વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ફિલિપીઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ફિલિપીઓ મુખ્ય વિચારો

      • પોતાની લાયકાતો પર ભરોસો ન રાખો (૧-૧૧)

        • ખ્રિસ્તને લીધે બધી વસ્તુ નકામી ગણવી (૭-૯)

      • ધ્યેય પૂરો કરવા તનતોડ મહેનત કરવી (૧૨-૨૧)

        • સ્વર્ગની નાગરિકતા (૨૦)

ફિલિપીઓ ૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “રક્ષણ.”

એને લગતી કલમો

  • +૨કો ૧૩:૧૧; ફિલિ ૪:૪; ૧થે ૫:૧૬

ફિલિપીઓ ૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “અશુદ્ધ લોકોથી.”

  • *

    અથવા, “શરીરની કાપકૂપ કરવાનો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગલા ૫:૨

ફિલિપીઓ ૩:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના શરીર.”

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૪; રોમ ૨:૨૯; કોલ ૨:૧૧
  • +ગલા ૬:૧૪; હિબ્રૂ ૯:૧૩, ૧૪

ફિલિપીઓ ૩:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના શરીર.”

ફિલિપીઓ ૩:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૨; લેવી ૧૨:૩
  • +૨કો ૧૧:૨૨
  • +પ્રેકા ૨૩:૬; ૨૬:૪, ૫

ફિલિપીઓ ૩:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૮:૩; ૯:૧, ૨; ગલા ૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૯, પાન ૨૯-૩૧

ફિલિપીઓ ૩:૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “રાજીખુશીથી ત્યાગ કર્યો છે.”

એને લગતી કલમો

  • +માથ ૧૩:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૧, પાન ૫-૬

    ૭/૧૫/૧૯૯૬, પાન ૨૬

ફિલિપીઓ ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૬

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૨૩-૨૪

    ૩/૧/૨૦૧૨, પાન ૨૯-૩૦

    ૯/૧/૨૦૦૯, પાન ૨૬-૨૭

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૯-૨૦

    ૪/૧/૨૦૦૧, પાન ૫-૬

    ૭/૧૫/૧૯૯૬, પાન ૨૬

ફિલિપીઓ ૩:૯

એને લગતી કલમો

  • +ગલા ૨:૧૫, ૧૬
  • +રોમ ૪:૫
  • +રોમ ૩:૨૦-૨૨

ફિલિપીઓ ૩:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૨૨; ૨કો ૧૩:૪
  • +રોમ ૮:૧૭; ૨કો ૪:૧૦; કોલ ૧:૨૪
  • +રોમ ૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૬, પાન ૧૪

ફિલિપીઓ ૩:૧૧

એને લગતી કલમો

  • +૧થે ૪:૧૬; પ્રક ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૬-૭

    હંમશ માટે જીવી શકા, પાન ૧૬૬

ફિલિપીઓ ૩:૧૨

એને લગતી કલમો

  • +૧તિ ૬:૧૨
  • +લૂક ૧૩:૨૪

ફિલિપીઓ ૩:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૯:૬૨
  • +૧કો ૯:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૩-૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૨, પાન ૩૦

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૫/૧/૧૯૯૬, પાન ૩૧

    ૧/૧/૧૯૯૧, પાન ૩૧

ફિલિપીઓ ૩:૧૪

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૩:૧
  • +૨તિ ૪:૮; હિબ્રૂ ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૧૫

    ૧/૧/૧૯૯૧, પાન ૩૧

ફિલિપીઓ ૩:૧૫

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૨૦; હિબ્રૂ ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૦, પાન ૮-૯

ફિલિપીઓ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૧, પાન ૨૧

    ૧૦/૧/૧૯૯૮, પાન ૨૮-૨૯

    ૬/૧/૧૯૯૮, પાન ૧૨

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

    આપણી રાજ્ય સેવા,

    ૮/૧૯૯૪, પાન ૩

ફિલિપીઓ ૩:૧૭

એને લગતી કલમો

  • +૧કો ૪:૧૬; ૨થે ૩:૯

ફિલિપીઓ ૩:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓનું પેટ.”

એને લગતી કલમો

  • +રોમ ૮:૫; યાકૂ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૧૧

    ૬/૧૫/૨૦૦૧, પાન ૧૫

ફિલિપીઓ ૩:૨૦

એને લગતી કલમો

  • +એફે ૨:૧૯
  • +યોહ ૧૮:૩૬; એફે ૨:૬; કોલ ૩:૧
  • +૧કો ૧:૭; ૧થે ૧:૧૦; તિત ૨:૧૩; હિબ્રૂ ૯:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૨, પાન ૧૮

ફિલિપીઓ ૩:૨૧

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૨૭; હિબ્રૂ ૨:૮
  • +૧કો ૧૫:૪૨, ૪૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ફિલિ. ૩:૧૨કો ૧૩:૧૧; ફિલિ ૪:૪; ૧થે ૫:૧૬
ફિલિ. ૩:૨ગલા ૫:૨
ફિલિ. ૩:૩યર્મિ ૪:૪; રોમ ૨:૨૯; કોલ ૨:૧૧
ફિલિ. ૩:૩ગલા ૬:૧૪; હિબ્રૂ ૯:૧૩, ૧૪
ફિલિ. ૩:૫ઉત ૧૭:૧૨; લેવી ૧૨:૩
ફિલિ. ૩:૫૨કો ૧૧:૨૨
ફિલિ. ૩:૫પ્રેકા ૨૩:૬; ૨૬:૪, ૫
ફિલિ. ૩:૬પ્રેકા ૮:૩; ૯:૧, ૨; ગલા ૧:૧૩
ફિલિ. ૩:૭માથ ૧૩:૪૪
ફિલિ. ૩:૯ગલા ૨:૧૫, ૧૬
ફિલિ. ૩:૯રોમ ૪:૫
ફિલિ. ૩:૯રોમ ૩:૨૦-૨૨
ફિલિ. ૩:૧૦૧કો ૧૫:૨૨; ૨કો ૧૩:૪
ફિલિ. ૩:૧૦રોમ ૮:૧૭; ૨કો ૪:૧૦; કોલ ૧:૨૪
ફિલિ. ૩:૧૦રોમ ૬:૫
ફિલિ. ૩:૧૧૧થે ૪:૧૬; પ્રક ૨૦:૬
ફિલિ. ૩:૧૨૧તિ ૬:૧૨
ફિલિ. ૩:૧૨લૂક ૧૩:૨૪
ફિલિ. ૩:૧૩લૂક ૯:૬૨
ફિલિ. ૩:૧૩૧કો ૯:૨૪
ફિલિ. ૩:૧૪હિબ્રૂ ૩:૧
ફિલિ. ૩:૧૪૨તિ ૪:૮; હિબ્રૂ ૧૨:૧
ફિલિ. ૩:૧૫૧કો ૧૪:૨૦; હિબ્રૂ ૫:૧૪
ફિલિ. ૩:૧૭૧કો ૪:૧૬; ૨થે ૩:૯
ફિલિ. ૩:૧૯રોમ ૮:૫; યાકૂ ૩:૧૫
ફિલિ. ૩:૨૦એફે ૨:૧૯
ફિલિ. ૩:૨૦યોહ ૧૮:૩૬; એફે ૨:૬; કોલ ૩:૧
ફિલિ. ૩:૨૦૧કો ૧:૭; ૧થે ૧:૧૦; તિત ૨:૧૩; હિબ્રૂ ૯:૨૮
ફિલિ. ૩:૨૧૧કો ૧૫:૨૭; હિબ્રૂ ૨:૮
ફિલિ. ૩:૨૧૧કો ૧૫:૪૨, ૪૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ફિલિપીઓ ૩:૧-૨૧

ફિલિપીઓને પત્ર

૩ છેવટે મારા ભાઈઓ, ઈશ્વરની સેવામાં આનંદ કરો.+ તમને એકની એક વાત લખતાં મને કંટાળો આવતો નથી અને એ તમારા ભલા* માટે છે.

૨ કૂતરા જેવા લોકોથી* સાવધ રહો. નુકસાન પહોંચાડતા લોકોથી સાવધ રહો. સુન્‍નતનો* આગ્રહ કરતા લોકોથી સાવધ રહો.+ ૩ કેમ કે આપણી સુન્‍નત તો સાચી છે.+ આપણે ઈશ્વરની શક્તિથી તેમની સેવા કરીએ છીએ. આપણે પોતાની લાયકાતો* પર નહિ, પણ ખ્રિસ્ત ઈસુ પર ભરોસો રાખીએ છીએ.+ ૪ બીજા લોકો કરતાં મારી પાસે તો પોતાની લાયકાતો* પર ભરોસો રાખવાનાં વધારે કારણો છે.

જો કોઈને લાગતું હોય કે તે લાયક છે, તો મારી પાસે પોતાને લાયક ગણવાનાં અનેક કારણો છે: ૫ આઠમા દિવસે મારી સુન્‍નત થઈ હતી.+ હું ઇઝરાયેલી પ્રજાનો અને બિન્યામીન કુળનો છું. હું હિબ્રૂ માબાપથી જન્મેલો હિબ્રૂ છું.+ એક ફરોશી* તરીકે હું ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર* પાળતો હતો.+ ૬ ઝનૂની બનીને હું મંડળની સતાવણી કરતો હતો.+ નિયમશાસ્ત્ર પ્રમાણે હંમેશાં ખરાં કામ કરીને મેં પોતાને નિર્દોષ સાબિત કર્યો. ૭ તોપણ જે વાતોથી મને ફાયદો થતો હતો, એને મેં ખ્રિસ્તને લીધે નકામી ગણી છે.*+ ૮ હકીકતમાં, મારા માલિક ખ્રિસ્ત ઈસુના અનમોલ જ્ઞાનની સરખામણીમાં હું બધી વસ્તુઓને નકામી ગણું છું. તેમના માટે મેં બધાનો ત્યાગ કર્યો છે અને એ બધાને હું કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને મેળવી શકું ૯ અને તેમની સાથે એકતામાં આવી શકું. નિયમશાસ્ત્ર પાળવાને લીધે નહિ, પણ ખ્રિસ્તમાં+ શ્રદ્ધા રાખવાને લીધે હું નેક ઠરું છું.+ ઈશ્વર મને મારી શ્રદ્ધાને આધારે નેક ગણે છે.+ ૧૦ મારી ઇચ્છા છે કે હું ખ્રિસ્તને અને તેમને મરણમાંથી જીવતા કરનારની* શક્તિને જાણું.+ હું ખ્રિસ્તનાં દુઃખોમાં ભાગીદાર થવા ચાહું છું.+ હું તો તેમની જેમ રિબાઈને મરવા પણ તૈયાર છું,+ ૧૧ જેથી મરણમાંથી જેઓને પ્રથમ જીવતા કરવામાં આવે, તેઓમાં હું પણ હોઉં.+

૧૨ મને હજી એ ઇનામ મળ્યું નથી અને હું સંપૂર્ણ થયો નથી. પણ ખ્રિસ્ત ઈસુએ જેના માટે મને પસંદ કર્યો છે,+ એ કામ પૂરું કરવા હું મંડ્યો રહું છું.+ ૧૩ ભાઈઓ, મને નથી લાગતું કે એ ઇનામ મને મળી ગયું છે. પણ એક વાત ચોક્કસ છે, હું પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને+ આગળની વાતો મેળવવા દોડી રહ્યો છું.+ ૧૪ મારો ધ્યેય છે કે હું સ્વર્ગના આમંત્રણનું+ ઇનામ મેળવું,+ જે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર આપે છે. એ ધ્યેય પૂરો કરવા હું તનતોડ મહેનત કરું છું. ૧૫ આપણામાંથી જેઓ શ્રદ્ધામાં મજબૂત છે,+ તેઓ એવું વલણ કેળવે. જો તમે જુદું વલણ રાખતા હો, તો ઈશ્વર તમને ખરું વલણ આપશે. ૧૬ આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.

૧૭ ભાઈઓ, તમે મારા પગલે ચાલો.+ અમે તમારા માટે જે દાખલો બેસાડ્યો છે, એ પ્રમાણે ચાલનાર લોકો પર તમે ધ્યાન આપો. ૧૮ ઘણા લોકો ખ્રિસ્ત અને તેમના વધસ્તંભના દુશ્મન હોય એ રીતે જીવે છે. મેં તેઓ વિશે વારંવાર જણાવ્યું હતું, પણ હવે હું તેઓ વિશે રડતાં રડતાં જણાવું છું. ૧૯ તેઓ વિનાશ તરફ જઈ રહ્યા છે. તેઓની ઇચ્છાઓ* તેઓનો દેવ છે. જે કામો પર તેઓને શરમ આવવી જોઈએ, એનું તેઓ અભિમાન કરે છે. તેઓનું મન દુનિયાની વાતોમાં જ ડૂબેલું રહે છે.+ ૨૦ પણ આપણી નાગરિકતા+ તો સ્વર્ગની છે.+ આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કે સ્વર્ગમાંથી આપણા ઉદ્ધાર કરનાર, એટલે કે માલિક ઈસુ ખ્રિસ્ત આવે.+ ૨૧ તે જે મહાન શક્તિથી બધી વસ્તુઓ પોતાને આધીન કરે છે,+ એ જ શક્તિથી આપણા કમજોર શરીરને તેમના શરીર જેવું ભવ્ય બનાવશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો