વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ઈસુ “સાબ્બાથના દિવસનો માલિક” (૧-૮)

      • સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૯-૧૪)

      • ઈશ્વરનો વહાલો સેવક (૧૫-૨૧)

      • પવિત્ર શક્તિથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા (૨૨-૩૦)

      • માફ ન થનારું પાપ (૩૧, ૩૨)

      • ઝાડ એનાં ફળથી ઓળખાય છે (૩૩-૩૭)

      • યૂનાની નિશાની (૩૮-૪૨)

      • જ્યારે ખરાબ દૂત પાછો ફરે છે (૪૩-૪૫)

      • ઈસુની મા અને તેમના ભાઈઓ (૪૬-૫૦)

માથ્થી ૧૨:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૬; પુન ૨૩:૨૫; માર્ક ૨:૨૩-૨૮; લૂક ૬:૧-૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૮

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

માથ્થી ૧૨:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૦; ૩૧:૧૫; પુન ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૮

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

માથ્થી ૧૨:૩

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૧-૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૬

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૮

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૧-૧૨

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

માથ્થી ૧૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૩૦; ૪૦:૨૨, ૨૩
  • +લેવી ૨૪:૫-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૬

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૮

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

માથ્થી ૧૨:૫

એને લગતી કલમો

  • +ગણ ૨૮:૯; યોહ ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૬-૭૭

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

માથ્થી ૧૨:૬

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૩૧, ૩૨

માથ્થી ૧૨:૭

એને લગતી કલમો

  • +માથ ૨૩:૨૩
  • +હો ૬:૬; મીખ ૬:૬, ૮; માથ ૯:૧૩

માથ્થી ૧૨:૮

એને લગતી કલમો

  • +માર્ક ૨:૨૭, ૨૮; લૂક ૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૭

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૩૧

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

માથ્થી ૧૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “જેને લકવો થયો હતો.”

એને લગતી કલમો

  • +માર્ક ૩:૧-૬; લૂક ૬:૬-૧૧
  • +લૂક ૧૪:૩; યોહ ૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૮

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૮, પાન ૯-૧૦

    ૯/૧/૧૯૮૮, પાન ૨૮

માથ્થી ૧૨:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૪; પુન ૨૨:૪; લૂક ૧૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૮

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૮, પાન ૯-૧૦

    ૯/૧/૧૯૮૮, પાન ૨૮

માથ્થી ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૮

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૮, પાન ૨૮

માથ્થી ૧૨:૧૫

એને લગતી કલમો

  • +માર્ક ૩:૭

માથ્થી ૧૨:૧૬

એને લગતી કલમો

  • +માથ ૮:૩, ૪; માર્ક ૩:૧૧, ૧૨; ૭:૩૫, ૩૬

માથ્થી ૧૨:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૧૩
  • +માથ ૩:૧૭; ૧૭:૫
  • +યશા ૬૧:૧; માર્ક ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૮૦

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૮, પાન ૮-૧૧

    ૪/૧/૧૯૯૩, પાન ૧૪

    ૧૦/૧/૧૯૮૮, પાન ૮

માથ્થી ૧૨:૧૯

એને લગતી કલમો

  • +૨તિ ૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૮૦

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૮

માથ્થી ૧૨:૨૦

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૭, પાન ૫

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૫, પાન ૮

    ૧૧/૧/૨૦૦૮, પાન ૪-૫

    ૮/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૨૧

    ૧૦/૧/૧૯૯૪, પાન ૧૩

    ૪/૧/૧૯૯૩, પાન ૧૪

    ૧૦/૧/૧૯૮૮, પાન ૮

    ઈસુ—માર્ગ, પાન ૮૦-૮૧

માથ્થી ૧૨:૨૧

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૦; ૪૨:૧-૪; પ્રેકા ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૮૦-૮૧

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૮

માથ્થી ૧૨:૨૪

ફૂટનોટ

  • *

    શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૩:૨૨-૨૭; લૂક ૧૧:૧૫-૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૦

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૨

માથ્થી ૧૨:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૨

માથ્થી ૧૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૨

માથ્થી ૧૨:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૩

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૨

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૬

માથ્થી ૧૨:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૨૦

માથ્થી ૧૨:૩૦

એને લગતી કલમો

  • +માર્ક ૯:૪૦; લૂક ૯:૫૦; ૧૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૩

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૬

માથ્થી ૧૨:૩૧

એને લગતી કલમો

  • +માર્ક ૩:૨૮, ૨૯; પ્રેકા ૭:૫૧; હિબ્રૂ ૬:૪, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૩

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૩

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૬

માથ્થી ૧૨:૩૨

એને લગતી કલમો

  • +૧તિ ૧:૧૩
  • +લૂક ૧૨:૧૦; હિબ્રૂ ૧૦:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૩

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૩, પાન ૧૯

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૬

માથ્થી ૧૨:૩૩

એને લગતી કલમો

  • +માથ ૭:૧૭; લૂક ૬:૪૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૪

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

માથ્થી ૧૨:૩૪

એને લગતી કલમો

  • +માથ ૩:૭; ૨૩:૩૩
  • +માથ ૧૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૧૦-૧૧

માથ્થી ૧૨:૩૫

એને લગતી કલમો

  • +લૂક ૬:૪૫; યાકૂ ૩:૬

માથ્થી ૧૨:૩૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૧૨:૧૪; રોમ ૧૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૪

માથ્થી ૧૨:૩૭

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૪

માથ્થી ૧૨:૩૮

એને લગતી કલમો

  • +માથ ૧૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૪

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૬, પાન ૨૮

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

માથ્થી ૧૨:૩૯

એને લગતી કલમો

  • +માથ ૧૬:૪; લૂક ૧૧:૨૯-૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૪

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

માથ્થી ૧૨:૪૦

એને લગતી કલમો

  • +યૂના ૧:૧૭
  • +માથ ૧૬:૨૧; ૧૭:૨૩; ૨૭:૬૩; લૂક ૨૪:૪૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૪-૧૦૫

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૧૭-૧૮

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

માથ્થી ૧૨:૪૧

એને લગતી કલમો

  • +યૂના ૩:૫
  • +લૂક ૧૧:૩૦

માથ્થી ૧૨:૪૨

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૧; ૨કા ૯:૧
  • +માથ ૧૨:૬; લૂક ૧૧:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૩૧

માથ્થી ૧૨:૪૩

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૨૪-૨૬

માથ્થી ૧૨:૪૫

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૬:૪, ૬; ૨પિ ૨:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૫

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

માથ્થી ૧૨:૪૬

એને લગતી કલમો

  • +માથ ૧૩:૫૫; યોહ ૨:૧૨; પ્રેકા ૧:૧૪; ૧કો ૯:૫; ગલા ૧:૧૯
  • +માર્ક ૩:૩૧-૩૫

માથ્થી ૧૨:૪૯

એને લગતી કલમો

  • +યોહ ૨૦:૧૭; હિબ્રૂ ૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૫

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

માથ્થી ૧૨:૫૦

એને લગતી કલમો

  • +માર્ક ૩:૩૫; લૂક ૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૫

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૪

    ૫/૧/૨૦૦૩, પાન ૮

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧૧/૧/૧૯૮૯, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૨:૧નિર્ગ ૧૨:૧૬; પુન ૨૩:૨૫; માર્ક ૨:૨૩-૨૮; લૂક ૬:૧-૫
માથ. ૧૨:૨નિર્ગ ૨૦:૧૦; ૩૧:૧૫; પુન ૫:૧૪
માથ. ૧૨:૩૧શ ૨૧:૧-૬
માથ. ૧૨:૪નિર્ગ ૨૫:૩૦; ૪૦:૨૨, ૨૩
માથ. ૧૨:૪લેવી ૨૪:૫-૯
માથ. ૧૨:૫ગણ ૨૮:૯; યોહ ૭:૨૨
માથ. ૧૨:૬લૂક ૧૧:૩૧, ૩૨
માથ. ૧૨:૭માથ ૨૩:૨૩
માથ. ૧૨:૭હો ૬:૬; મીખ ૬:૬, ૮; માથ ૯:૧૩
માથ. ૧૨:૮માર્ક ૨:૨૭, ૨૮; લૂક ૬:૫
માથ. ૧૨:૧૦માર્ક ૩:૧-૬; લૂક ૬:૬-૧૧
માથ. ૧૨:૧૦લૂક ૧૪:૩; યોહ ૯:૧૬
માથ. ૧૨:૧૧નિર્ગ ૨૩:૪; પુન ૨૨:૪; લૂક ૧૪:૫
માથ. ૧૨:૧૫માર્ક ૩:૭
માથ. ૧૨:૧૬માથ ૮:૩, ૪; માર્ક ૩:૧૧, ૧૨; ૭:૩૫, ૩૬
માથ. ૧૨:૧૮પ્રેકા ૩:૧૩
માથ. ૧૨:૧૮માથ ૩:૧૭; ૧૭:૫
માથ. ૧૨:૧૮યશા ૬૧:૧; માર્ક ૧:૧૦
માથ. ૧૨:૧૯૨તિ ૨:૨૪
માથ. ૧૨:૨૦માથ ૧૧:૨૮
માથ. ૧૨:૨૧યશા ૧૧:૧૦; ૪૨:૧-૪; પ્રેકા ૪:૧૨
માથ. ૧૨:૨૪માર્ક ૩:૨૨-૨૭; લૂક ૧૧:૧૫-૨૩
માથ. ૧૨:૨૮લૂક ૧૧:૨૦
માથ. ૧૨:૩૦માર્ક ૯:૪૦; લૂક ૯:૫૦; ૧૧:૨૩
માથ. ૧૨:૩૧માર્ક ૩:૨૮, ૨૯; પ્રેકા ૭:૫૧; હિબ્રૂ ૬:૪, ૬
માથ. ૧૨:૩૨૧તિ ૧:૧૩
માથ. ૧૨:૩૨લૂક ૧૨:૧૦; હિબ્રૂ ૧૦:૨૬
માથ. ૧૨:૩૩માથ ૭:૧૭; લૂક ૬:૪૩
માથ. ૧૨:૩૪માથ ૩:૭; ૨૩:૩૩
માથ. ૧૨:૩૪માથ ૧૫:૧૧
માથ. ૧૨:૩૫લૂક ૬:૪૫; યાકૂ ૩:૬
માથ. ૧૨:૩૬સભા ૧૨:૧૪; રોમ ૧૪:૧૨
માથ. ૧૨:૩૮માથ ૧૬:૧
માથ. ૧૨:૩૯માથ ૧૬:૪; લૂક ૧૧:૨૯-૩૨
માથ. ૧૨:૪૦યૂના ૧:૧૭
માથ. ૧૨:૪૦માથ ૧૬:૨૧; ૧૭:૨૩; ૨૭:૬૩; લૂક ૨૪:૪૬
માથ. ૧૨:૪૧યૂના ૩:૫
માથ. ૧૨:૪૧લૂક ૧૧:૩૦
માથ. ૧૨:૪૨૧રા ૧૦:૧; ૨કા ૯:૧
માથ. ૧૨:૪૨માથ ૧૨:૬; લૂક ૧૧:૩૧
માથ. ૧૨:૪૩લૂક ૧૧:૨૪-૨૬
માથ. ૧૨:૪૫હિબ્રૂ ૬:૪, ૬; ૨પિ ૨:૨૦
માથ. ૧૨:૪૬માથ ૧૩:૫૫; યોહ ૨:૧૨; પ્રેકા ૧:૧૪; ૧કો ૯:૫; ગલા ૧:૧૯
માથ. ૧૨:૪૬માર્ક ૩:૩૧-૩૫
માથ. ૧૨:૪૯યોહ ૨૦:૧૭; હિબ્રૂ ૨:૧૧
માથ. ૧૨:૫૦માર્ક ૩:૩૫; લૂક ૮:૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૨:૧-૫૦

માથ્થી

૧૨ એ સમયે ઈસુ સાબ્બાથના* દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ભૂખ્યા થયા. તેઓ અનાજનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા.+ ૨ એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તમારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે.”+ ૩ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને તેઓએ અર્પણની રોટલી*+ ખાધી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.+ ૫ અથવા શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે?+ ૬ પણ હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં કોઈક મહાન છે.+ ૭ ‘હું દયા ઇચ્છું છું,+ બલિદાન નહિ.’+ એનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત. ૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+

૯ એ જગ્યાએથી નીકળ્યા પછી તે તેઓના સભાસ્થાનમાં ગયા. ૧૦ જુઓ! ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.*+ ઈસુ પર આરોપ મૂકવા તેઓએ પૂછ્યું, “શું નિયમ પ્રમાણે સાબ્બાથના દિવસે સાજા કરવું બરાબર છે?”+ ૧૧ તેમણે કહ્યું: “તમારામાં એવો કયો માણસ છે, જેની પાસે એક ઘેટું હોય અને સાબ્બાથના દિવસે ખાડામાં પડી જાય તો, એને પકડીને બહાર નહિ કાઢે?+ ૧૨ ઘેટાં કરતાં માણસ કેટલો વધારે મૂલ્યવાન છે! એટલે સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” ૧૩ પછી તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ બીજા હાથ જેવો સાજો થઈ ગયો. ૧૪ પણ ફરોશીઓ બહાર જઈને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. ૧૫ એ જાણીને ઈસુ ત્યાંથી નીકળી ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.+ જેઓ બીમાર હતા એ બધાને તેમણે સાજા કર્યા. ૧૬ પણ ઈસુએ હુકમ આપ્યો કે પોતે કોણ છે એ તેઓ કોઈને જણાવે નહિ.+ ૧૭ આ રીતે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું:

૧૮ “જુઓ મારો સેવક,+ જેને મેં પસંદ કર્યો છે! મારો વહાલો, જેનો હું સ્વીકાર કરું છું!+ હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ+ અને તે પ્રજાઓમાં જાહેર કરશે કે સાચો ઇન્સાફ કેવો હોય છે. ૧૯ તે ઝઘડો કરશે નહિ,+ મોટેથી બૂમ પાડશે નહિ. મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ. ૨૦ તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.+ ૨૧ સાચે જ તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.”+

૨૨ પછી તેઓ ઈસુ પાસે એક માણસને લાવ્યા, જે દુષ્ટ દૂતની પકડમાં હતો. એ માણસ આંધળો અને મૂંગો હતો. તેમણે તેને સાજો કર્યો, એટલે તે બોલવા અને જોવા લાગ્યો. ૨૩ એ જોઈને આખું ટોળું દંગ થઈને કહેવા લાગ્યું: “આ દાઉદનો દીકરો તો નથી ને?” ૨૪ એ સાંભળીને ફરોશીઓએ કહ્યું: “આ માણસ દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૨૫ તેઓના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એની પડતી થાય છે. દરેક શહેર કે ઘર જેમાં ભાગલા પડે છે એ ટકશે નહિ. ૨૬ એ જ રીતે, જો શેતાન શેતાનને કાઢે, તો તેનામાં જ ભાગલા પડ્યા છે. તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકશે? ૨૭ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. ૨૮ પણ જો હું ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો સમજી લો કે ઈશ્વરનું રાજ્ય* તમારા હાથમાંથી નીકળી ગયું છે.+ ૨૯ કોઈ કઈ રીતે બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેની મિલકત લૂંટી લઈ શકે? પહેલા તે બળવાન માણસને બાંધશે, ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકશે. ૩૦ જે કોઈ મારી બાજુ નથી એ મારી વિરુદ્ધ છે. જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.+

૩૧ “એટલે હું તમને કહું છું કે માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરાશે. પણ જો કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલે તો તેને માફ કરવામાં નહિ આવે.+ ૩૨ દાખલા તરીકે, માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં આવશે.+ પણ પવિત્ર શક્તિ વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે. આ દુનિયામાં નહિ અને આવનાર દુનિયામાં પણ નહિ.+

૩૩ “જો તમે સારું ઝાડ હશો, તો તમારું ફળ પણ સારું હશે. જો તમે સડેલું ઝાડ હશો તો તમારું ફળ પણ સડેલું હશે, કેમ કે ઝાડ એના ફળથી ઓળખાય છે.+ ૩૪ ઓ ઝેરી સાપના વંશજો,+ તમે દુષ્ટ છો એટલે સારી વાત ક્યાંથી કહેવાના? દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે.+ ૩૫ સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ કાઢે છે. ખરાબ માણસ પોતાના દિલના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ કાઢે છે.+ ૩૬ હું તમને કહું છું કે લોકો જે દરેક નકામી વાત કહે છે એ માટે તેઓએ ન્યાયના દિવસે* જવાબ આપવો પડશે.+ ૩૭ તમારી વાતોથી તમને નેક* ઠરાવવામાં આવશે અને તમારી વાતોથી તમને દોષિત ઠરાવવામાં આવશે.”

૩૮ પછી કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.”+ ૩૯ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું: “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની શોધે છે. પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.+ ૪૦ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો હતો.+ એ જ રીતે, માણસનો દીકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.+ ૪૧ નિનવેહના લોકોને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તેઓ એને દોષિત ઠરાવશે, કેમ કે યૂનાએ કરેલા પ્રચારના લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો.+ પણ જુઓ! અહીં યૂના કરતાં કોઈક મહાન છે.+ ૪૨ દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તે એને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી.+ પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+

૪૩ “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને રહેવાની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે, પણ તેને એ મળતી નથી.+ ૪૪ તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો હતો એમાં પાછો જઈશ.’ ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ફક્ત ખાલી જ નહિ, પણ ચોખ્ખું કરેલું અને સજાવેલું છે. ૪૫ તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં રહે છે. એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે.+ એવું જ આ દુષ્ટ પેઢી સાથે પણ થશે.”

૪૬ તે હજી તો ટોળા સાથે વાત કરતા હતા ત્યારે, તેમની મા અને ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓ ઈસુ સાથે વાત કરવાં માંગતાં હતાં.+ ૪૭ કોઈએ તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમારી સાથે વાત કરવા માંગે છે.” ૪૮ તેમની સાથે વાત કરનારને જવાબ આપતા ઈસુએ કહ્યું: “મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ?” ૪૯ પોતાના શિષ્યો તરફ હાથ લાંબો કરતા તેમણે કહ્યું: “જુઓ, મારી મા અને મારા ભાઈઓ!+ ૫૦ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો