વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • છેલ્લી સલાહ અને સલામ (૧-૨૫)

        • મહેમાનગતિ કરવાનું ભૂલશો નહિ (૨)

        • લોકોમાં લગ્‍ન માનયોગ્ય ગણાય (૪)

        • આગેવાની લેતા ભાઈઓનું કહેવું માનો (૭, ૧૭)

        • સ્તુતિનું અર્પણ ચઢાવો (૧૫, ૧૬)

હિબ્રૂઓ ૧૩:૧

એને લગતી કલમો

  • +૧થે ૪:૯; ૧પિ ૧:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૮-૯

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૭, પાન ૧૪-૧૯

    ૧/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૧૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “અજાણ્યાઓને પ્રેમ.”

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૩; ૧તિ ૩:૨
  • +ઉત ૧૮:૨, ૩; ૧૯:૧-૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૮-૧૨

    ૧/૨૦૧૬, પાન ૯-૧૦

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૯

    ૧/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૧૩:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “બંધાયેલાઓની; જેઓ બંધનમાં છે તેઓની.”

એને લગતી કલમો

  • +કોલ ૪:૧૮
  • +રોમ ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૯

    ૧/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૧૩:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “અને લગ્‍નનું બિછાનું નિર્મળ રહે.” અહીં જાતીય સંબંધની વાત થાય છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૫:૧૬, ૨૦; માથ ૫:૨૮
  • +ની ૬:૩૨; ૧કો ૬:૯, ૧૦, ૧૮; ગલા ૫:૧૯, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૦

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૩૯-૧૫૧

    સજાગ બનો!,

    ૭/૨૦૦૪, પાન ૨૦

    ૪/૮/૨૦૦૧, પાન ૧૦

    ૬/૮/૧૯૯૩, પાન ૨૭

    જ્ઞાન, પાન ૧૧૮

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૩, પાન ૧૮

    ૧/૧/૧૯૯૦, પાન ૧૫

    ૩/૧/૧૯૯૧, પાન ૨૧

    હંમશ માટે જીવી શકા, પાન ૨૩૮

હિબ્રૂઓ ૧૩:૫

એને લગતી કલમો

  • +૧તિ ૬:૧૦
  • +ની ૩૦:૮, ૯; ૧તિ ૬:૮
  • +પુન ૩૧:૬, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૮

    ૧૦/૨૦૧૫, પાન ૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૨૬

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩૦

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૮-૧૧

    ૬/૧/૨૦૦૧, પાન ૮

    ૯/૧/૧૯૯૮, પાન ૨૦-૨૧

    ૮/૧૫/૧૯૯૮, પાન ૧૦-૧૧

    ૧/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૧૩:૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૬; દા ૩:૧૭; લૂક ૧૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૧૨-૧૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૮

    ૧/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૧૩:૭

એને લગતી કલમો

  • +૧તિ ૫:૧૭; હિબ્રૂ ૧૩:૧૭
  • +૧કો ૧૧:૧; ૨થે ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૭, ૨૦-૨૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૭, પાન ૨૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૨૮-૨૯

    ૩/૧૫/૨૦૦૨, પાન ૧૭-૧૮

    ૫/૧૫/૧૯૯૮, પાન ૧૧, ૧૮

    ૧/૧/૧૯૯૪, પાન ૨૬

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

    ૮/૧/૧૯૯૧, પાન ૨૨

હિબ્રૂઓ ૧૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૯

ફૂટનોટ

  • *

    એટલે કે, ખોરાક વિશેના નિયમો.

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૧૭; ૧કો ૮:૮; કોલ ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૧૦

એને લગતી કલમો

  • +૧કો ૯:૧૩; ૧૦:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૩, પાન ૨૯-૩૦

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૧૧

એને લગતી કલમો

  • +લેવી ૧૬:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૧૨

એને લગતી કલમો

  • +યોહ ૧૯:૧૭
  • +હિબ્રૂ ૯:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૧૩

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૩; ૨કો ૧૨:૧૦; ૧પિ ૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૧૪

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૦; ૧૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “હોઠોના ફળનું અર્પણ.”

એને લગતી કલમો

  • +લેવી ૭:૧૨; ગી ૫૦:૧૪, ૨૩
  • +ગી ૬૯:૩૦, ૩૧; હો ૧૪:૨
  • +રોમ ૧૦:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૭

    ૫/૧/૨૦૦૩, પાન ૨૮-૨૯

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૦-૨૧

    ૬/૧/૧૯૯૩, પાન ૭

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

    આપણી રાજ્ય સેવા,

    ૧૦/૧૯૯૫, પાન ૧

હિબ્રૂઓ ૧૩:૧૬

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૩
  • +ફિલિ ૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૨, પાન ૨૫

    ૧૧/૧/૨૦૦૫, પાન ૭

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

    આપણી રાજ્ય સેવા,

    ૪/૨૦૦૫, પાન ૧

હિબ્રૂઓ ૧૩:૧૭

એને લગતી કલમો

  • +૧થે ૫:૧૨
  • +એફે ૫:૨૧; ૧પિ ૫:૫
  • +પ્રેકા ૨૦:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

    ઈશ્વરનો પ્રેમ, પાન ૫૫-૫૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૨૧-૨૫

    ૬/૧/૨૦૧૧, પાન ૨૯

    ૪/૧/૨૦૦૭, પાન ૨૫, ૨૮-૩૧

    ૩/૧૫/૨૦૦૨, પાન ૧૫-૧૭

    ૬/૧૫/૨૦૦૧, પાન ૨૦

    ૬/૧/૧૯૯૯, પાન ૧૪

    ૫/૧૫/૧૯૯૮, પાન ૧૮

    ૧૦/૧/૧૯૯૨, પાન ૧૪

    ૯/૧/૧૯૯૨, પાન ૮

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

    ૮/૧/૧૯૯૧, પાન ૨૨

    ૯/૧/૧૯૮૭, પાન ૧૦

હિબ્રૂઓ ૧૩:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “સારું.”

એને લગતી કલમો

  • +૨કો ૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૬

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૮

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૮-૨૯

    ૨/૧/૨૦૦૪, પાન ૩૨

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

    ૩/૧/૧૯૮૯, પાન ૪

હિબ્રૂઓ ૧૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૨૦

એને લગતી કલમો

  • +૧પિ ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૪/૧૫/૧૯૯૮, પાન ૩૧

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૬

    ૨/૧/૧૯૯૮, પાન ૨૨-૨૩

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૨૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

હિબ્રૂઓ ૧૩:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૧૩:૧૧થે ૪:૯; ૧પિ ૧:૨૨
હિબ્રૂ. ૧૩:૨રોમ ૧૨:૧૩; ૧તિ ૩:૨
હિબ્રૂ. ૧૩:૨ઉત ૧૮:૨, ૩; ૧૯:૧-૩
હિબ્રૂ. ૧૩:૩કોલ ૪:૧૮
હિબ્રૂ. ૧૩:૩રોમ ૧૨:૧૫
હિબ્રૂ. ૧૩:૪ની ૫:૧૬, ૨૦; માથ ૫:૨૮
હિબ્રૂ. ૧૩:૪ની ૬:૩૨; ૧કો ૬:૯, ૧૦, ૧૮; ગલા ૫:૧૯, ૨૧
હિબ્રૂ. ૧૩:૫૧તિ ૬:૧૦
હિબ્રૂ. ૧૩:૫ની ૩૦:૮, ૯; ૧તિ ૬:૮
હિબ્રૂ. ૧૩:૫પુન ૩૧:૬, ૮
હિબ્રૂ. ૧૩:૬ગી ૧૧૮:૬; દા ૩:૧૭; લૂક ૧૨:૪
હિબ્રૂ. ૧૩:૭૧તિ ૫:૧૭; હિબ્રૂ ૧૩:૧૭
હિબ્રૂ. ૧૩:૭૧કો ૧૧:૧; ૨થે ૩:૭
હિબ્રૂ. ૧૩:૯રોમ ૧૪:૧૭; ૧કો ૮:૮; કોલ ૨:૧૬
હિબ્રૂ. ૧૩:૧૦૧કો ૯:૧૩; ૧૦:૧૮
હિબ્રૂ. ૧૩:૧૧લેવી ૧૬:૨૭
હિબ્રૂ. ૧૩:૧૨યોહ ૧૯:૧૭
હિબ્રૂ. ૧૩:૧૨હિબ્રૂ ૯:૧૩, ૧૪
હિબ્રૂ. ૧૩:૧૩રોમ ૧૫:૩; ૨કો ૧૨:૧૦; ૧પિ ૪:૧૪
હિબ્રૂ. ૧૩:૧૪હિબ્રૂ ૧૧:૧૦; ૧૨:૨૨
હિબ્રૂ. ૧૩:૧૫લેવી ૭:૧૨; ગી ૫૦:૧૪, ૨૩
હિબ્રૂ. ૧૩:૧૫ગી ૬૯:૩૦, ૩૧; હો ૧૪:૨
હિબ્રૂ. ૧૩:૧૫રોમ ૧૦:૯
હિબ્રૂ. ૧૩:૧૬રોમ ૧૨:૧૩
હિબ્રૂ. ૧૩:૧૬ફિલિ ૪:૧૮
હિબ્રૂ. ૧૩:૧૭૧થે ૫:૧૨
હિબ્રૂ. ૧૩:૧૭એફે ૫:૨૧; ૧પિ ૫:૫
હિબ્રૂ. ૧૩:૧૭પ્રેકા ૨૦:૨૮
હિબ્રૂ. ૧૩:૧૮૨કો ૧:૧૨
હિબ્રૂ. ૧૩:૨૦૧પિ ૫:૪
હિબ્રૂ. ૧૩:૨૪પ્રેકા ૨૭:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૧૩:૧-૨૫

હિબ્રૂઓને પત્ર

૧૩ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો.+ ૨ મહેમાનગતિ* કરવાનું ભૂલશો નહિ,+ કેમ કે કેટલાકે અજાણતાં દૂતોને મહેમાનગતિ બતાવી હતી.+ ૩ કેદીઓની* સાથે તમે પણ કેદમાં છો,+ એમ સમજીને તેઓને યાદ રાખો.+ જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો. ૪ બધા લોકોમાં લગ્‍ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને,*+ કેમ કે વ્યભિચાર* કરનાર બધાને ઈશ્વર સજા કરશે, પછી ભલે એ વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.+ ૫ જીવનમાં પૈસાનો મોહ ન રાખો.+ તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો,+ કેમ કે ઈશ્વરે કહ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.”+ ૬ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: “યહોવા* મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”+

૭ તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો,+ જેઓએ તમને ઈશ્વરનો સંદેશો જણાવ્યો છે. તેઓનાં વાણી-વર્તનનાં સારાં પરિણામનો વિચાર કરો અને તેઓ જેવી શ્રદ્ધા બતાવો.+

૮ ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે અને હંમેશાં એવા જ છે, તે ક્યારેય બદલાતા નથી.

૯ જાતજાતના અને અજાણ્યા શિક્ષણ દ્વારા ફંટાઈ જશો નહિ. તમારું હૃદય મજબૂત કરવા ઈશ્વરની અપાર કૃપા પર આધાર રાખો, ખોરાક* પર નહિ. જેઓ ખોરાકને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓને એનાથી ફાયદો થતો નથી.+

૧૦ આપણી પાસે એવી વેદી છે, જેના પર ચઢાવેલો ખોરાક ખાવાનો અધિકાર મંડપમાં પવિત્ર સેવા કરનારાઓને નથી.+ ૧૧ કેમ કે પ્રમુખ યાજક પાપ-અર્પણ તરીકે પ્રાણીઓનું લોહી પવિત્ર સ્થાનમાં લઈ જાય, એ પછી પ્રાણીઓનાં શરીરને છાવણી બહાર બાળી નાખવામાં આવતાં.+ ૧૨ એટલે ઈસુએ પણ શહેરના દરવાજા બહાર દુઃખ સહન કર્યું,+ જેથી તે પોતાના લોહીથી લોકોને પવિત્ર કરી શકે.+ ૧૩ તેથી ચાલો આપણે છાવણીની બહાર તેમની પાસે જઈએ અને તેમણે જે અપમાન સહન કર્યું એ સહન કરીએ,+ ૧૪ કેમ કે આપણી પાસે અહીં હંમેશાં ટકે એવું શહેર નથી, પણ આપણે તો આવનાર શહેરની આતુરતાથી રાહ જોઈએ છીએ.+ ૧૫ ચાલો, આપણે ઈસુ દ્વારા હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરીએ,+ એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ* છે.+ ચાલો, આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.+ ૧૬ ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ,+ કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.+

૧૭ જેઓ તમારામાં આગેવાની લે છે,+ તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો.+ કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે.+ જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.

૧૮ અમારા માટે પ્રાર્થના કરતા રહો, કેમ કે અમને ભરોસો છે કે અમારું અંતઃકરણ શુદ્ધ* છે અને અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.+ ૧૯ હું તમને ખાસ અરજ કરું છું કે પ્રાર્થના કરો, જેથી હું જલદી તમારી પાસે આવી શકું.

૨૦ શાંતિના ઈશ્વરે આપણા માલિક ઈસુને મરણમાંથી જીવતા કર્યા છે, જે મહાન ઘેટાંપાળક+ છે. તેમની પાસે હંમેશાં ટકનાર કરારનું લોહી છે. હવે મારી વિનંતી છે કે શાંતિના ઈશ્વર ૨૧ તમને દરેક સારી વસ્તુ આપે, જેથી તમે તેમની ઇચ્છા પૂરી કરી શકો. ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર આપણને એવાં કામ કરવાની પ્રેરણા આપે, જેથી ઈશ્વર ખુશ થાય. ઈશ્વરનો મહિમા સદાને માટે થતો રહે. આમેન.*

૨૨ ભાઈઓ, હવે હું તમને અરજ કરું છું કે આ ઉત્તેજન આપતા શબ્દો ધ્યાનથી સાંભળો, કેમ કે મેં તમને ટૂંકમાં પત્ર લખ્યો છે. ૨૩ હું તમને જણાવવા માંગતો હતો કે આપણા ભાઈ તિમોથીને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. જો તે જલદી આવી જાય, તો હું તેની સાથે તમારી પાસે આવીશ.

૨૪ તમારામાં આગેવાની લેતા સર્વને અને બધા પવિત્ર જનોને મારી યાદ આપજો. ઇટાલીનાં+ ભાઈ-બહેનો તમને યાદ મોકલે છે.

૨૫ તમારા સર્વ પર અપાર કૃપા રહો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો