વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૩૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • ઇઝરાયેલ પર ગોગનો હુમલો (૧-૧૬)

      • ગોગ વિરુદ્ધ યહોવાનો કોપ (૧૭-૨૩)

        • ‘પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું’ (૨૩)

હઝકિયેલ ૩૮:૨

એને લગતી કલમો

  • +હઝ ૩૮:૧૫
  • +યશા ૬૬:૧૯; હઝ ૨૭:૧૩; ૩૨:૨૬
  • +હઝ ૩૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૧૧

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૨-૧૮૩, ૨૪૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૯

    ૩/૧/૧૯૯૭, પાન ૧૪-૧૫

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૮:૪

ફૂટનોટ

  • *

    એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

એને લગતી કલમો

  • +૨રા ૧૯:૨૦, ૨૮; હઝ ૨૯:૩, ૪; ૩૯:૨
  • +હઝ ૩૮:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૬-૧૮૭, ૧૯૫-૧૯૮

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૨-૨૮૩

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૭, પાન ૧૫-૧૭

હઝકિયેલ ૩૮:૫

એને લગતી કલમો

  • +૧કા ૧:૮

હઝકિયેલ ૩૮:૬

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨, ૩; હઝ ૨૭:૧૪
  • +હઝ ૩૯:૨

હઝકિયેલ ૩૮:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “રક્ષક.”

હઝકિયેલ ૩૮:૮

ફૂટનોટ

  • *

    અથવા, “તને હુકમ કરવામાં.”

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૫, ૬; હઝ ૨૮:૨૫, ૨૬; ૩૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૩-૧૮૬

હઝકિયેલ ૩૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૬-૧૮૮

હઝકિયેલ ૩૮:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “વિસ્તારો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૭-૧૮૮, ૨૪૦

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૯

    ૭/૧/૧૯૯૫, પાન ૨૦

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૮:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૩:૧૨; ઝખા ૧૦:૮
  • +યશા ૬૦:૫; ૬૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૭-૧૮૮

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૩-૨૮૫

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

હઝકિયેલ ૩૮:૧૩

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૨૫
  • +હઝ ૨૭:૨૨
  • +હઝ ૨૭:૧૫

હઝકિયેલ ૩૮:૧૪

એને લગતી કલમો

  • +હઝ ૩૮:૮

હઝકિયેલ ૩૮:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૩૯:૨
  • +સફા ૩:૮

હઝકિયેલ ૩૮:૧૬

એને લગતી કલમો

  • +યોએ ૩:૨
  • +નિર્ગ ૧૪:૪; ૨રા ૧૯:૧૭-૧૯; ગી ૮૩:૧૭, ૧૮; હઝ ૩૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૯

    ૯/૧/૨૦૧૨, પાન ૧૦-૧૧

    ૩/૧/૨૦૦૯, પાન ૨૨-૨૩

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૮:૧૮

એને લગતી કલમો

  • +યોએ ૩:૧૬; નાહૂ ૧:૨; ઝખા ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૯-૧૯૩, ૧૯૫-૧૯૯

હઝકિયેલ ૩૮:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

હઝકિયેલ ૩૮:૨૦

એને લગતી કલમો

  • +નાહૂ ૧:૫

હઝકિયેલ ૩૮:૨૧

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૨૩; હાગ ૨:૨૨; ઝખા ૧૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૯૮

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૮:૨૨

એને લગતી કલમો

  • +ઝખા ૧૪:૧૨
  • +યર્મિ ૨૫:૩૧
  • +નિર્ગ ૯:૨૨; યહો ૧૦:૧૧
  • +યશા ૩૦:૩૦
  • +ઉત ૧૯:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૩૮:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૩૮:૨હઝ ૩૮:૧૫
હઝકિ. ૩૮:૨યશા ૬૬:૧૯; હઝ ૨૭:૧૩; ૩૨:૨૬
હઝકિ. ૩૮:૨હઝ ૩૯:૧
હઝકિ. ૩૮:૪૨રા ૧૯:૨૦, ૨૮; હઝ ૨૯:૩, ૪; ૩૯:૨
હઝકિ. ૩૮:૪હઝ ૩૮:૧૫
હઝકિ. ૩૮:૫૧કા ૧:૮
હઝકિ. ૩૮:૬ઉત ૧૦:૨, ૩; હઝ ૨૭:૧૪
હઝકિ. ૩૮:૬હઝ ૩૯:૨
હઝકિ. ૩૮:૮યર્મિ ૨૩:૫, ૬; હઝ ૨૮:૨૫, ૨૬; ૩૪:૨૫
હઝકિ. ૩૮:૧૧નિર્ગ ૧૫:૯
હઝકિ. ૩૮:૧૨યર્મિ ૩૩:૧૨; ઝખા ૧૦:૮
હઝકિ. ૩૮:૧૨યશા ૬૦:૫; ૬૧:૬
હઝકિ. ૩૮:૧૩હઝ ૨૭:૨૫
હઝકિ. ૩૮:૧૩હઝ ૨૭:૨૨
હઝકિ. ૩૮:૧૩હઝ ૨૭:૧૫
હઝકિ. ૩૮:૧૪હઝ ૩૮:૮
હઝકિ. ૩૮:૧૫હઝ ૩૯:૨
હઝકિ. ૩૮:૧૫સફા ૩:૮
હઝકિ. ૩૮:૧૬યોએ ૩:૨
હઝકિ. ૩૮:૧૬નિર્ગ ૧૪:૪; ૨રા ૧૯:૧૭-૧૯; ગી ૮૩:૧૭, ૧૮; હઝ ૩૯:૨૧
હઝકિ. ૩૮:૧૮યોએ ૩:૧૬; નાહૂ ૧:૨; ઝખા ૨:૮
હઝકિ. ૩૮:૨૦નાહૂ ૧:૫
હઝકિ. ૩૮:૨૧૨કા ૨૦:૨૩; હાગ ૨:૨૨; ઝખા ૧૪:૧૩
હઝકિ. ૩૮:૨૨ઝખા ૧૪:૧૨
હઝકિ. ૩૮:૨૨યર્મિ ૨૫:૩૧
હઝકિ. ૩૮:૨૨નિર્ગ ૯:૨૨; યહો ૧૦:૧૧
હઝકિ. ૩૮:૨૨યશા ૩૦:૩૦
હઝકિ. ૩૮:૨૨ઉત ૧૯:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૩૮:૧-૨૩

હઝકિયેલ

૩૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, માગોગ દેશના ગોગ+ તરફ તારું મોં ફેરવ, જે મેશેખ અને તુબાલનો+ મુખ્ય આગેવાન છે. તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+ ૩ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ગોગ! મેશેખ અને તુબાલના મુખ્ય આગેવાન, હું તારી વિરુદ્ધ છું. ૪ હું તારાં જડબાંમાં કડીઓ ભેરવીને તને પાછો ફેરવીશ અને બહાર લઈ આવીશ.+ તારી સાથે તારા આખા લશ્કરને, ઘોડાઓને અને ઘોડેસવારોને પણ બહાર લઈ આવીશ.+ તેઓ બધાએ ભપકાદાર કપડાં પહેરેલાં છે. એ મોટા ટોળા પાસે મોટી ઢાલો અને નાની ઢાલો* છે. તેઓ બધા તલવારો વીંઝે છે. ૫ ઈરાન, ઇથિયોપિયા અને પૂટ+ તેઓની સાથે છે. તેઓ પાસે નાની ઢાલ અને ટોપ છે. ૬ ગોમેર અને એનું આખું લશ્કર, ઉત્તરની દૂર દૂરની જગ્યાઓથી તોગાર્માહના વંશજો+ અને તેઓનું આખું લશ્કર પણ તારી સાથે છે. તારી સાથે ઘણા બધા લોકો છે.+

૭ “‘“તૈયારી કર, તું અને તારી સાથે ભેગાં થયેલાં બધાં લશ્કરો તૈયાર થાઓ. તું તેઓનો સેનાપતિ* થઈશ.

૮ “‘“ઘણા સમય પછી તારી ખબર લેવામાં* આવશે. આખરે ઘણાં વર્ષો પછી, તું એવા દેશ પર હુમલો કરીશ, જેના લોકોને તલવારના મોંમાંથી છોડાવીને ઠરીઠામ કરવામાં આવ્યા છે. તેઓને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢીને ઇઝરાયેલના પર્વતો પર વસાવવામાં આવ્યા છે, જે લાંબા સમયથી ઉજ્જડ પડી રહેલા હતા. આ દેશના લોકોને બીજી પ્રજાઓમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને તેઓ બધા શાંતિ અને સલામતીમાં રહે છે.+ ૯ વાવાઝોડાની જેમ તું તેઓ પર તૂટી પડશે. તું દેશ પર વાદળની જેમ છવાઈ જશે. તારી સાથે તારાં બધાં લશ્કરો અને ઘણા લોકો પણ આવશે.”’

૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ દિવસે તારા દિલમાં વિચારો આવશે અને તું ખતરનાક કાવતરું ઘડીશ. ૧૧ તું કહીશ: “કોટ વગરનાં ગામડાઓ* પર હું હુમલો કરીશ.+ જે લોકો સલામતીમાં જીવે છે અને જેઓને કંઈ ચિંતા નથી, તેઓ પર હું ચઢાઈ કરીશ. તેઓ એવાં ગામડાઓમાં રહે છે, જેને નથી દીવાલો, ભૂંગળો કે દરવાજા.” ૧૨ તારો ઇરાદો તો દેશ પર હુમલો કરીને એને લૂંટી લેવાનો છે. એ દેશ અગાઉ ખંડેર થઈ ગયો હતો, પણ હવે એમાં ઘણી પ્રજાઓમાંથી આવેલા લોકો રહે છે.+ તેઓએ ઘણી ધનદોલત અને માલ-મિલકત ભેગી કરી છે+ અને દુનિયાની વચ્ચે રહે છે.

૧૩ “‘તાર્શીશના વેપારીઓ,+ એટલે કે શેબા+ અને દદાન+ તથા તેઓના બધા લડવૈયાઓ તને કહેશે: “શું તું ઘણી લૂંટ મેળવવા હુમલો કરે છે? શું તેં તારાં લશ્કરોને એ માટે ભેગાં કર્યાં છે કે ચાંદી અને સોનું લૂંટી લે, ધનદોલત અને માલ-મિલકત પડાવી લે અને મોટી લૂંટ ચલાવે?”’

૧૪ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર અને ગોગને કહે, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મારા ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેતા હશે ત્યારે, શું તને એની જાણ નહિ થાય?+ ૧૫ તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી, તારી જગ્યાએથી આવીશ.+ તું અને તારી સાથે ઘણા લોકો આવશે. તેઓ બધા તો ઘોડાઓ પર સવાર હશે, તેઓનું મોટું ટોળું, મોટું લશ્કર આવશે.+ ૧૬ ઓ ગોગ, જેમ ધરતી પર વાદળ છવાઈ જાય છે, તેમ તું મારા ઇઝરાયેલી લોકો પર ચઢી આવીશ. છેલ્લા દિવસોમાં હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ.+ હું પવિત્ર છું એ બતાવવા તારા જે હાલ કરીશ, એ જોઈને બીજી પ્રજાઓ જાણશે કે હું કોણ છું.”’+

૧૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું તું એ જ નથી જેના વિશે મેં ઇઝરાયેલના પ્રબોધકો, મારા ભક્તો દ્વારા અગાઉના દિવસોમાં જણાવ્યું હતું? શું તેઓએ ઘણાં વર્ષો સુધી ભવિષ્યવાણી કરી ન હતી કે તને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લાવવામાં આવશે?’

૧૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઇઝરાયેલ દેશ પર ગોગ ચઢી આવશે એ દિવસે મારો ક્રોધ ભભૂકી ઊઠશે.+ ૧૯ હું રોષે ભરાઈશ, મારો કોપ સળગી ઊઠશે અને હું બોલી ઊઠીશ. એ દિવસે ઇઝરાયેલ દેશમાં મોટો ધરતીકંપ થશે. ૨૦ મારા લીધે દરિયાની માછલીઓ, આકાશનાં પક્ષીઓ, જંગલનાં જાનવરો, પેટે ચાલનાર બધાં પ્રાણીઓ અને પૃથ્વી પરના બધા લોકો થરથર કાંપશે. પર્વતો તૂટી પડશે,+ ખડકો પડી જશે અને દરેક દીવાલ ભોંયભેગી થઈ જશે.’

૨૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘મારા બધા પર્વતો પર હું ગોગ સામે તલવાર લાવીશ. લશ્કરનો દરેક માણસ પોતાની તલવારથી એકબીજાનો સંહાર કરશે.+ ૨૨ હું તેના પર ન્યાયચુકાદો લાવીશ. હું તેના પર અને તેના લશ્કર પર રોગચાળો લાવીશ.+ તેના લોકોનું લોહી વહેશે. હું તેના પર, તેના લશ્કર પર અને તેની સાથે આવેલા ઘણા લોકો પર+ ધોધમાર વરસાદ, કરા,+ આગ+ અને ગંધક+ વરસાવીશ. ૨૩ હું પોતાને ચોક્કસ મોટો મનાવીશ અને પોતાને પવિત્ર મનાવીશ. ઘણી પ્રજાઓની નજર આગળ હું મારી ઓળખ આપીશ. પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો