વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરની અનમોલ વાણી માટે કદર

        • ‘યુવાન કઈ રીતે જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે?’ (૯)

        • “મને તમારાં સૂચનો બહુ વહાલાં છે” (૨૪)

        • “તમારી વાણીમાં મને ભરોસો છે” (૭૪, ૮૧, ૧૧૪)

        • “મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે!” (૯૭)

        • “મારા બધા શિક્ષકો કરતાં મારામાં વધારે સમજણ” (૯૯)

        • “તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે” (૧૦૫)

        • “તમારું દરેક વચન સત્ય છે” (૧૬૦)

        • ઈશ્વરનો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ (૧૬૫)

ગીતશાસ્ત્ર ૧૧૯:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૩; યાકૂ ૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૨

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭
  • +૨કા ૩૧:૨૦, ૨૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૩

એને લગતી કલમો

  • +યશા ૩૮:૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૪

એને લગતી કલમો

  • +પુન ૫:૩૩; યર્મિ ૭:૨૩; યાકૂ ૨:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૫

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૬

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૮૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૯

એને લગતી કલમો

  • +ની ૬:૨૦, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૧

    ૧૦/૧/૨૦૦૨, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦

એને લગતી કલમો

  • +ગી ૨૫:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૨:૧
  • +ગી ૧૯:૧૩; ૩૭:૩૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪

એને લગતી કલમો

  • +ગી ૧૯:૮, ૧૦; ૧૧૯:૭૨
  • +યર્મિ ૧૫:૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “હુકમોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૯૩, ૧૦૦
  • +ગી ૨૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૫

    ૯/૧/૧૯૮૭, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૨૩-૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭

એને લગતી કલમો

  • +યશા ૩૮:૨૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૯

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૧

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “આદેશોનો અભ્યાસ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૪, ૧૬૮
  • +પુન ૧૭:૧૮-૨૦; ગી ૧૧૯:૧૦૫; ૨તિ ૩:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૬, પાન ૧૭

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૫

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૫
  • +ગી ૧૧૯:૧૫૪; ૧૪૩:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૬

એને લગતી કલમો

  • +ગી ૮૬:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “કામોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૫:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૨

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૨૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૪; ની ૩૦:૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૦

એને લગતી કલમો

  • +યહો ૨૪:૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૧

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭
  • +ગી ૨૫:૨૦; ૧૧૯:૮૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મારા દિલમાં આત્મવિશ્વાસ જગાડો છો.”

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩

એને લગતી કલમો

  • +યશા ૪૮:૧૭; યોહ ૬:૪૫; યાકૂ ૧:૫
  • +ગી ૧૧૯:૧૧૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૫

એને લગતી કલમો

  • +ગી ૨૩:૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬

ફૂટનોટ

  • *

    અથવા, “લાભ મેળવવામાં.”

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૧૦; હિબ્રૂ ૧૩:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭

એને લગતી કલમો

  • +ગણ ૧૫:૩૯; ની ૪:૨૫; ૨૩:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૦, પાન ૨૨-૨૬

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જે તમારો ડર રાખનારાઓને આપેલું છે.”

ગીતશાસ્ત્ર ૧૧૯:૩૯

એને લગતી કલમો

  • +ગી ૧૯:૯; ૧૧૯:૭૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૪૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧; ૯૦:૧૪
  • +ગી ૧૧૯:૭૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૪૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૩૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૪૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬

એને લગતી કલમો

  • +રોમ ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૪૭

એને લગતી કલમો

  • +અયૂ ૨૩:૧૨; ગી ૧૧૯:૧૭૪; રોમ ૭:૨૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૪૮

ફૂટનોટ

  • *

    અથવા, “આદેશોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૨૭
  • +ગી ૧૧૯:૨૩, ૭૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૫

    ૧/૧૫/૧૯૯૯, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૦

એને લગતી કલમો

  • +ગી ૯૪:૧૯; રોમ ૧૫:૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૫૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૨

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૫; પુન ૧:૩૫, ૩૬; ૪:૩
  • +રોમ ૧૫:૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૫૮; ૧૩૯:૨૧; ની ૨૮:૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૫

એને લગતી કલમો

  • +ગી ૬૩:૬; યશા ૨૬:૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૭

એને લગતી કલમો

  • +ગી ૧૬:૫
  • +નિર્ગ ૧૯:૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૮

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૭
  • +ગી ૫૭:૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૦૧; એફે ૫:૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦

એને લગતી કલમો

  • +૨કા ૨૯:૧, ૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૧

એને લગતી કલમો

  • +૧શ ૨૬:૮, ૯; ૨કા ૨૯:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૦, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૨

એને લગતી કલમો

  • +ગી ૪૨:૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૩

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૪

એને લગતી કલમો

  • +ગી ૩૩:૫; ૧૦૪:૧૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬

એને લગતી કલમો

  • +૧રા ૩:૯; ગી ૯૪:૧૦; દા ૨:૨૧; ફિલિ ૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૯, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૭

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૮

એને લગતી કલમો

  • +ગી ૮૬:૫; માર્ક ૧૦:૧૮
  • +યશા ૪૮:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૦

એને લગતી કલમો

  • +યશા ૬:૧૦
  • +ગી ૪૦:૮; રોમ ૭:૨૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૧

એને લગતી કલમો

  • +૧કો ૧૧:૩૨; હિબ્રૂ ૧૨:૯-૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૯

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૨

એને લગતી કલમો

  • +પુન ૧૭:૧૮, ૧૯
  • +ગી ૧૯:૭, ૧૦; ની ૩:૧૩-૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૩

એને લગતી કલમો

  • +૧કા ૨૨:૧૨; અયૂ ૩૨:૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૪૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૬૦
  • +પુન ૩૨:૪; હિબ્રૂ ૧૨:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬; ગી ૮૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૭

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧; ૧૦૩:૧૩; ૧૧૯:૧૧૬; દા ૯:૧૮; લૂક ૧:૫૦
  • +રોમ ૭:૨૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૭૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જૂઠું બોલીને.”

  • *

    અથવા, “હુકમોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૦

એને લગતી કલમો

  • +૧રા ૮:૫૮
  • +ગી ૧૧૯:૫, ૬; ૧યો ૨:૨૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૧

એને લગતી કલમો

  • +મીખ ૭:૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૨

એને લગતી કલમો

  • +ગી ૬૯:૩
  • +ગી ૮૬:૧૭; ૧૦૨:૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૬૧, ૧૭૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૫

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૪

એને લગતી કલમો

  • +ગી ૭:૬; પ્રક ૬:૯, ૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૬

એને લગતી કલમો

  • +ગી ૧૪૨:૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૯

એને લગતી કલમો

  • +ગી ૮૯:૨; ૧૧૯:૧૫૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૫-૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૦

એને લગતી કલમો

  • +પુન ૭:૯
  • +ગી ૧૦૪:૫; સભા ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૫-૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૧

ફૂટનોટ

  • *

    એટલે કે, તેમની બધી રચના.

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૨

એને લગતી કલમો

  • +ની ૬:૨૩; માથ ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૩

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૫; પુન ૩૦:૧૬; યોહ ૬:૬૩; રોમ ૧૦:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૪

એને લગતી કલમો

  • +ગી ૮૬:૨; યશા ૪૧:૧૦
  • +ગી ૧૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭

ફૂટનોટ

  • *

    અથવા, “એનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૪૦:૮
  • +ગી ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૬, પાન ૧૨

    ૪/૧૫/૨૦૦૨, પાન ૧૩-૧૪

    ૩/૧૫/૨૦૦૧, પાન ૧૬-૧૭

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૫

    ૧૧/૧/૧૯૯૯, પાન ૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૮

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭; ની ૨:૬; ૧૦:૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૯

ફૂટનોટ

  • *

    અથવા, “સૂચનોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૫; લૂક ૨:૪૬, ૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૧

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨૩; ૧૧૯:૫૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૩

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭, ૧૦; ની ૨૪:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૭, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૦૦
  • +ગી ૯૭:૧૦; ૧૦૧:૩; ની ૮:૧૩; ૧૩:૫; રોમ ૧૨:૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫

એને લગતી કલમો

  • +ગી ૪૩:૩; ની ૬:૨૩; યશા ૫૧:૪; રોમ ૧૫:૪; ૨તિ ૩:૧૬, ૧૭; ૨પિ ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૧૮-૨૨

    ૯/૧/૨૦૦૬, પાન ૨૦

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૭

    ૯/૧૫/૨૦૦૨, પાન ૧૨

    ૩/૧/૨૦૦૨, પાન ૧૨

    ૯/૧/૧૯૯૭, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૭

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૯
  • +ગી ૧૧૯:૮૮; ૧૪૩:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૮

એને લગતી કલમો

  • +ગી ૫૦:૨૩; હો ૧૪:૨; હિબ્રૂ ૧૩:૧૫
  • +પુન ૩૩:૧૦; યશા ૪૮:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૯

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૬૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૮૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “અમાનત.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૮; ૧૧૯:૧૨૯; યર્મિ ૧૫:૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૩

એને લગતી કલમો

  • +૧રા ૧૮:૨૧; પ્રક ૩:૧૬
  • +ગી ૪૦:૮; ૧૧૯:૯૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૩, પાન ૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૨:૭; ૯૧:૨
  • +ગી ૧૩૦:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૫

એને લગતી કલમો

  • +ગી ૨૬:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૬

એને લગતી કલમો

  • +યશા ૪૧:૧૦
  • +ગી ૨૫:૨; રોમ ૧૦:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૭

એને લગતી કલમો

  • +યશા ૪૧:૧૩
  • +યહો ૧:૮; ગી ૧૧૯:૪૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૮

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૯; ગી ૯૫:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૯

ફૂટનોટ

  • *

    અહીં વપરાયેલો હિબ્રૂ શબ્દ સોના-ચાંદીને ગાળતી વખતે નીકળતા મેલને બતાવે છે.

એને લગતી કલમો

  • +ની ૨:૨૨; ૨૫:૪, ૫; હઝ ૨૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૮૧
  • +ગી ૬૯:૩; ૧૪૩:૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૪

એને લગતી કલમો

  • +ગી ૬૯:૧૬
  • +ગી ૧૪૩:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૩૪; ૨તિ ૨:૭; યાકૂ ૧:૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૬

એને લગતી કલમો

  • +ગી ૯:૧૯; યર્મિ ૧૮:૨૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “ગાળેલા.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૯, ૧૦; ૧૧૯:૭૨; ની ૩:૧૩, ૧૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “માર્ગદર્શન.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૮
  • +ગી ૧૧૯:૧૦૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૦

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૦૫; ની ૬:૨૩; ૨કો ૪:૬; ૨પિ ૧:૧૯
  • +ગી ૧૯:૭; ની ૧:૧, ૪; ૨તિ ૩:૧૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૧

એને લગતી કલમો

  • +ગી ૪૨:૧; ૧પિ ૨:૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૨

એને લગતી કલમો

  • +૧શ ૧:૧૦, ૧૧; ૨શ ૧૬:૧૧, ૧૨; યશા ૩૮:૯, ૨૦; હિબ્રૂ ૬:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૩

એને લગતી કલમો

  • +ગી ૧૯:૧૩; રોમ ૬:૧૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૪

ફૂટનોટ

  • *

    મૂળ, “છોડાવી.”

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૫

એને લગતી કલમો

  • +ગણ ૬:૨૫; ગી ૪:૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૬

એને લગતી કલમો

  • +હઝ ૯:૪; ૨પિ ૨:૭, ૮

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૭

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +પ્રક ૧૬:૫, ૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૯

એને લગતી કલમો

  • +૨રા ૧૦:૧૬; ગી ૬૯:૯; યોહ ૨:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૦

એને લગતી કલમો

  • +ગી ૧૨:૬; ૧૧૯:૧૬૦
  • +ગી ૧૧૯:૯૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૧

એને લગતી કલમો

  • +ગી ૨૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૨

એને લગતી કલમો

  • +ગી ૩૬:૬
  • +નિર્ગ ૩૪:૬; ગી ૧૧૯:૧૬૦; યોહ ૧૭:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૩૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૭

એને લગતી કલમો

  • +ગી ૫:૩; ૮૮:૧૩; માર્ક ૧:૩૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૮

ફૂટનોટ

  • *

    અથવા, “વાતોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૬૩:૬; લૂક ૬:૧૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૯

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧; યશા ૬૩:૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૧

એને લગતી કલમો

  • +પુન ૪:૭; ગી ૪૬:૧; ૧૪૫:૧૮
  • +ગી ૧૯:૯; યોહ ૧૭:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૨

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૪૪; સભા ૩:૧૪

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૩

એને લગતી કલમો

  • +ગી ૯:૧૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૪

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૧૫; ગી ૪૩:૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૫

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૧૫, ૧૮; ગી ૭૩:૨૭; ની ૧૫:૨૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૬

એને લગતી કલમો

  • +૧કા ૨૧:૧૩; ગી ૮૬:૧૫; યશા ૫૫:૭; ૨કો ૧:૩; યાકૂ ૫:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૭

એને લગતી કલમો

  • +ગી ૨૫:૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૮

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૨૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૯

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૪૦, ૮૮; યવિ ૩:૨૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦

એને લગતી કલમો

  • +૨શ ૭:૨૮; ગી ૧૨:૬; યોહ ૧૭:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૨૩
  • +૨રા ૨૨:૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૨

એને લગતી કલમો

  • +યર્મિ ૧૫:૧૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૧:૭; ૧૧૯:૨૯, ૧૦૪
  • +ગી ૧:૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓ શ્રદ્ધાને આડે કંઈ આવવા દેતા નથી.”

એને લગતી કલમો

  • +ગી ૧:૨, ૩; ની ૩:૧, ૨; યશા ૩૨:૧૭; ૪૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૪-૫

    ૪/૧૫/૨૦૦૫, પાન ૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૭

એને લગતી કલમો

  • +ગી ૧:૨; ૪૦:૮; રોમ ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૦, પાન ૧૪-૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૮

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૩; ની ૫:૨૧; ૧૫:૧૧; હિબ્રૂ ૪:૧૩

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૯

એને લગતી કલમો

  • +ગી ૧૮:૬
  • +૧કા ૨૨:૧૨; ની ૨:૩, ૫

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૧

એને લગતી કલમો

  • +ગી ૬૩:૫; ૭૧:૧૭; ૧૪૫:૭

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૨

એને લગતી કલમો

  • +ગી ૪૦:૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૩

એને લગતી કલમો

  • +ગી ૬૦:૫
  • +પુન ૩૦:૧૯; યહો ૨૪:૧૫, ૨૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૪

એને લગતી કલમો

  • +ગી ૧:૨

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૫

એને લગતી કલમો

  • +ગી ૯:૧૩, ૧૪; યશા ૩૮:૧૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૬

એને લગતી કલમો

  • +ગી ૯૫:૭; લૂક ૧૫:૪; ૧પિ ૨:૨૫
  • +સભા ૧૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૯:૧૨રા ૨૦:૩; યાકૂ ૧:૨૫
ગીત. ૧૧૯:૨ગી ૧૯:૭
ગીત. ૧૧૯:૨૨કા ૩૧:૨૦, ૨૧
ગીત. ૧૧૯:૩યશા ૩૮:૩
ગીત. ૧૧૯:૪પુન ૫:૩૩; યર્મિ ૭:૨૩; યાકૂ ૨:૧૦
ગીત. ૧૧૯:૫ગી ૫૧:૧૦
ગીત. ૧૧૯:૬ગી ૧૧૯:૮૦
ગીત. ૧૧૯:૯ની ૬:૨૦, ૨૨
ગીત. ૧૧૯:૧૦ગી ૨૫:૫
ગીત. ૧૧૯:૧૧ગી ૧૧૨:૧
ગીત. ૧૧૯:૧૧ગી ૧૯:૧૩; ૩૭:૩૧
ગીત. ૧૧૯:૧૪ગી ૧૯:૮, ૧૦; ૧૧૯:૭૨
ગીત. ૧૧૯:૧૪યર્મિ ૧૫:૧૬
ગીત. ૧૧૯:૧૫ગી ૧૧૯:૯૩, ૧૦૦
ગીત. ૧૧૯:૧૫ગી ૨૫:૧૦
ગીત. ૧૧૯:૧૬યાકૂ ૧:૨૩-૨૫
ગીત. ૧૧૯:૧૭યશા ૩૮:૨૦
ગીત. ૧૧૯:૧૯૧કા ૨૯:૧૫
ગીત. ૧૧૯:૨૧પુન ૨૮:૧૫
ગીત. ૧૧૯:૨૪ગી ૧૧૯:૧૪, ૧૬૮
ગીત. ૧૧૯:૨૪પુન ૧૭:૧૮-૨૦; ગી ૧૧૯:૧૦૫; ૨તિ ૩:૧૬, ૧૭
ગીત. ૧૧૯:૨૫ગી ૨૨:૧૫
ગીત. ૧૧૯:૨૫ગી ૧૧૯:૧૫૪; ૧૪૩:૧૧
ગીત. ૧૧૯:૨૬ગી ૮૬:૧૧
ગીત. ૧૧૯:૨૭ગી ૧૪૫:૫
ગીત. ૧૧૯:૨૯ગી ૧૪૧:૪; ની ૩૦:૮
ગીત. ૧૧૯:૩૦યહો ૨૪:૧૫
ગીત. ૧૧૯:૩૧ગી ૧૯:૭
ગીત. ૧૧૯:૩૧ગી ૨૫:૨૦; ૧૧૯:૮૦
ગીત. ૧૧૯:૩૩યશા ૪૮:૧૭; યોહ ૬:૪૫; યાકૂ ૧:૫
ગીત. ૧૧૯:૩૩ગી ૧૧૯:૧૧૨
ગીત. ૧૧૯:૩૫ગી ૨૩:૩
ગીત. ૧૧૯:૩૬લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૧૦; હિબ્રૂ ૧૩:૫
ગીત. ૧૧૯:૩૭ગણ ૧૫:૩૯; ની ૪:૨૫; ૨૩:૪, ૫
ગીત. ૧૧૯:૩૯ગી ૧૯:૯; ૧૧૯:૭૫
ગીત. ૧૧૯:૪૧ગી ૫૧:૧; ૯૦:૧૪
ગીત. ૧૧૯:૪૧ગી ૧૧૯:૭૬
ગીત. ૧૧૯:૪૪ગી ૧૧૯:૩૩
ગીત. ૧૧૯:૪૫ગી ૧૧૮:૫
ગીત. ૧૧૯:૪૬રોમ ૧:૧૬
ગીત. ૧૧૯:૪૭અયૂ ૨૩:૧૨; ગી ૧૧૯:૧૭૪; રોમ ૭:૨૨
ગીત. ૧૧૯:૪૮ગી ૧૧૯:૧૨૭
ગીત. ૧૧૯:૪૮ગી ૧૧૯:૨૩, ૭૧
ગીત. ૧૧૯:૫૦ગી ૯૪:૧૯; રોમ ૧૫:૪
ગીત. ૧૧૯:૫૧ગી ૧૧૯:૧૫૭
ગીત. ૧૧૯:૫૨ગણ ૧૬:૫; પુન ૧:૩૫, ૩૬; ૪:૩
ગીત. ૧૧૯:૫૨રોમ ૧૫:૪
ગીત. ૧૧૯:૫૩ગી ૧૧૯:૧૫૮; ૧૩૯:૨૧; ની ૨૮:૪
ગીત. ૧૧૯:૫૫ગી ૬૩:૬; યશા ૨૬:૯
ગીત. ૧૧૯:૫૭ગી ૧૬:૫
ગીત. ૧૧૯:૫૭નિર્ગ ૧૯:૮
ગીત. ૧૧૯:૫૮ગી ૫૧:૧૭
ગીત. ૧૧૯:૫૮ગી ૫૭:૧
ગીત. ૧૧૯:૫૯ગી ૧૧૯:૧૦૧; એફે ૫:૧૫
ગીત. ૧૧૯:૬૦૨કા ૨૯:૧, ૩
ગીત. ૧૧૯:૬૧૧શ ૨૬:૮, ૯; ૨કા ૨૯:૧, ૨
ગીત. ૧૧૯:૬૨ગી ૪૨:૮
ગીત. ૧૧૯:૬૩ની ૧૩:૨૦
ગીત. ૧૧૯:૬૪ગી ૩૩:૫; ૧૦૪:૧૩
ગીત. ૧૧૯:૬૬૧રા ૩:૯; ગી ૯૪:૧૦; દા ૨:૨૧; ફિલિ ૧:૯
ગીત. ૧૧૯:૬૭ગી ૧૧૯:૧૧
ગીત. ૧૧૯:૬૮ગી ૮૬:૫; માર્ક ૧૦:૧૮
ગીત. ૧૧૯:૬૮યશા ૪૮:૧૭
ગીત. ૧૧૯:૭૦યશા ૬:૧૦
ગીત. ૧૧૯:૭૦ગી ૪૦:૮; રોમ ૭:૨૨
ગીત. ૧૧૯:૭૧૧કો ૧૧:૩૨; હિબ્રૂ ૧૨:૯-૧૧
ગીત. ૧૧૯:૭૨પુન ૧૭:૧૮, ૧૯
ગીત. ૧૧૯:૭૨ગી ૧૯:૭, ૧૦; ની ૩:૧૩-૧૫
ગીત. ૧૧૯:૭૩૧કા ૨૨:૧૨; અયૂ ૩૨:૮
ગીત. ૧૧૯:૭૪ગી ૧૧૯:૧૪૭
ગીત. ૧૧૯:૭૫ગી ૧૧૯:૧૬૦
ગીત. ૧૧૯:૭૫પુન ૩૨:૪; હિબ્રૂ ૧૨:૧૧
ગીત. ૧૧૯:૭૬નિર્ગ ૩૪:૬; ગી ૮૬:૫
ગીત. ૧૧૯:૭૭ગી ૫૧:૧; ૧૦૩:૧૩; ૧૧૯:૧૧૬; દા ૯:૧૮; લૂક ૧:૫૦
ગીત. ૧૧૯:૭૭રોમ ૭:૨૨
ગીત. ૧૧૯:૭૮ગી ૧૧૯:૪૫
ગીત. ૧૧૯:૮૦૧રા ૮:૫૮
ગીત. ૧૧૯:૮૦ગી ૧૧૯:૫, ૬; ૧યો ૨:૨૮
ગીત. ૧૧૯:૮૧મીખ ૭:૭
ગીત. ૧૧૯:૮૨ગી ૬૯:૩
ગીત. ૧૧૯:૮૨ગી ૮૬:૧૭; ૧૦૨:૨
ગીત. ૧૧૯:૮૩ગી ૧૧૯:૬૧, ૧૭૬
ગીત. ૧૧૯:૮૪ગી ૭:૬; પ્રક ૬:૯, ૧૦
ગીત. ૧૧૯:૮૬ગી ૧૪૨:૬
ગીત. ૧૧૯:૮૯ગી ૮૯:૨; ૧૧૯:૧૫૨
ગીત. ૧૧૯:૯૦પુન ૭:૯
ગીત. ૧૧૯:૯૦ગી ૧૦૪:૫; સભા ૧:૪
ગીત. ૧૧૯:૯૨ની ૬:૨૩; માથ ૪:૪
ગીત. ૧૧૯:૯૩લેવી ૧૮:૫; પુન ૩૦:૧૬; યોહ ૬:૬૩; રોમ ૧૦:૫
ગીત. ૧૧૯:૯૪ગી ૮૬:૨; યશા ૪૧:૧૦
ગીત. ૧૧૯:૯૪ગી ૧૧૯:૧૫
ગીત. ૧૧૯:૯૭ગી ૪૦:૮
ગીત. ૧૧૯:૯૭ગી ૧:૨
ગીત. ૧૧૯:૯૮ગી ૧૯:૭; ની ૨:૬; ૧૦:૮
ગીત. ૧૧૯:૯૯માથ ૧૧:૨૫; લૂક ૨:૪૬, ૪૭
ગીત. ૧૧૯:૧૦૧ગી ૧૮:૨૩; ૧૧૯:૫૯
ગીત. ૧૧૯:૧૦૩ગી ૧૯:૭, ૧૦; ની ૨૪:૧૩, ૧૪
ગીત. ૧૧૯:૧૦૪ગી ૧૧૯:૧૦૦
ગીત. ૧૧૯:૧૦૪ગી ૯૭:૧૦; ૧૦૧:૩; ની ૮:૧૩; ૧૩:૫; રોમ ૧૨:૯
ગીત. ૧૧૯:૧૦૫ગી ૪૩:૩; ની ૬:૨૩; યશા ૫૧:૪; રોમ ૧૫:૪; ૨તિ ૩:૧૬, ૧૭; ૨પિ ૧:૧૯
ગીત. ૧૧૯:૧૦૭ગી ૩૪:૧૯
ગીત. ૧૧૯:૧૦૭ગી ૧૧૯:૮૮; ૧૪૩:૧૧
ગીત. ૧૧૯:૧૦૮ગી ૫૦:૨૩; હો ૧૪:૨; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૧૧૯:૧૦૮પુન ૩૩:૧૦; યશા ૪૮:૧૭
ગીત. ૧૧૯:૧૦૯ગી ૧૧૯:૬૧
ગીત. ૧૧૯:૧૧૦ગી ૧૧૯:૮૭
ગીત. ૧૧૯:૧૧૧ગી ૧૯:૮; ૧૧૯:૧૨૯; યર્મિ ૧૫:૧૬
ગીત. ૧૧૯:૧૧૩૧રા ૧૮:૨૧; પ્રક ૩:૧૬
ગીત. ૧૧૯:૧૧૩ગી ૪૦:૮; ૧૧૯:૯૭
ગીત. ૧૧૯:૧૧૪ગી ૩૨:૭; ૯૧:૨
ગીત. ૧૧૯:૧૧૪ગી ૧૩૦:૫
ગીત. ૧૧૯:૧૧૫ગી ૨૬:૫
ગીત. ૧૧૯:૧૧૬યશા ૪૧:૧૦
ગીત. ૧૧૯:૧૧૬ગી ૨૫:૨; રોમ ૧૦:૧૧
ગીત. ૧૧૯:૧૧૭યશા ૪૧:૧૩
ગીત. ૧૧૯:૧૧૭યહો ૧:૮; ગી ૧૧૯:૪૮
ગીત. ૧૧૯:૧૧૮૧કા ૨૮:૯; ગી ૯૫:૧૦
ગીત. ૧૧૯:૧૧૯ની ૨:૨૨; ૨૫:૪, ૫; હઝ ૨૨:૧૮
ગીત. ૧૧૯:૧૨૩ગી ૧૧૯:૮૧
ગીત. ૧૧૯:૧૨૩ગી ૬૯:૩; ૧૪૩:૭
ગીત. ૧૧૯:૧૨૪ગી ૬૯:૧૬
ગીત. ૧૧૯:૧૨૪ગી ૧૪૩:૧૦
ગીત. ૧૧૯:૧૨૫ગી ૧૧૯:૩૪; ૨તિ ૨:૭; યાકૂ ૧:૫
ગીત. ૧૧૯:૧૨૬ગી ૯:૧૯; યર્મિ ૧૮:૨૩
ગીત. ૧૧૯:૧૨૭ગી ૧૯:૯, ૧૦; ૧૧૯:૭૨; ની ૩:૧૩, ૧૪
ગીત. ૧૧૯:૧૨૮ગી ૧૯:૮
ગીત. ૧૧૯:૧૨૮ગી ૧૧૯:૧૦૪
ગીત. ૧૧૯:૧૩૦ગી ૧૧૯:૧૦૫; ની ૬:૨૩; ૨કો ૪:૬; ૨પિ ૧:૧૯
ગીત. ૧૧૯:૧૩૦ગી ૧૯:૭; ની ૧:૧, ૪; ૨તિ ૩:૧૫
ગીત. ૧૧૯:૧૩૧ગી ૪૨:૧; ૧પિ ૨:૨
ગીત. ૧૧૯:૧૩૨૧શ ૧:૧૦, ૧૧; ૨શ ૧૬:૧૧, ૧૨; યશા ૩૮:૯, ૨૦; હિબ્રૂ ૬:૧૦
ગીત. ૧૧૯:૧૩૩ગી ૧૯:૧૩; રોમ ૬:૧૨
ગીત. ૧૧૯:૧૩૫ગણ ૬:૨૫; ગી ૪:૬
ગીત. ૧૧૯:૧૩૬હઝ ૯:૪; ૨પિ ૨:૭, ૮
ગીત. ૧૧૯:૧૩૭પુન ૩૨:૪
ગીત. ૧૧૯:૧૩૭પ્રક ૧૬:૫, ૭
ગીત. ૧૧૯:૧૩૯૨રા ૧૦:૧૬; ગી ૬૯:૯; યોહ ૨:૧૭
ગીત. ૧૧૯:૧૪૦ગી ૧૨:૬; ૧૧૯:૧૬૦
ગીત. ૧૧૯:૧૪૦ગી ૧૧૯:૯૭
ગીત. ૧૧૯:૧૪૧ગી ૨૨:૬, ૭
ગીત. ૧૧૯:૧૪૨ગી ૩૬:૬
ગીત. ૧૧૯:૧૪૨નિર્ગ ૩૪:૬; ગી ૧૧૯:૧૬૦; યોહ ૧૭:૧૭
ગીત. ૧૧૯:૧૪૪ગી ૧૧૯:૩૪
ગીત. ૧૧૯:૧૪૭ગી ૫:૩; ૮૮:૧૩; માર્ક ૧:૩૫
ગીત. ૧૧૯:૧૪૮ગી ૬૩:૬; લૂક ૬:૧૨
ગીત. ૧૧૯:૧૪૯ગી ૫૧:૧; યશા ૬૩:૭
ગીત. ૧૧૯:૧૫૧પુન ૪:૭; ગી ૪૬:૧; ૧૪૫:૧૮
ગીત. ૧૧૯:૧૫૧ગી ૧૯:૯; યોહ ૧૭:૧૭
ગીત. ૧૧૯:૧૫૨ગી ૧૧૯:૧૪૪; સભા ૩:૧૪
ગીત. ૧૧૯:૧૫૩ગી ૯:૧૩
ગીત. ૧૧૯:૧૫૪૧શ ૨૪:૧૫; ગી ૪૩:૧
ગીત. ૧૧૯:૧૫૫૨રા ૧૭:૧૫, ૧૮; ગી ૭૩:૨૭; ની ૧૫:૨૯
ગીત. ૧૧૯:૧૫૬૧કા ૨૧:૧૩; ગી ૮૬:૧૫; યશા ૫૫:૭; ૨કો ૧:૩; યાકૂ ૫:૧૧
ગીત. ૧૧૯:૧૫૭ગી ૨૫:૧૯
ગીત. ૧૧૯:૧૫૮ગી ૧૩૯:૨૧
ગીત. ૧૧૯:૧૫૯ગી ૧૧૯:૪૦, ૮૮; યવિ ૩:૨૨
ગીત. ૧૧૯:૧૬૦૨શ ૭:૨૮; ગી ૧૨:૬; યોહ ૧૭:૧૭
ગીત. ૧૧૯:૧૬૧ગી ૧૧૯:૨૩
ગીત. ૧૧૯:૧૬૧૨રા ૨૨:૧૯
ગીત. ૧૧૯:૧૬૨યર્મિ ૧૫:૧૬
ગીત. ૧૧૯:૧૬૩ગી ૧૦૧:૭; ૧૧૯:૨૯, ૧૦૪
ગીત. ૧૧૯:૧૬૩ગી ૧:૨
ગીત. ૧૧૯:૧૬૫ગી ૧:૨, ૩; ની ૩:૧, ૨; યશા ૩૨:૧૭; ૪૮:૧૮
ગીત. ૧૧૯:૧૬૭ગી ૧:૨; ૪૦:૮; રોમ ૭:૨૨
ગીત. ૧૧૯:૧૬૮ગી ૧૩૯:૩; ની ૫:૨૧; ૧૫:૧૧; હિબ્રૂ ૪:૧૩
ગીત. ૧૧૯:૧૬૯ગી ૧૮:૬
ગીત. ૧૧૯:૧૬૯૧કા ૨૨:૧૨; ની ૨:૩, ૫
ગીત. ૧૧૯:૧૭૧ગી ૬૩:૫; ૭૧:૧૭; ૧૪૫:૭
ગીત. ૧૧૯:૧૭૨ગી ૪૦:૯
ગીત. ૧૧૯:૧૭૩ગી ૬૦:૫
ગીત. ૧૧૯:૧૭૩પુન ૩૦:૧૯; યહો ૨૪:૧૫, ૨૨
ગીત. ૧૧૯:૧૭૪ગી ૧:૨
ગીત. ૧૧૯:૧૭૫ગી ૯:૧૩, ૧૪; યશા ૩૮:૧૯
ગીત. ૧૧૯:૧૭૬ગી ૯૫:૭; લૂક ૧૫:૪; ૧પિ ૨:૨૫
ગીત. ૧૧૯:૧૭૬સભા ૧૨:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
  • ૫૯
  • ૬૦
  • ૬૧
  • ૬૨
  • ૬૩
  • ૬૪
  • ૬૫
  • ૬૬
  • ૬૭
  • ૬૮
  • ૬૯
  • ૭૦
  • ૭૧
  • ૭૨
  • ૭૩
  • ૭૪
  • ૭૫
  • ૭૬
  • ૭૭
  • ૭૮
  • ૭૯
  • ૮૦
  • ૮૧
  • ૮૨
  • ૮૩
  • ૮૪
  • ૮૫
  • ૮૬
  • ૮૭
  • ૮૮
  • ૮૯
  • ૯૦
  • ૯૧
  • ૯૨
  • ૯૩
  • ૯૪
  • ૯૫
  • ૯૬
  • ૯૭
  • ૯૮
  • ૯૯
  • ૧૦૦
  • ૧૦૧
  • ૧૦૨
  • ૧૦૩
  • ૧૦૪
  • ૧૦૫
  • ૧૦૬
  • ૧૦૭
  • ૧૦૮
  • ૧૦૯
  • ૧૧૦
  • ૧૧૧
  • ૧૧૨
  • ૧૧૩
  • ૧૧૪
  • ૧૧૫
  • ૧૧૬
  • ૧૧૭
  • ૧૧૮
  • ૧૧૯
  • ૧૨૦
  • ૧૨૧
  • ૧૨૨
  • ૧૨૩
  • ૧૨૪
  • ૧૨૫
  • ૧૨૬
  • ૧૨૭
  • ૧૨૮
  • ૧૨૯
  • ૧૩૦
  • ૧૩૧
  • ૧૩૨
  • ૧૩૩
  • ૧૩૪
  • ૧૩૫
  • ૧૩૬
  • ૧૩૭
  • ૧૩૮
  • ૧૩૯
  • ૧૪૦
  • ૧૪૧
  • ૧૪૨
  • ૧૪૩
  • ૧૪૪
  • ૧૪૫
  • ૧૪૬
  • ૧૪૭
  • ૧૪૮
  • ૧૪૯
  • ૧૫૦
  • ૧૫૧
  • ૧૫૨
  • ૧૫૩
  • ૧૫૪
  • ૧૫૫
  • ૧૫૬
  • ૧૫૭
  • ૧૫૮
  • ૧૫૯
  • ૧૬૦
  • ૧૬૧
  • ૧૬૨
  • ૧૬૩
  • ૧૬૪
  • ૧૬૫
  • ૧૬૬
  • ૧૬૭
  • ૧૬૮
  • ૧૬૯
  • ૧૭૦
  • ૧૭૧
  • ૧૭૨
  • ૧૭૩
  • ૧૭૪
  • ૧૭૫
  • ૧૭૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૧૭૬

ગીતશાસ્ત્ર

א [આલેફ]

૧૧૯ ધન્ય છે તેઓને, જેઓ નિર્દોષ* રહીને જીવે છે,

જેઓ યહોવાના નિયમો પાળે છે.+

 ૨ ધન્ય છે તેઓને, જેઓ તેમનાં સૂચનો પાળે છે,+

જેઓ પૂરા દિલથી તેમનું માર્ગદર્શન શોધે છે.+

 ૩ તેઓ કંઈ પણ ખોટું કરતા નથી.

તેઓ તેમના માર્ગોમાં ચાલે છે.+

 ૪ તમે આજ્ઞા આપી છે કે,

તમારા હુકમો ચોકસાઈથી પાળવામાં આવે.+

 ૫ તમારા આદેશો પાળવા

હું અડગ રહું તો કેવું સારું!+

 ૬ પછી તમારી બધી આજ્ઞાઓ પર વિચાર કરીશ ત્યારે,

મારે શરમાવું નહિ પડે.+

 ૭ તમારા ખરા ચુકાદાઓ વિશે શીખીને

હું સાચા દિલથી તમારી સ્તુતિ કરીશ.

 ૮ હું તમારા આદેશો પાળીશ,

તમે મને કદી પણ તરછોડી દેતા નહિ.

ב [બેથ]

 ૯ યુવાન માણસ કઈ રીતે પોતાનો જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે?

તમારા શબ્દો પ્રમાણે સાવધ રહીને.+

૧૦ હું પૂરા દિલથી તમારું માર્ગદર્શન શોધું છું.

તમારી આજ્ઞાઓમાંથી મને ફંટાવા ન દેશો.+

૧૧ તમારી વાતો મેં દિલમાં સંઘરી રાખી છે,+

જેથી હું તમારી વિરુદ્ધ પાપ ન કરું.+

૧૨ હે યહોવા, તમારો જયજયકાર થાઓ.

મને તમારા આદેશો શીખવો.

૧૩ તમે આપેલા બધા કાયદા-કાનૂન

હું જણાવું છું.

૧૪ બધી કીમતી ચીજો કરતાં+

તમારાં સૂચનોથી મને વધારે આનંદ થાય છે.+

૧૫ હું તમારા હુકમો પર મનન* કરીશ+

અને તમારા માર્ગો મારી નજર સામે રાખીશ.+

૧૬ મને તમારા કાયદા-કાનૂન બહુ વહાલા છે.

હું તમારું શિક્ષણ ભૂલીશ નહિ.+

ג [ગિમેલ]

૧૭ તમારા ભક્ત સાથે દયાભાવથી વર્તજો,

જેથી હું જીવતો રહું અને તમારો નિયમ પાળું.+

૧૮ મારી આંખો ખોલો,

જેથી હું તમારા નિયમમાંની અજાયબ વાતો સાફ સાફ જોઈ શકું.

૧૯ હું દેશમાં જાણે એક પરદેશી છું.+

તમારી આજ્ઞાઓ મારાથી છુપાવશો નહિ.

૨૦ તમારા નીતિ-નિયમોની મને ઝંખના છે,

એના માટે મારું દિલ હંમેશાં ઝૂરે છે.

૨૧ તમે ઘમંડીઓને ધમકાવો છો,

જેઓ તમારી આજ્ઞાઓથી ભટકી ગયેલા શ્રાપિત લોકો છે.+

૨૨ મારી નિંદા અને મારું અપમાન દૂર કરો,

કેમ કે મેં તમારાં સૂચનો પાળ્યાં છે.

૨૩ અધિકારીઓ ભેગા મળીને મારી વિરુદ્ધ બોલે છે,

પણ તમારો સેવક તમારા આદેશો પર મનન* કરે છે.

૨૪ મને તમારાં સૂચનો બહુ વહાલાં છે.+

એ મારા સલાહકારો છે.+

ד [દાલેથ]

૨૫ હું ધૂળભેગો થવાની તૈયારીમાં છું.+

તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.+

૨૬ મેં તમને મારા માર્ગો વિશે જણાવ્યું અને તમે જવાબ આપ્યો.

મને તમારા આદેશો શીખવો.+

૨૭ મને તમારા હુકમોનો અર્થ સમજાવો,

જેથી હું તમારાં જોરદાર કામો પર મનન* કરી શકું.+

૨૮ હું ખૂબ દુઃખી છું, મારી ઊંઘ ઊડી ગઈ છે.

તમારા વચન પ્રમાણે મને હિંમત આપો.

૨૯ છળ-કપટના માર્ગથી મને દૂર રાખો,+

તમારો નિયમ શીખવીને મને કૃપા બતાવો.

૩૦ મેં વફાદારીનો માર્ગ પસંદ કર્યો છે.+

હું જાણું છું કે તમારા ન્યાયચુકાદાઓ ખરા છે.

૩૧ હું તમારાં સૂચનોને વળગી રહું છું.+

હે યહોવા, મને નિરાશ થવા દેતા નહિ.+

૩૨ તમારી આજ્ઞાઓના માર્ગે હું પૂરા જોશથી દોડીશ,

કેમ કે તમે મારા દિલમાં એની જગ્યા બનાવો છો.*

ה [હે]

૩૩ હે યહોવા, મને તમારા આદેશો પાળતા શીખવો+

અને હું એ માર્ગ પર અંત સુધી ચાલતો રહીશ.+

૩૪ મને સમજણ આપો,

જેથી હું તમારો નિયમ પાળું

અને પૂરા દિલથી એ માનતો રહું.

૩૫ તમારી આજ્ઞાઓના માર્ગે મને દોરો,+

કેમ કે મને એમાં બહુ ખુશી થાય છે.

૩૬ તમારાં સૂચનોમાં મારું દિલ પરોવી રાખો,

કોઈ સ્વાર્થી ચીજવસ્તુઓમાં* નહિ.+

૩૭ નકામી ચીજો પરથી મારી નજર ફેરવો.+

તમારા માર્ગમાં મને જીવતો રાખો.

૩૮ તમારા સેવકને આપેલું વચન પૂરું કરો,

જેથી તમારો આદરભાવ રાખવામાં આવે.*

૩૯ હું જે બદનામીથી ડરું છું એ દૂર કરો,

તમારા કાયદા-કાનૂન સાચા છે.+

૪૦ જુઓ, હું તમારા આદેશો માટે કેટલો તરસું છું!

તમારી સચ્ચાઈને લીધે મને જીવતો રાખો.

ו [વાવ]

૪૧ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* મારા પર વરસાવો,+

તમારા વચન પ્રમાણે મારો ઉદ્ધાર થાય.+

૪૨ પછી મને મહેણાં મારનારને હું જવાબ આપીશ,

કેમ કે મેં તમારા વચનમાં ભરોસો મૂક્યો છે.

૪૩ મારા મોંમાંથી સત્ય વચન લઈ ન લેતા,

કેમ કે મેં તમારા ન્યાયચુકાદાઓમાં આશા રાખી છે.

૪૪ હું હંમેશાં, હા, સદાને માટે

તમારો નિયમ પાળીશ.+

૪૫ હું સલામત જગ્યામાં હરતો-ફરતો રહીશ,+

કેમ કે હું તમારા આદેશો પાળું છું.

૪૬ હું રાજાઓ આગળ તમારાં સૂચનો વિશે વાત કરીશ,

હું જરાય શરમાઈશ નહિ.+

૪૭ મને તમારી આજ્ઞાઓ બહુ વહાલી છે,

હા, મને એના પર ખૂબ જ પ્રેમ છે.+

૪૮ તમારી આજ્ઞાઓ પર પ્રેમ હોવાથી, હું હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીશ.+

હું તમારા આદેશો પર મનન* કરીશ.+

ז [ઝાયિન]

૪૯ તમારા ભક્તને આપેલું વચન યાદ કરો,

જેના દ્વારા તમે મને આશા આપો છો.

૫૦ મારાં દુઃખોમાં એ જ દિલાસો આપે છે,+

કેમ કે તમારી વાણીએ મને જીવતો રાખ્યો છે.

૫૧ ઘમંડી લોકો મારી સામે દાંત કચકચાવે છે,

પણ હું તમારા નિયમથી કદી પાછો હટીશ નહિ.+

૫૨ હે યહોવા, જૂના જમાનાના તમારા ન્યાયચુકાદાઓ મને યાદ છે,+

એમાંથી મને દિલાસો મળે છે.+

૫૩ દુષ્ટો તમારો નિયમ પાળતા નથી,

એ જોઈને મારો ગુસ્સો આસમાને ચઢી ગયો છે.+

૫૪ હું ગમે ત્યાં રહું,

તમારા આદેશો તો મારા માટે ગીતો જેવા છે.

૫૫ હે યહોવા, રાતે હું તમારું નામ યાદ કરું છું,+

જેથી હું તમારો નિયમ પાળું.

૫૬ એ મારી આદત છે,

કારણ કે હું તમારા હુકમો પાળું છું.

ח [હેથ]

૫૭ યહોવા મારો હિસ્સો છે.+

તમારા શબ્દો પાળવાનું મેં વચન આપ્યું છે.+

૫૮ મારા પૂરા દિલથી હું તમને અરજ કરું છું.+

તમારા વચન પ્રમાણે મારા પર કૃપા કરો.+

૫૯ મેં મારા માર્ગોની ચકાસણી કરી છે,

જેથી મારા પગ ફરીથી તમારાં સૂચનો તરફ વાળી લાવું.+

૬૦ હું તમારી આજ્ઞાઓ ઉતાવળે પાળું છું,

જરાય મોડું કરતો નથી.+

૬૧ દુષ્ટોનાં બંધનોએ મને બાંધી દીધો છે,

તોપણ હું તમારો નિયમ ભૂલતો નથી.+

૬૨ તમારા ખરા ચુકાદાઓ માટે આભાર માનવા

હું મધરાતે ઊઠું છું.+

૬૩ હું એ બધાનો મિત્ર છું, જેઓ તમારો ડર રાખે છે

અને તમારા હુકમો પાળે છે.+

૬૪ હે યહોવા, તમારા અતૂટ પ્રેમથી આખી પૃથ્વી ભરપૂર છે.+

મને તમારા આદેશો શીખવો.

ט [ટેથ]

૬૫ હે યહોવા, તમારા વચન પ્રમાણે

તમે તમારા દાસ સાથે સારી રીતે વર્ત્યા છો.

૬૬ મને સમજુ બનતા શીખવો અને જ્ઞાન આપો,+

કારણ કે મેં તમારી આજ્ઞાઓમાં ભરોસો મૂક્યો છે.

૬૭ અગાઉ હું દુઃખી હતો અને આડે રસ્તે ચઢી જતો હતો,

પણ હવે હું તમારું કહેવું માનું છું.+

૬૮ તમે ભલા છો+ અને તમારાં કામો પણ ભલાં છે.

મને તમારા આદેશો શીખવો.+

૬૯ અભિમાની માણસ જૂઠું બોલીને મારા પર કીચડ ઉછાળે છે,

તોપણ હું પૂરા દિલથી તમારા હુકમો પાળું છું.

૭૦ તેઓ પથ્થર-દિલ બની ગયા છે,+

પણ તમારો નિયમ મને બહુ વહાલો છે.+

૭૧ હું દુઃખી થયો એ સારું જ થયું,+

કેમ કે મને તમારા આદેશો શીખવા મળ્યા.

૭૨ તમે જણાવેલો નિયમ મારા ભલા માટે છે,+

એ સોના-ચાંદીના હજારો ટુકડા કરતાં પણ વધારે મૂલ્યવાન છે.+

י [યોદ]

૭૩ તમારા હાથોએ મને બનાવ્યો છે, મને ઘડ્યો છે.

મને સમજણ આપો,

જેથી હું તમારી આજ્ઞાઓ શીખી શકું.+

૭૪ તમારો ડર રાખનારાઓ મને જોઈને હરખાય છે,

કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.+

૭૫ હે યહોવા, હું જાણું છું કે તમારો ઇન્સાફ એકદમ સાચો છે.+

તમારી વફાદારીને લીધે તમે મને દુઃખી કર્યો છે.+

૭૬ તમારા સેવકને આપેલા વચન પ્રમાણે,

કૃપા કરીને તમે તમારા અતૂટ પ્રેમથી+ મને દિલાસો આપો.

૭૭ મને દયા બતાવો, જેથી હું જીવતો રહું,+

કેમ કે મને તમારો નિયમ બહુ વહાલો છે.+

૭૮ અભિમાન કરનારા લજવાય,

કેમ કે તેઓએ કોઈ કારણ વગર* મને નુકસાન કર્યું છે.

પણ હું તમારા હુકમો પર મનન* કરીશ.+

૭૯ તમારો ડર રાખનારા અને તમારાં સૂચનો જાણનારા

મારી પાસે પાછા ફરે.

૮૦ તમારા આદેશો પાળીને મારું દિલ નિર્દોષ ઠરે,+

જેથી મારે શરમાવું ન પડે.+

כ [કાફ]

૮૧ તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું!+

તમારી વાણીમાં મને ભરોસો છે.

૮૨ મારી આંખો તમારું વચન પૂરું થવાની ઝંખના રાખે છે,+

હું કહું છું: “તમે મને ક્યારે દિલાસો આપશો?”+

૮૩ ધુમાડામાં સુકાઈ ગયેલી મશક જેવો હું થઈ ગયો છું,

પણ તમારા આદેશો હું ભૂલતો નથી.+

૮૪ તમારા સેવકે કેટલા દિવસ રાહ જોવી પડશે?

મારા પર જુલમ ગુજારનારાઓનો ક્યારે ન્યાય કરશો?+

૮૫ ઘમંડી લોકો મારા માટે ખાડા ખોદે છે,

તેઓ તમારો નિયમ તોડે છે.

૮૬ તમારી બધી આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

મને મદદ કરો, માણસો કારણ વગર મને સતાવે છે.+

૮૭ તેઓએ મને પૃથ્વી પરથી લગભગ મિટાવી દીધો હતો,

પણ મેં તમારા હુકમોનો ત્યાગ કર્યો નહિ.

૮૮ તમારા અતૂટ પ્રેમને લીધે મને જીવતો રાખો,

જેથી તમે જણાવેલાં સૂચનો હું પાળું.

ל [લામેદ]

૮૯ હે યહોવા, તમારું વચન સદા ટકી રહેશે,

જ્યાં સુધી આકાશ છે, ત્યાં સુધી એ કાયમ રહેશે.+

૯૦ તમારી વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+

તમે પૃથ્વીને અડગ રાખી છે, જેથી એ ટકી રહે છે.+

૯૧ તમારા નિયમોને લીધે એ બધાં* આજ સુધી ટકી રહેલાં છે,

કારણ કે તેઓ તમારા સેવકો છે.

૯૨ જો મને તમારો નિયમ વહાલો ન હોત,

તો દુઃખમાં ને દુઃખમાં હું મરી પરવાર્યો હોત.+

૯૩ હું તમારા આદેશો ક્યારેય ભૂલીશ નહિ,

કારણ કે એનાથી તમે મને જીવતો રાખ્યો છે.+

૯૪ હું તમારો છું. મને બચાવો,+

કેમ કે મેં તમારા આદેશો પાળ્યા છે.+

૯૫ દુષ્ટ માણસ મારો નાશ કરવા તાકીને બેઠો છે,

પણ હું તમારાં સૂચનો પર મન લગાડું છું.

૯૬ મેં દરેક સંપૂર્ણ વસ્તુની હદ જોઈ છે,

પણ તમારી આજ્ઞાઓની કોઈ હદ નથી.

מ [મેમ]

૯૭ મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે!+

હું આખો દિવસ એના પર મનન* કરું છું.+

૯૮ તમારી આજ્ઞાઓ મને દુશ્મનો કરતાં વધારે બુદ્ધિમાન બનાવે છે,+

કારણ કે એ હંમેશાં મારી સાથે છે.

૯૯ મારા બધા શિક્ષકો કરતાં મારામાં વધારે સમજણ છે,+

કારણ કે હું તમારાં સૂચનો પર મનન* કરું છું.

૧૦૦ ઘરડા માણસો કરતાં હું વધારે સમજદારીથી વર્તું છું,

કારણ કે હું તમારા હુકમો પાળું છું.

૧૦૧ હું તમારા શબ્દો પાળી શકું એ માટે,

હું કોઈ પણ દુષ્ટ માર્ગ પર ચાલતો નથી.+

૧૦૨ હું તમારા નિયમોથી ફંટાયો નથી,

કેમ કે તમે મને શીખવ્યું છે.

૧૦૩ મારી જીભને તમારી વાણી કેટલી મીઠી લાગે છે!

મારા મોંને એ મધ કરતાં પણ મીઠી લાગે છે!+

૧૦૪ તમારા આદેશોને લીધે હું સમજદારીથી વર્તું છું.+

એટલે જ હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+

נ [નૂન]

૧૦૫ તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે,

એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.+

૧૦૬ તમારા ખરા ન્યાયચુકાદાઓ અમલમાં મૂકવાના મેં સમ ખાધા છે,

હું ચોક્કસ એ પ્રમાણે કરીશ.

૧૦૭ મારા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે.+

હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.+

૧૦૮ હે યહોવા, મેં રાજીખુશીથી કરેલી સ્તુતિ સ્વીકારો.+

મને તમારા કાયદા-કાનૂન શીખવો.+

૧૦૯ મારા માથે હંમેશાં જોખમ તોળાતું રહે છે.

પણ હું તમારો નિયમ ભૂલી ગયો નથી.+

૧૧૦ દુષ્ટોએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,

પણ હું તમારા આદેશોથી ફંટાયો નથી.+

૧૧૧ તમારાં સૂચનો મારા માટે કાયમી વારસો* છે.

તેઓથી મારા દિલને ઘણી ખુશી મળે છે.+

૧૧૨ મેં હંમેશ માટે, હા, છેલ્લા શ્વાસ સુધી

તમારા આદેશો પાળવાની મનમાં ગાંઠ વાળી છે.

ס [સામેખ]

૧૧૩ હું બે મનવાળા માણસોને નફરત કરું છું,+

પણ મને તમારા નિયમ પર પ્રેમ છે.+

૧૧૪ તમે મારો આશરો, મારી ઢાલ છો,+

કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.+

૧૧૫ ઓ દુષ્ટ માણસો, મારી પાસેથી દૂર જાઓ,+

જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.

૧૧૬ હે ઈશ્વર, તમારા વચન પ્રમાણે મને સાથ આપજો,+

જેથી હું જીવતો રહું.

જોજો, મારી આશા નિરાશામાં ફેરવાય ન જાય.+

૧૧૭ મને સાથ આપજો, જેથી મારો બચાવ થાય.+

પછી હું હંમેશાં તમારા આદેશો પર મન લગાડીશ.+

૧૧૮ તમારા આદેશોથી ભટકી જનારા બધાને તમે ધિક્કારો છો,+

કારણ કે તેઓ જૂઠા અને કપટી છે.

૧૧૯ પૃથ્વીના બધા દુષ્ટોને તમે કચરાની* જેમ ફેંકી દો છો.+

એટલા માટે હું તમારાં સૂચનો પર પ્રેમ રાખું છું.

૧૨૦ તમારા ડરને લીધે મારું શરીર થરથર કાંપે છે.

મને તમારા ન્યાયચુકાદાઓની બીક છે.

ע [આયિન]

૧૨૧ જે ખરું અને નેક હોય એ જ મેં કર્યું છે.

જુલમીઓના હાથમાં મને સોંપી દેતા નહિ.

૧૨૨ ખાતરી આપો કે તમારા ભક્તનું કલ્યાણ થશે.

ઘમંડીને મારા પર જુલમ કરવા દેતા નહિ.

૧૨૩ તમારા તરફથી થતાં ઉદ્ધારની

અને તમારા સાચા વચનની+ રાહ જોઈ જોઈને

મારી આંખો થાકી ગઈ છે.+

૧૨૪ તમારા સેવકને તમારો અતૂટ પ્રેમ બતાવો+

અને તમારા આદેશો શીખવો.+

૧૨૫ હું તમારો સેવક છું, મને બુદ્ધિ આપો,+

જેથી હું તમારાં સૂચનો સમજી શકું.

૧૨૬ હવે સમય પાકી ગયો છે કે યહોવા પગલાં ભરે,+

કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.

૧૨૭ મને તો તમારી આજ્ઞાઓ વહાલી છે.

સોના કરતાં, હા, ચોખ્ખા* સોના કરતાં પણ વધારે વહાલી છે.+

૧૨૮ એટલે તમારી પાસેથી આવતો દરેક આદેશ* હું સાચો માનું છું.+

હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+

פ [પે]

૧૨૯ તમારાં સૂચનો અદ્‍ભુત છે.

એટલે હું એને પાળું છું.

૧૩૦ તમારી વાણીની સમજણ પ્રકાશ પાથરે છે.+

એ નાદાનને બુદ્ધિમાન બનાવે છે.+

૧૩૧ મારા મુખમાંથી નિસાસો સરી પડે છે,

કારણ કે હું તમારી આજ્ઞાઓ માટે તરસું છું.+

૧૩૨ તમારા નામને પ્રેમ કરનારાઓ માટે તમે જે નક્કી કર્યું છે,

એ પ્રમાણે મારી તરફ ફરો અને કૃપા બતાવો.+

૧૩૩ તમારી વાણીથી મારાં પગલાં સહીસલામત દોરી જાઓ,

મારા પર કોઈ પણ દુષ્ટતા રાજ ન કરે.+

૧૩૪ જુલમી માણસોથી મને ઉગારી* લો

અને હું તમારા હુકમો પાળીશ.

૧૩૫ તમારા સેવક પર તમારા મુખનું તેજ ઝળહળવા દો+

અને મને તમારા આદેશો શીખવો.

૧૩૬ મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે,

કેમ કે લોકો તમારો નિયમ પાળતા નથી.+

צ [સાદે]

૧૩૭ હે યહોવા, તમે નેક છો,+

તમારા ન્યાયચુકાદાઓ વાજબી છે.+

૧૩૮ તમે આપેલાં સૂચનો ખરાં છે

અને એકદમ ભરોસાપાત્ર છે.

૧૩૯ મારો ઉત્સાહ મને કોરી ખાય છે,+

કારણ કે મારા વેરીઓ તમારું કહેવું ભૂલી ગયા છે.

૧૪૦ તમારી વાણી એકદમ શુદ્ધ છે,+

તમારા સેવકને એ બહુ જ ગમે છે.+

૧૪૧ હું તો મામૂલી છું, ધિક્કાર પામેલો છું,+

તોપણ હું તમારા હુકમો ભૂલી ગયો નથી.

૧૪૨ તમારો ન્યાય કાયમ ટકનારો ન્યાય છે,+

તમારો નિયમ સત્ય છે.+

૧૪૩ ભલે મારા પર દુઃખ-તકલીફો આવી પડે,

તોપણ મને તમારી આજ્ઞાઓ વહાલી લાગે છે.

૧૪૪ તમારાં સૂચનોની સચ્ચાઈ કાયમ ટકશે.

મને સમજણ આપો,+ જેથી હું જીવતો રહું.

ק [કોફ]

૧૪૫ હું પૂરા દિલથી પોકારું છું. હે યહોવા, જવાબ આપો.

હું તમારા આદેશો પાળીશ.

૧૪૬ હું તમને આજીજી કરું છું, મને બચાવી લો!

હું તમારાં સૂચનો પાળીશ.

૧૪૭ મદદ માંગવા હું પરોઢ થતાં પહેલાં જાગી જાઉં છું,+

કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.

૧૪૮ મધરાતે મારી આંખો ખૂલી જાય છે,

જેથી હું તમારી વાતો પર મનન* કરી શકું.+

૧૪૯ તમારા અતૂટ પ્રેમને લીધે મારી વિનંતી સાંભળો.+

હે યહોવા, તમારા ન્યાયને લીધે મને જીવતો રાખો.

૧૫૦ શરમજનક કામો કરનારાઓ મારું નુકસાન કરવા પાસે આવે છે.

તેઓ તમારા નિયમોથી ઘણા દૂર ચાલ્યા ગયા છે.

૧૫૧ હે યહોવા, તમે મારી પાસે છો+

અને તમારી બધી આજ્ઞાઓ સત્ય છે.+

૧૫૨ લાંબા સમયથી હું તમારાં સૂચનો વિશે જાણું છું કે,

તમે એને યુગોના યુગો સુધી ટકી રહેવા ઘડ્યાં છે.+

ר [રેશ]

૧૫૩ મારું દુઃખ જુઓ, મને બચાવો,+

કેમ કે હું તમારો નિયમ ભૂલી ગયો નથી.

૧૫૪ મારો મુકદ્દમો લડો અને મને છોડાવો.+

તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.

૧૫૫ દુષ્ટ માણસોથી ઉદ્ધાર ઘણો દૂર છે,

કારણ કે તેઓએ તમારા આદેશોની શોધ કરી નથી.+

૧૫૬ હે યહોવા, તમારી દયા મહાન છે.+

તમારા ન્યાયને લીધે મને જીવતો રાખો.

૧૫૭ મારા સતાવનારા અને દુશ્મનો ઘણા બધા છે.+

પણ તમારાં સૂચનોથી હું ભટકી ગયો નથી.

૧૫૮ મેં દગાખોરોને જોયા અને મને સખત નફરત થઈ,

કેમ કે તેઓ તમારું કહેવું માનતા નથી.+

૧૫૯ જુઓ, હું તમારા આદેશો પર કેટલો બધો પ્રેમ રાખું છું!

હે યહોવા, તમારા અતૂટ પ્રેમને લીધે મને જીવતો રાખો.+

૧૬૦ તમારું દરેક વચન સત્ય છે,+

તમારા ખરા ન્યાયચુકાદાઓ કાયમ ટકે છે.

ש [સીન] કે [શીન]

૧૬૧ શાસકો કોઈ પણ કારણ વગર મને સતાવે છે,+

પણ મારું દિલ તમારાં વચનોનો ભય રાખે છે.+

૧૬૨ મોટી લૂંટ મેળવીને જેવો આનંદ થાય છે,

એવો આનંદ મને તમારી વાણીથી થાય છે.+

૧૬૩ મને જૂઠાણાંથી સખત નફરત છે, હું એને ધિક્કારું છું.+

હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.+

૧૬૪ તમારા ખરા ચુકાદાઓને લીધે,

હું દિવસમાં સાત વાર તમારી સ્તુતિ કરું છું.

૧૬૫ તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે.+

તેઓને કશાથી ઠોકર લાગતી નથી.*

૧૬૬ હે યહોવા, ઉદ્ધારનાં તમારાં કામો પર હું આશા રાખું છું.

હું તમારી આજ્ઞાઓ પાળું છું.

૧૬૭ હું તમારાં સૂચનો પાળું છું

અને તેઓને દિલોજાનથી ચાહું છું.+

૧૬૮ હું તમારાં હુકમો અને સૂચનો પાળું છું,

કેમ કે હું જે કંઈ કરું છું, એ બધું તમે જાણો છો.+

ת [તાવ]

૧૬૯ હે યહોવા, મદદ માટેનો મારો પોકાર તમારા કાને પહોંચે.+

તમારા કહેવા પ્રમાણે મને સમજણ આપો.+

૧૭૦ કૃપા માટેની મારી વિનંતી તમારી આગળ આવે.

તમારા વચન પ્રમાણે મને બચાવો.

૧૭૧ મારા હોઠ તમારો જયજયકાર કરતા રહે,+

કેમ કે તમે મને તમારા આદેશો શીખવ્યા છે.

૧૭૨ મારી જીભ તમારી વાતોનું ગાયન કરતી રહે,+

કારણ કે તમારી બધી આજ્ઞાઓમાં સચ્ચાઈ છે.

૧૭૩ તમારો હાથ મને મદદ કરવા તૈયાર રહે,+

કારણ કે મેં તમારા હુકમો પાળવાનું પસંદ કર્યું છે.+

૧૭૪ હે યહોવા, તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું!

તમારો નિયમ મને ખૂબ વહાલો છે.+

૧૭૫ મને જીવતો રાખો, જેથી હું તમારા ગુણગાન ગાઉં.+

તમારા નીતિ-નિયમોથી મને મદદ મળે.

૧૭૬ ખોવાયેલા ઘેટાની જેમ હું ભટકી ગયો છું.+ તમારા ભક્તને શોધી કાઢો,

કેમ કે હું તમારી આજ્ઞાઓ ભૂલી ગયો નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો