વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • “યહોવા મારા પાળક”

        • “મને કશાની ખોટ પડશે નહિ” (૧)

        • “તે મને તાજગી આપે છે” (૩)

        • ‘મારો પ્યાલો છલોછલ છે’ (૫)

ગીતશાસ્ત્ર ૨૩:૧

એને લગતી કલમો

  • +ગી ૮૦:૧; યર્મિ ૨૩:૩; હઝ ૩૪:૧૨; ૧પિ ૨:૨૫
  • +ગી ૩૪:૯; ૮૪:૧૧; માથ ૬:૩૩; ફિલિ ૪:૧૯; હિબ્રૂ ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૩-૪

    ૧૧/૧/૨૦૦૫, પાન ૧૬-૧૭

    ૧૦/૧/૧૯૮૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૨૩:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “શાંત પાણી.”

એને લગતી કલમો

  • +હઝ ૩૪:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૧૭-૧૮

    ૯/૧૫/૨૦૦૨, પાન ૩૨

    ૧૦/૧/૧૯૮૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૨૩:૩

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭; ૫૧:૧૨
  • +ગી ૩૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૨૧

    ૧૧/૧/૨૦૦૫, પાન ૧૭-૧૮

    ૧૦/૧/૧૯૮૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૨૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “દિલાસો.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૧૭
  • +ગી ૩:૬; ૨૭:૧; યશા ૪૧:૧૦
  • +યશા ૪૩:૨; રોમ ૮:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૧૮-૧૯

    ૧૦/૧/૧૯૮૯, પાન ૨૪

    સજાગ બના!,

    ૮/૮/૧૯૯૮, પાન ૧૦-૧૩

ગીતશાસ્ત્ર ૨૩:૫

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૬; ૩૧:૧૯
  • +લૂક ૭:૪૬; યાકૂ ૫:૧૪
  • +ગી ૧૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૧૯-૨૦

    ૧૦/૧/૧૯૮૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૨૩:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૭
  • +ગી ૧૫:૧-૫; ૨૭:૪; ૬૫:૪; ૧૨૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૨૦

    ૧૦/૧/૧૯૮૯, પાન ૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૩:૧ગી ૮૦:૧; યર્મિ ૨૩:૩; હઝ ૩૪:૧૨; ૧પિ ૨:૨૫
ગીત. ૨૩:૧ગી ૩૪:૯; ૮૪:૧૧; માથ ૬:૩૩; ફિલિ ૪:૧૯; હિબ્રૂ ૧૩:૫
ગીત. ૨૩:૨હઝ ૩૪:૧૩, ૧૪
ગીત. ૨૩:૩ગી ૧૯:૭; ૫૧:૧૨
ગીત. ૨૩:૩ગી ૩૧:૩
ગીત. ૨૩:૪અયૂ ૩૮:૧૭
ગીત. ૨૩:૪ગી ૩:૬; ૨૭:૧; યશા ૪૧:૧૦
ગીત. ૨૩:૪યશા ૪૩:૨; રોમ ૮:૩૧
ગીત. ૨૩:૫ગી ૨૨:૨૬; ૩૧:૧૯
ગીત. ૨૩:૫લૂક ૭:૪૬; યાકૂ ૫:૧૪
ગીત. ૨૩:૫ગી ૧૬:૫
ગીત. ૨૩:૬ગી ૧૦૩:૧૭
ગીત. ૨૩:૬ગી ૧૫:૧-૫; ૨૭:૪; ૬૫:૪; ૧૨૨:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૩:૧-૬

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૨૩ યહોવા મારા પાળક છે.+

મને કશાની ખોટ પડશે નહિ.+

 ૨ તે મને લીલાંછમ ઘાસમાં સુવડાવે છે.

તે મને ઝરણાં* પાસે આરામ કરવા લઈ જાય છે.+

 ૩ તે મને તાજગી આપે છે.+

પોતાના નામને લીધે તે મને ખરા માર્ગે દોરે છે.+

 ૪ ભલે હું ઘોર અંધારી ખીણમાં ચાલું,+

તોપણ મને કશાનો ડર નથી,+

કેમ કે તમે મારી સાથે છો.+

તમારી છડી અને તમારી લાકડી મને હિંમત* આપે છે.

 ૫ દુશ્મનો સામે તમે મારા માટે મિજબાની ગોઠવો છો.+

તમે મારા માથા પર તેલ ચોળીને તાજગી આપો છો.+

તમે મારો પ્યાલો છલોછલ ભરી દો છો.+

 ૬ તમારી ભલાઈ અને તમારો અતૂટ પ્રેમ* જીવનભર મારી સાથે રહેશે.+

હું સદાને માટે યહોવાના મંદિરમાં રહીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો