વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ થેસ્સાલોનિકીઓ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો

      • વ્યભિચારથી દૂર રહેવા ચેતવણી (૧-૮)

      • એકબીજાને હજુ વધારે પ્રેમ બતાવતા રહો (૯-૧૨)

        • “બીજાઓના કામમાં માથું ન મારો” (૧૧)

      • ખ્રિસ્તના વફાદાર લોકોને મરણમાંથી પહેલા ઉઠાડવામાં આવશે (૧૩-૧૮)

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧

એને લગતી કલમો

  • +કોલ ૧:૧૦; ૧પિ ૨:૧૨

૧ થેસ્સાલોનિકીઓ ૪:૨

ફૂટનોટ

  • *

    અથવા, “હુકમો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૧૯; એફે ૫:૨૫-૨૭; ૨થે ૨:૧૩; ૧પિ ૧:૧૫, ૧૬
  • +એફે ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૮

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “વાસણને.”

એને લગતી કલમો

  • +રોમ ૬:૧૯
  • +કોલ ૩:૫; ૨તિ ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૫

એને લગતી કલમો

  • +૧કો ૬:૧૮; એફે ૫:૫
  • +ગી ૭૯:૬; એફે ૪:૧૭, ૧૯; ૧પિ ૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૩, પાન ૫

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “હક છીનવે નહિ.”

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૧૯, પાન ૩-૪

    સજાગ બનો!,

    ૧/૨૦૦૭, પાન ૧૯

    ૭/૮/૨૦૦૦, પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૨, પાન ૨૦-૨૧

    ૧/૧૫/૨૦૦૧, પાન ૬-૭

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૮

૧ થેસ્સાલોનિકીઓ ૪:૭

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૧૪; ૧પિ ૧:૧૫, ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૮

એને લગતી કલમો

  • +૧યો ૩:૨૪
  • +૧કો ૬:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૧૯, પાન ૩-૪

૧ થેસ્સાલોનિકીઓ ૪:૯

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૦
  • +યોહ ૧૩:૩૪, ૩૫; ૧પિ ૧:૨૨; ૧યો ૪:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૧૩-૧૪

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “એને તમારો ધ્યેય બનાવો.”

એને લગતી કલમો

  • +૨થે ૩:૧૧, ૧૨
  • +૧પિ ૪:૧૫
  • +૧કો ૪:૧૧, ૧૨; એફે ૪:૨૮; ૨થે ૩:૧૦; ૧તિ ૫:૮

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “જેઓ ખ્રિસ્તી મંડળનો ભાગ નથી એવા લોકોની.”

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૭

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૩

એને લગતી કલમો

  • +યોહ ૧૧:૧૧; પ્રેકા ૭:૫૯, ૬૦; ૧કો ૧૫:૬
  • +૧કો ૧૫:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!

    ૫/૮/૧૯૯૪, પાન ૨૨

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૪, પાન ૩૨

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૪

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૯; ૧કો ૧૫:૩, ૪
  • +૧કો ૧૫:૨૨, ૨૩; ફિલિ ૩:૨૦, ૨૧; ૨થે ૨:૧; પ્રક ૨૦:૪

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +યહૂ ૯
  • +૧કો ૧૫:૫૧, ૫૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૩૦

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦, ૧૭૭

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૯
  • +૨થે ૨:૧
  • +યોહ ૧૪:૩; ૧૭:૨૪; ૨કો ૫:૮; ફિલિ ૧:૨૩; પ્રક ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૭-૧૯

    ૯/૧/૨૦૦૮, પાન ૯

    ૧/૧/૨૦૦૭, પાન ૩૦

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦, ૨૦૫

૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ થેસ્સા. ૪:૧કોલ ૧:૧૦; ૧પિ ૨:૧૨
૧ થેસ્સા. ૪:૩યોહ ૧૭:૧૯; એફે ૫:૨૫-૨૭; ૨થે ૨:૧૩; ૧પિ ૧:૧૫, ૧૬
૧ થેસ્સા. ૪:૩એફે ૫:૩
૧ થેસ્સા. ૪:૪રોમ ૬:૧૯
૧ થેસ્સા. ૪:૪કોલ ૩:૫; ૨તિ ૨:૨૨
૧ થેસ્સા. ૪:૫૧કો ૬:૧૮; એફે ૫:૫
૧ થેસ્સા. ૪:૫ગી ૭૯:૬; એફે ૪:૧૭, ૧૯; ૧પિ ૪:૩
૧ થેસ્સા. ૪:૭હિબ્રૂ ૧૨:૧૪; ૧પિ ૧:૧૫, ૧૬
૧ થેસ્સા. ૪:૮૧યો ૩:૨૪
૧ થેસ્સા. ૪:૮૧કો ૬:૧૮, ૧૯
૧ થેસ્સા. ૪:૯રોમ ૧૨:૧૦
૧ થેસ્સા. ૪:૯યોહ ૧૩:૩૪, ૩૫; ૧પિ ૧:૨૨; ૧યો ૪:૨૧
૧ થેસ્સા. ૪:૧૧૨થે ૩:૧૧, ૧૨
૧ થેસ્સા. ૪:૧૧૧પિ ૪:૧૫
૧ થેસ્સા. ૪:૧૧૧કો ૪:૧૧, ૧૨; એફે ૪:૨૮; ૨થે ૩:૧૦; ૧તિ ૫:૮
૧ થેસ્સા. ૪:૧૨રોમ ૧૨:૧૭
૧ થેસ્સા. ૪:૧૩યોહ ૧૧:૧૧; પ્રેકા ૭:૫૯, ૬૦; ૧કો ૧૫:૬
૧ થેસ્સા. ૪:૧૩૧કો ૧૫:૩૨
૧ થેસ્સા. ૪:૧૪રોમ ૧૪:૯; ૧કો ૧૫:૩, ૪
૧ થેસ્સા. ૪:૧૪૧કો ૧૫:૨૨, ૨૩; ફિલિ ૩:૨૦, ૨૧; ૨થે ૨:૧; પ્રક ૨૦:૪
૧ થેસ્સા. ૪:૧૬યહૂ ૯
૧ થેસ્સા. ૪:૧૬૧કો ૧૫:૫૧, ૫૨
૧ થેસ્સા. ૪:૧૭પ્રેકા ૧:૯
૧ થેસ્સા. ૪:૧૭૨થે ૨:૧
૧ થેસ્સા. ૪:૧૭યોહ ૧૪:૩; ૧૭:૨૪; ૨કો ૫:૮; ફિલિ ૧:૨૩; પ્રક ૨૦:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ થેસ્સાલોનિકીઓ ૪:૧-૧૮

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર

૪ ભાઈઓ, અમે તમને શીખવ્યું હતું કે ઈશ્વરને ખુશ કરવા કઈ રીતે ચાલવું જોઈએ+ અને તમે એ પ્રમાણે કરો પણ છો. માલિક ઈસુને નામે અમે તમને વિનંતી અને આજીજી કરીએ છીએ કે એ પ્રમાણે વધારે ને વધારે કરતા રહો. ૨ માલિક ઈસુ તરફથી અમે તમને જે શિક્ષણ* આપ્યું છે, એ તમે જાણો છો.

૩ ઈશ્વરની એવી ઇચ્છા છે કે તમે પવિત્ર થાઓ+ અને વ્યભિચારથી* દૂર રહો.+ ૪ તમારામાંથી દરેક જણ પવિત્રતા+ અને આદરથી પોતાના શરીરને* કાબૂમાં રાખવાનું શીખે+ ૫ અને કામવાસનાની લાલસા ન રાખે.+ એવી લાલસા તો બીજી પ્રજાઓના લોકો રાખે છે, જેઓ ઈશ્વરને જાણતા નથી.+ ૬ આવા કિસ્સામાં કોઈ પણ માણસ પોતાની હદ ઓળંગે નહિ અને પોતાના ભાઈને નુકસાન પહોંચાડે નહિ.* કેમ કે યહોવા* એ બધાં કામોને લીધે સજા કરે છે, જે વિશે અમે તમને પહેલાં પણ કહ્યું હતું અને સખત ચેતવણી આપી હતી. ૭ ઈશ્વરે આપણને અશુદ્ધ કામો માટે નહિ, પણ પવિત્ર થવા માટે બોલાવ્યા છે.+ ૮ એટલે, જે માણસ આ વાતોનો નકાર કરે છે, તે લોકોનો નહિ પણ તમને પવિત્ર શક્તિ આપનાર+ ઈશ્વરનો નકાર કરે છે.+

૯ પણ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવવા વિશે+ અમારે તમને કંઈ લખવાની જરૂર નથી, કેમ કે ઈશ્વરે પોતે તમને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે.+ ૧૦ તમે મકદોનિયાના બધા ભાઈઓને એવો પ્રેમ બતાવો જ છો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે હજુ વધારે પ્રેમ બતાવતા રહો. ૧૧ અમે તમને શીખવ્યું છે તેમ, તમે શાંતિથી જીવો,+ બીજાઓના કામમાં માથું ન મારો+ અને જાતમહેનત કરો.+ એમ કરવા પૂરો પ્રયત્ન કરો,* ૧૨ જેથી લોકોની* નજરમાં તમારું જીવન આદરને યોગ્ય ગણાય+ અને તમને કશાની ખોટ ન પડે.

૧૩ ભાઈઓ, અમે નથી ચાહતા કે જેઓ મરણની ઊંઘમાં છે,+ તેઓના ભાવિ વિશે તમે અજાણ રહો, જેથી આશા વગરના લોકોની જેમ તમે શોક ન કરો.+ ૧૪ એટલે, જો આપણને ખાતરી હોય કે ઈસુ મરી ગયા અને ફરી જીવતા થયા,+ તો આપણે એ પણ ખાતરી રાખી શકીએ કે જેઓ ઈસુને વફાદાર રહીને મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓને ઈસુ દ્વારા ઈશ્વર ઉઠાડશે.+ ૧૫ અમે તમને યહોવાના* સંદેશા દ્વારા આ વાતો કહીએ છીએ કે આપણામાંથી જેઓ માલિક ઈસુની હાજરીના* સમયે જીવતા હશે, તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. પણ જેઓ અગાઉ મરી ગયા છે, પ્રથમ તેઓને અને પછી આપણને સ્વર્ગમાં લેવામાં આવશે. ૧૬ માલિક ઈસુ પોતે પ્રમુખ દૂતના*+ અવાજથી પોકાર કરતાં કરતાં સ્વર્ગમાંથી ઈશ્વરના રણશિંગડા* સાથે આવશે. એ સમયે, જે લોકો ખ્રિસ્ત સાથે એકતામાં રહીને મરી ગયા છે, તેઓ પહેલા ઊઠશે.+ ૧૭ એ પછી, આપણે જેઓ જીવતા છીએ અને બચી ગયા હોઈશું, તેઓને વાદળોમાં લઈ લેવામાં આવશે,+ જેથી આપણે એ લોકોની સાથે આકાશમાં માલિક ઈસુને મળીએ.+ આમ, આપણે હંમેશાં માલિક ઈસુ સાથે હોઈશું.+ ૧૮ એટલે આ શબ્દોથી એકબીજાને દિલાસો આપતા રહો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો