વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • બે માર્ગોમાં તફાવત

        • ઈશ્વરનું નિયમશાસ્ત્ર વાંચવાથી મળતી ખુશી (૨)

        • નેક લોકો ફળ આપતા ઝાડ જેવા (૩)

        • દુષ્ટો પવનથી ઊડતાં ફોતરાં જેવા (૪)

ગીતશાસ્ત્ર ૧:૧

એને લગતી કલમો

  • +ની ૪:૧૪
  • +ની ૨૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૪-૫

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૦-૧૨

    ૯/૧/૧૯૯૯, પાન ૨૩

ગીતશાસ્ત્ર ૧:૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    અથવા, “ધીમા સાદે વાંચીને વિચાર કરે છે.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭; ૪૦:૮; ૧૧૨:૧; માથ ૫:૩; રોમ ૭:૨૨; યાકૂ ૧:૨૫
  • +યહો ૧:૮; ગી ૧૧૯:૯૭; ૧તિ ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૧

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૫-૬

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૨

    ૯/૧/૧૯૯૯, પાન ૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૧:૩

એને લગતી કલમો

  • +૧કા ૨૨:૧૩; યર્મિ ૧૭:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૨૧, પાન ૨૫-૨૬

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૪, ૬

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૨૦-૨૧

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૩

    ૩/૧/૨૦૦૪, પાન ૨૮

    ૯/૧/૧૯૯૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧:૫

એને લગતી કલમો

  • +માથ ૨૫:૪૧
  • +માલ ૩:૧૮; માથ ૧૩:૪૯, ૫૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૧

ગીતશાસ્ત્ર ૧:૬

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૮; યર્મિ ૧૨:૩; ૧પિ ૩:૧૨
  • +ની ૧૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૪-૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧:૧ની ૪:૧૪
ગીત. ૧:૧ની ૨૨:૧૦
ગીત. ૧:૨ગી ૧૯:૭; ૪૦:૮; ૧૧૨:૧; માથ ૫:૩; રોમ ૭:૨૨; યાકૂ ૧:૨૫
ગીત. ૧:૨યહો ૧:૮; ગી ૧૧૯:૯૭; ૧તિ ૪:૧૫
ગીત. ૧:૩૧કા ૨૨:૧૩; યર્મિ ૧૭:૭, ૮
ગીત. ૧:૫માથ ૨૫:૪૧
ગીત. ૧:૫માલ ૩:૧૮; માથ ૧૩:૪૯, ૫૦
ગીત. ૧:૬ગી ૩૭:૧૮; યર્મિ ૧૨:૩; ૧પિ ૩:૧૨
ગીત. ૧:૬ની ૧૪:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧:૧-૬

ગીતશાસ્ત્ર

પહેલું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૧-૪૧)

૧ ધન્ય છે એ માણસને, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,

પાપીઓના માર્ગમાં પગ મૂકતો નથી+

અને મશ્કરી કરનારાઓ સાથે બેસતો નથી.+

 ૨ તે યહોવાના* નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે,+

તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.*+

 ૩ એ માણસ ઝરણાં પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,

જે ૠતુ પ્રમાણે ફળ આપે છે,

જેનાં પાંદડાં કદી કરમાતાં નથી.

તે દરેક કામમાં સફળ થશે.+

 ૪ પણ દુષ્ટો એવા નથી,

તેઓ તો પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.

 ૫ ન્યાયના સમયે દુષ્ટો સજાથી છટકી નહિ શકે,+

નેક લોકોમાં પાપીઓ નહિ જડે.+

 ૬ નેક લોકોનો માર્ગ યહોવા સ્વીકારે છે,+

પણ દુષ્ટોના માર્ગનું નામનિશાન નહિ રહે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો