વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સાત માથાંવાળું જંગલી જાનવર સમુદ્રમાંથી નીકળ્યું (૧-૧૦)

      • બે શિંગડાંવાળું જાનવર પૃથ્વીમાંથી નીકળ્યું (૧૧-૧૩)

      • સાત માથાંવાળા જાનવરની મૂર્તિ (૧૪, ૧૫)

      • જંગલી જાનવરની છાપ અને સંખ્યા (૧૬-૧૮)

પ્રકટીકરણ ૧૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૧:૭; ૧૩:૧૮
  • +યશા ૫૭:૨૦; પ્રક ૨૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૦-૧૩, ૧૬-૨૦

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૪/૧/૨૦૦૪, પાન ૪

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    ૩/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૬૨

પ્રકટીકરણ ૧૩:૨

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૯
  • +લૂક ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬, ૨૨૧

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૪, પાન ૪

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    ૩/૧/૧૯૮૭, પાન ૪

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૬૨

પ્રકટીકરણ ૧૩:૩

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

પ્રકટીકરણ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૧:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૬

એને લગતી કલમો

  • +દા ૭:૨૫
  • +પ્રક ૧૨:૧૨

પ્રકટીકરણ ૧૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ભાષા.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૭

    ૩/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૬૨

પ્રકટીકરણ ૧૩:૮

ફૂટનોટ

  • *

    આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

એને લગતી કલમો

  • +પ્રક ૩:૫; ૨૧:૨૭
  • +યશા ૫૩:૭; માથ ૨૭:૫૦; પ્રક ૫:૬, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૯

એને લગતી કલમો

  • +માથ ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૧૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જો કોઈ તલવારથી માર્યો જવાનો હોય.”

એને લગતી કલમો

  • +માથ ૨૬:૫૨
  • +દા ૭:૧૮; ૧કો ૬:૨; પ્રક ૨૦:૬
  • +માથ ૨૪:૧૩; હિબ્રૂ ૧૦:૩૬; ૧૨:૩
  • +પ્રક ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૧૧

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૩; ૨૦:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૧

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૧/૧/૧૯૯૦, પાન ૩૦

    ૩/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧
  • +પ્રક ૧૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૭, પાન ૪

પ્રકટીકરણ ૧૩:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “નિશાનીઓ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૧૪

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૩
  • +પ્રક ૧૯:૨૦; ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬, ૨૩૫

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૨/૧/૧૯૯૦, પાન ૨૮

    ૩/૧/૧૯૮૭, પાન ૪

પ્રકટીકરણ ૧૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬, ૨૩૫

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

પ્રકટીકરણ ૧૩:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૯, ૧૦; ૧૬:૨; ૧૯:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૮

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૪/૧/૨૦૦૪, પાન ૬-૭

    ૧૧/૧/૧૯૯૭, પાન ૧૫-૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૧૭

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૧૧
  • +પ્રક ૧૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૧૧/૧/૧૯૯૭, પાન ૧૫-૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

પ્રકટીકરણ ૧૩:૧૮

એને લગતી કલમો

  • +દા ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૪/૧/૨૦૦૪, પાન ૩, ૪-૭

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૩:૧પ્રક ૧૧:૭; ૧૩:૧૮
પ્રકટી. ૧૩:૧યશા ૫૭:૨૦; પ્રક ૨૧:૧
પ્રકટી. ૧૩:૨પ્રક ૧૨:૯
પ્રકટી. ૧૩:૨લૂક ૪:૬
પ્રકટી. ૧૩:૩પ્રક ૧૩:૧૪
પ્રકટી. ૧૩:૫પ્રક ૧૧:૨, ૩
પ્રકટી. ૧૩:૬દા ૭:૨૫
પ્રકટી. ૧૩:૬પ્રક ૧૨:૧૨
પ્રકટી. ૧૩:૭પ્રક ૧૨:૧૭
પ્રકટી. ૧૩:૮પ્રક ૩:૫; ૨૧:૨૭
પ્રકટી. ૧૩:૮યશા ૫૩:૭; માથ ૨૭:૫૦; પ્રક ૫:૬, ૧૨
પ્રકટી. ૧૩:૯માથ ૧૧:૧૫
પ્રકટી. ૧૩:૧૦માથ ૨૬:૫૨
પ્રકટી. ૧૩:૧૦દા ૭:૧૮; ૧કો ૬:૨; પ્રક ૨૦:૬
પ્રકટી. ૧૩:૧૦માથ ૨૪:૧૩; હિબ્રૂ ૧૦:૩૬; ૧૨:૩
પ્રકટી. ૧૩:૧૦પ્રક ૨:૧૦
પ્રકટી. ૧૩:૧૧પ્રક ૧૬:૧૩; ૨૦:૨
પ્રકટી. ૧૩:૧૨પ્રક ૧૩:૧
પ્રકટી. ૧૩:૧૨પ્રક ૧૩:૩
પ્રકટી. ૧૩:૧૪પ્રક ૧૩:૩
પ્રકટી. ૧૩:૧૪પ્રક ૧૯:૨૦; ૨૦:૪
પ્રકટી. ૧૩:૧૬પ્રક ૧૪:૯, ૧૦; ૧૬:૨; ૧૯:૨૦
પ્રકટી. ૧૩:૧૭પ્રક ૧૪:૧૧
પ્રકટી. ૧૩:૧૭પ્રક ૧૫:૨
પ્રકટી. ૧૩:૧૮દા ૩:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૩:૧-૧૮

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૩ એ અજગર સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.

મેં એક જંગલી જાનવરને+ સમુદ્રમાંથી બહાર નીકળતું જોયું.+ એને દસ શિંગડાં અને સાત માથાં હતાં. એનાં શિંગડાં પર દસ મુગટ* હતા. પણ એનાં માથાં પર ઈશ્વરની નિંદા કરતા નામો હતાં. ૨ જે જંગલી જાનવર મેં જોયું એ દીપડા જેવું હતું. પણ એના પગ રીંછના પગ જેવા હતા અને મોં સિંહના મોં જેવું હતું. અજગરે+ પોતાની શક્તિ, પોતાનું રાજ્યાસન અને મહાન અધિકાર+ એ જાનવરને આપ્યાં.

૩ મેં જોયું કે એનું એક માથું ખતરનાક રીતે ઘવાયું હતું. પણ એ જીવલેણ ઘા રુઝાયો.+ આખી પૃથ્વીના લોકો એ જંગલી જાનવરની વાહ વાહ કરતા એની પાછળ ચાલ્યા. ૪ તેઓએ અજગરની ઉપાસના કરી, કેમ કે તેણે જંગલી જાનવરને અધિકાર આપ્યો હતો. તેઓએ જંગલી જાનવરની સ્તુતિ કરીને કહ્યું: “જંગલી જાનવર જેવું કોણ છે? એની સામે કોણ યુદ્ધ કરી શકે?” ૫ જંગલી જાનવરને એવું મોં આપવામાં આવ્યું, જે મોટી મોટી વાતો કરે અને ઈશ્વરની નિંદા કરે. એને ૪૨ મહિના+ સુધી મન ફાવે એમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ૬ એણે ઈશ્વરની નિંદા કરવા પોતાનું મોં ખોલ્યું.+ એણે ઈશ્વરના નામની, તેમના રહેઠાણની અને સ્વર્ગમાં રહેનારાઓની નિંદા કરી.+ ૭ એને પવિત્ર લોકો સામે યુદ્ધ કરવાની અને તેઓને હરાવવાની+ રજા આપવામાં આવી. એને દરેક કુળ, પ્રજા, બોલી* અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો. ૮ પૃથ્વી પર રહેનારા બધા લોકો એની ઉપાસના કરશે. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી, તેઓમાંના એકનું પણ નામ જીવનના વીંટામાં+ લખેલું નથી. એ વીંટો બલિદાન કરેલા ઘેટાનો છે.+

૯ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે.+ ૧૦ જો કોઈને કેદ થવાની હોય, તો તેને કેદ થશે. જો કોઈ તલવારથી બીજાને મારી નાખે,* તો તેને તલવારથી મારી નાખવામાં આવશે.+ એટલા માટે પવિત્ર લોકોએ+ ધીરજ+ અને શ્રદ્ધા+ બતાવવાની જરૂર પડશે.

૧૧ પછી મેં બીજું એક જંગલી જાનવર પૃથ્વીમાંથી નીકળતું જોયું. એને ઘેટાના જેવા બે શિંગડાં હતાં, પણ એ અજગરની જેમ બોલતું હતું.+ ૧૨ પહેલા જંગલી જાનવરની+ નજર આગળ તેનો બધો અધિકાર બીજું જાનવર ચલાવે છે. બીજું જાનવર પૃથ્વી અને એના રહેવાસીઓ પાસે પહેલા જંગલી જાનવરની ઉપાસના કરાવે છે, જેનો જીવલેણ ઘા રુઝાયો હતો.+ ૧૩ બીજું જાનવર મોટા મોટા ચમત્કારો* કરે છે. એટલે સુધી કે માણસોની નજર સામે આકાશમાંથી પૃથ્વી પર અગ્‍નિ વરસાવે છે.

૧૪ બીજા જાનવરને જંગલી જાનવરની નજર આગળ ચમત્કારો કરવાની રજા મળી છે. એટલે એ પૃથ્વી પર રહેનારાઓને ખોટા માર્ગે દોરે છે. એ પૃથ્વીના રહેવાસીઓને કહે છે કે જે જંગલી જાનવરને તલવારથી ઘાયલ કરવામાં આવ્યું હતું છતાં બચી ગયું છે,+ એની મૂર્તિ બનાવીને+ ઉપાસના કરો. ૧૫ બીજા જાનવરને પહેલા જંગલી જાનવરની મૂર્તિમાં શ્વાસ ફૂંકવાનો અધિકાર અપાયો. એટલા માટે કે એ મૂર્તિ બોલે અને જે કોઈ મૂર્તિની ઉપાસના કરવાની ના પાડે તેને મારી નાખવાનો હુકમ આપે.

૧૬ એ જાનવર નાના અને મોટા, ગરીબ અને ધનવાન, આઝાદ અને ગુલામ, બધા જ લોકોને દબાણ કરે છે કે તેઓ પોતાના જમણા હાથ પર કે કપાળ પર છાપ લે.+ ૧૭ જંગલી જાનવરની છાપ, એટલે કે એનું નામ+ કે એના નામની સંખ્યા+ જેના પર હોય, તેના સિવાય બીજું કોઈ પણ ખરીદી કે વેચી શકે નહિ. ૧૮ આ સમજવા બુદ્ધિની જરૂર છે: જે સમજદાર હોય તે જંગલી જાનવરની સંખ્યાની ગણતરી કરે, કેમ કે એ સંખ્યા મનુષ્યની સંખ્યા છે અને એની સંખ્યા ૬૬૬+ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો