વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ફિલિપીઓ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ફિલિપીઓ મુખ્ય વિચારો

      • એકતા, આનંદ, યોગ્ય વિચારો (૧-૯)

        • કશાની ચિંતા ન કરો (૬, ૭)

      • ફિલિપીઓએ મોકલેલી ભેટો માટે કદર (૧૦-૨૦)

      • છેલ્લી સલામ (૨૧-૨૩)

ફિલિપીઓ ૪:૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માલિક ઈસુને.”

  • *

    મૂળ, “માર્ગે દૃઢ.”

એને લગતી કલમો

  • +૧થે ૨:૧૯
  • +ફિલિ ૧:૨૭

ફિલિપીઓ ૪:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માલિક ઈસુની.”

  • *

    મૂળ, “એકમનની થાય.”

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૫, ૬; ૧કો ૧:૧૦; ૨કો ૧૩:૧૧; ફિલિ ૨:૨; ૧પિ ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૯-૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૬, પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૨૦

    ૧૦/૧૫/૧૯૯૯, પાન ૧૪

    ૮/૧/૧૯૯૩, પાન ૨૫

    હંમશ માટે જીવી શકા, પાન ૨૩૧

ફિલિપીઓ ૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “જેઓએ સખત મહેનત કરી છે.”

એને લગતી કલમો

  • +ગી ૬૯:૨૮; લૂક ૧૦:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૨૫

ફિલિપીઓ ૪:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માલિક ઈસુને.”

એને લગતી કલમો

  • +ગી ૬૪:૧૦; ૧થે ૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૧, પાન ૨૪

    ૭/૧/૨૦૦૮, પાન ૩૦

    ૪/૧૫/૧૯૯૫, પાન ૭

    ૯/૧/૧૯૯૪, પાન ૧૩

ફિલિપીઓ ૪:૫

ફૂટનોટ

  • *

    અથવા, “સમજદાર.”

  • *

    અથવા કદાચ, “માલિક ઈસુ.”

એને લગતી કલમો

  • +તિત ૩:૨; યાકૂ ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૧, પાન ૨૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૩૦

    ૩/૧/૨૦૦૮, પાન ૧૦

    ૧૧/૧/૨૦૦૬, પાન ૬-૭

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૪-૧૫

    ૯/૧/૧૯૯૪, પાન ૧૩

    ૮/૧/૧૯૯૪, પાન ૧૪

ફિલિપીઓ ૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “કાલાવાલા.”

એને લગતી કલમો

  • +માથ ૬:૨૫; લૂક ૧૨:૨૨
  • +યોહ ૧૬:૨૩; રોમ ૧૨:૧૨; ૧પિ ૫:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૨૦, પાન ૨૧-૨૨

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૬/૨૦૧૯, પાન ૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૯, પાન ૮-૯

    ૩/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

    ૯/૧/૨૦૦૬, પાન ૨૭-૨૮

    ૬/૧/૨૦૦૧, પાન ૯

    ૩/૧૫/૧૯૯૯, પાન ૨૩

    ૧/૧૫/૧૯૯૯, પાન ૧૮

    ૧૧/૧/૧૯૯૪, પાન ૨૮

    ૯/૧/૧૯૯૪, પાન ૧૩

    ૨/૧/૧૯૮૮, પાન ૧૦

ફિલિપીઓ ૪:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તમારા વિચારોનું.”

એને લગતી કલમો

  • +યોહ ૧૬:૩૩; રોમ ૫:૧
  • +કોલ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૯, પાન ૮, ૧૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૮, પાન ૨૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૮-૧૨

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

    ૩/૧૫/૧૯૯૯, પાન ૨૩

    ૪/૧૫/૧૯૯૭, પાન ૫-૬

    ૧૧/૧/૧૯૯૪, પાન ૨૮

    ૯/૧/૧૯૯૪, પાન ૧૩

    ૧૨/૧/૧૯૯૩, પાન ૧૭

    ૧/૧/૧૯૯૨, પાન ૧૮

    ૨/૧/૧૯૮૮, પાન ૧૫

ફિલિપીઓ ૪:૮

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર.”

  • *

    અથવા, “મનન કરતા રહો.”

એને લગતી કલમો

  • +કોલ ૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ઈશ્વરનો પ્રેમ, પાન ૮૦-૮૨

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૧૧-૧૩

    ૭/૧૫/૧૯૯૫, પાન ૨૧

    ૯/૧/૧૯૯૪, પાન ૧૩

    ૬/૧/૧૯૯૪, પાન ૧૯

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૭, પાન ૮

ફિલિપીઓ ૪:૯

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૪-૨૫

    ૯/૧/૧૯૯૪, પાન ૧૩

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

ફિલિપીઓ ૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માલિક ઈસુનો.”

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૮, ૯

ફિલિપીઓ ૪:૧૧

એને લગતી કલમો

  • +૧તિ ૬:૬, ૮; હિબ્રૂ ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૩, પાન ૮-૧૦

ફિલિપીઓ ૪:૧૨

એને લગતી કલમો

  • +૧કો ૪:૧૧; ૨કો ૬:૪, ૧૦; ૧૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૩, પાન ૮-૧૦

    ૬/૧૫/૨૦૦૧, પાન ૭

ફિલિપીઓ ૪:૧૩

એને લગતી કલમો

  • +યશા ૪૦:૨૯; ૨કો ૪:૭; ૧૨:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૧, પાન ૭

ફિલિપીઓ ૪:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “સતાવણીઓમાં.”

ફિલિપીઓ ૪:૧૫

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૮, ૯

ફિલિપીઓ ૪:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ફળ.”

ફિલિપીઓ ૪:૧૮

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૨૫
  • +નિર્ગ ૨૯:૧૮

ફિલિપીઓ ૪:૧૯

એને લગતી કલમો

  • +૨કો ૯:૮

ફિલિપીઓ ૪:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ફિલિપીઓ ૪:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “કાઈસારના.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

એને લગતી કલમો

  • +ફિલિ ૧:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૬

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૨

ફિલિપીઓ ૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૨, પાન ૨૩

    આપણી રાજ્ય સેવા,

    ૧૧/૧૯૯૪, પાન ૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ફિલિ. ૪:૧૧થે ૨:૧૯
ફિલિ. ૪:૧ફિલિ ૧:૨૭
ફિલિ. ૪:૨રોમ ૧૫:૫, ૬; ૧કો ૧:૧૦; ૨કો ૧૩:૧૧; ફિલિ ૨:૨; ૧પિ ૩:૮
ફિલિ. ૪:૩ગી ૬૯:૨૮; લૂક ૧૦:૨૦
ફિલિ. ૪:૪ગી ૬૪:૧૦; ૧થે ૫:૧૬
ફિલિ. ૪:૫તિત ૩:૨; યાકૂ ૩:૧૭
ફિલિ. ૪:૬માથ ૬:૨૫; લૂક ૧૨:૨૨
ફિલિ. ૪:૬યોહ ૧૬:૨૩; રોમ ૧૨:૧૨; ૧પિ ૫:૬, ૭
ફિલિ. ૪:૭યોહ ૧૬:૩૩; રોમ ૫:૧
ફિલિ. ૪:૭કોલ ૩:૧૫
ફિલિ. ૪:૮કોલ ૩:૨
ફિલિ. ૪:૯ફિલિ ૩:૧૭
ફિલિ. ૪:૧૦૨કો ૧૧:૮, ૯
ફિલિ. ૪:૧૧૧તિ ૬:૬, ૮; હિબ્રૂ ૧૩:૫
ફિલિ. ૪:૧૨૧કો ૪:૧૧; ૨કો ૬:૪, ૧૦; ૧૧:૨૭
ફિલિ. ૪:૧૩યશા ૪૦:૨૯; ૨કો ૪:૭; ૧૨:૯, ૧૦
ફિલિ. ૪:૧૫૨કો ૧૧:૮, ૯
ફિલિ. ૪:૧૮ફિલિ ૨:૨૫
ફિલિ. ૪:૧૮નિર્ગ ૨૯:૧૮
ફિલિ. ૪:૧૯૨કો ૯:૮
ફિલિ. ૪:૨૨ફિલિ ૧:૧૨, ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ફિલિપીઓ ૪:૧-૨૩

ફિલિપીઓને પત્ર

૪ મારા ભાઈઓ, હું તમને બહુ પ્રેમ કરું છું અને તમને મળવાની ઝંખના રાખું છું. વહાલા ભાઈઓ, તમે મારો આનંદ અને મુગટ છો.+ હું તમને અરજ કરું છું કે તમે ઈશ્વરને* વફાદાર* રહેજો.+

૨ હું યુવદિયાને અને સુન્તુખેને વિનંતી કરું છું કે ઈશ્વરની* સેવિકા તરીકે પોતાના મતભેદો હલ કરે.*+ ૩ મારા સાચા સાથીદાર, હું તને પણ વિનંતી કરું છું કે એ બહેનોને મદદ આપતો રહેજે. તેઓએ ખુશખબર માટે મારી સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે.* એ બહેનોએ ક્લેમેન્ત અને મારા બીજા સાથીદારો સાથે મળીને મને મદદ કરી છે, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે.+

૪ ઈશ્વરને* લીધે હંમેશાં આનંદ કરો. હું ફરીથી કહીશ, આનંદ કરો!+ ૫ તમે વાજબી* છો,+ એની બધાને જાણ થવા દો. ઈશ્વર* નજીક છે. ૬ કશાની ચિંતા ન કરો,+ પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ* કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.+ ૭ જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ,+ જે આપણી સમજશક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયનું અને મનનું* રક્ષણ કરશે.+

૮ છેવટે ભાઈઓ, જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ,* પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.*+ ૯ મારી પાસેથી તમે જે વાતો શીખ્યા, સ્વીકારી, સાંભળી અને જોઈ, એ પ્રમાણે કરતા રહો+ અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.

૧૦ તમે ફરીથી મારી ચિંતા કરવા લાગ્યા છો,+ એટલે હું ઘણો ખુશ છું અને ઈશ્વરનો* આભાર માનું છું. ખરું કે તમે મારી ચિંતા તો કરતા હતા, પણ એ બતાવવાની તમને તક મળી ન હતી. ૧૧ મને કશાની ખોટ છે, એટલે હું એવું કહેતો નથી. હું કોઈ પણ સંજોગોમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું.+ ૧૨ મારી પાસે થોડું હોય+ કે વધારે હોય, હું ખુશ રહી શકું છું. મને ભરપેટ ખાવાનું મળે કે ભૂખ્યા રહેવું પડે, હું સુખ-સાહેબીમાં હોઉં કે તંગીમાં હોઉં, ગમે એવા સંજોગોમાં સંતોષથી રહેવાનું રહસ્ય હું શીખ્યો છું. ૧૩ કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.+

૧૪ પણ મારી મુશ્કેલીઓમાં* તમે મને સાથ આપ્યો, એ ઘણું સારું કર્યું. ૧૫ ફિલિપીના ભાઈઓ, તમે જાણો છો કે તમે પહેલી વાર ખુશખબર સાંભળી પછી જ્યારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે ફક્ત તમારા મંડળે મને મદદ કરી હતી.+ ૧૬ હું થેસ્સાલોનિકામાં હતો ત્યારે પણ, તમે મારી જરૂરિયાતો પૂરી કરવા એક વાર નહિ, બે વાર મદદ મોકલી હતી. ૧૭ હું કોઈ ભેટની આશા રાખતો નથી. પણ હું ચાહું છું કે ઉદાર હાથે આપવાથી જે ઇનામ* મળે છે, એ તમને પણ મળે. ૧૮ મને જોઈએ એ બધું જ મારી પાસે છે અને એથી પણ વધારે છે. એપાફ્રદિતસ+ સાથે તમે જે કંઈ મોકલ્યું, એનાથી મને પૂરેપૂરો સંતોષ થયો છે. તમારી ભેટ એવા બલિદાન જેવી છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે.+ ૧૯ એ ભેટના બદલામાં, મારા ઈશ્વર પોતાની મહાન સંપત્તિથી ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી સર્વ જરૂરિયાતો પૂરી કરશે.+ ૨૦ આપણા ઈશ્વર અને પિતાને સદાને માટે ગૌરવ મળતું રહે. આમેન.*

૨૧ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે એવા દરેક પવિત્ર જનને મારી યાદ આપજો. મારી સાથેના ભાઈઓ તમને યાદ આપે છે. ૨૨ બધા પવિત્ર જનો અને ખાસ કરીને સમ્રાટના* કુટુંબીજનો+ તમને યાદ આપે છે.

૨૩ તમારા સારા વલણ પર આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો