરતાં કરતાં તેમના મંડપમાં બલિદાનો ચઢાવીશ.

હું ગીતો ગાતાં ગાતાં યહોવાની સ્તુતિ કરીશ.*

 ૭ હે યહોવા, મારો પોકાર સાંભળજો,+

મારા પર રહેમ કરજો, મને જવાબ આપજો.+

 ૮ મારું દિલ તમારી આજ્ઞા યાદ કરે છે:

“મારી કૃપા* શોધ.”

હે યહોવા, હું તમારી કૃપા શોધીશ.+

 ૯ મારાથી તમારું મુખ ફેરવી ન લેતા,+

ગુસ્સે ભરાઈને તમારા ભક્તને કાઢી ન મૂકતા.

તમે જ મને સહાય કરનાર છો.+

હે મારા ઉદ્ધારના ઈશ્વર, મારો ત્યાગ ન કરતા, મને છોડી ન દેતા.

૧૦ ભલે મારાં માતા-પિતા મારો ત્યાગ કરે,+

પણ યહોવા મારી સંભાળ રાખશે.+

૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો,+

સાચા* માર્ગે દોરીને દુશ્મનોથી મારું રક્ષણ કરો.

૧૨ મને મારા વેરીઓના હાથમાં સોંપી ન દો,+

કેમ કે મારી વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ ઊભા થયા છે+

અને તેઓ મારઝૂડ કરવાની ધમકી આપે છે.

૧૩ હું મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ,

એવી શ્રદ્ધા મારામાં ન હોત તો હું ક્યાં હોત?*+

૧૪ યહોવામાં આશા રાખો.+

હિંમત રાખો અને મન મક્કમ કરો.+

હા, યહોવામાં આશા રાખો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો