વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ખ્રિસ્તની હાજરીની નિશાની (૧-૪૬)

        • દસ કન્યાઓનું ઉદાહરણ (૧-૧૩)

        • તાલંતનું ઉદાહરણ (૧૪-૩૦)

        • ઘેટાં અને બકરાં (૩૧-૪૬)

માથ્થી ૨૫:૧

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૩૫; ફિલિ ૨:૧૫
  • +યોહ ૩:૨૮, ૨૯; પ્રક ૧૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૭

    ઈસુ—માર્ગ, પાન ૨૬૦-૨૬૧

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૪, પાન ૧૪

માથ્થી ૨૫:૨

ફૂટનોટ

  • *

    અથવા, “બુદ્ધિમાન.”

એને લગતી કલમો

  • +માથ ૭:૨૪, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૭

    ઈસુ—માર્ગ, પાન ૨૬૦

માથ્થી ૨૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૪-૧૫

    ૩/૧/૨૦૦૪, પાન ૧૪

    ઈસુ—માર્ગ, પાન ૨૬૦-૨૬૧

માથ્થી ૨૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૭

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૪-૧૫

    ૩/૧/૨૦૦૪, પાન ૧૪

માથ્થી ૨૫:૭

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૩૫

માથ્થી ૨૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૭

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ૩/૧/૨૦૦૪, પાન ૧૪-૧૫

    ઈસુ—માર્ગ, પાન ૨૬૧

માથ્થી ૨૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૭

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ૩/૧/૨૦૦૪, પાન ૧૫

માથ્થી ૨૫:૧૦

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૭

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૩

    ૭/૧૫/૨૦૧૩, પાન ૭-૮

    ઈસુ—માર્ગ, પાન ૨૬૧

માથ્થી ૨૫:૧૧

એને લગતી કલમો

  • +લૂક ૧૩:૨૫, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ઈસુ—માર્ગ, પાન ૨૬૧

માથ્થી ૨૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ઈસુ—માર્ગ, પાન ૨૬૧

માથ્થી ૨૫:૧૩

એને લગતી કલમો

  • +૧થે ૫:૬; ૧પિ ૫:૮
  • +માથ ૨૪:૪૨, ૫૦; માર્ક ૧૩:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૬૧

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૨, પાન ૨૩-૨૪

    ૩/૧/૨૦૦૪, પાન ૧૮

    ૫/૧/૧૯૯૯, પાન ૨૨

માથ્થી ૨૫:૧૪

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૦

    ૩/૧/૨૦૦૪, પાન ૧૫

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

    ઈસુ—માર્ગ, પાન ૨૬૨

માથ્થી ૨૫:૧૫

ફૂટનોટ

  • *

    એક ગ્રીક તાલંત એટલે ૨૦.૪ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૦-૨૧

    ૩/૧/૨૦૦૪, પાન ૧૫-૧૬

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

માથ્થી ૨૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૦-૨૨

    ઈસુ—માર્ગ, પાન ૨૬૨-૨૬૩

માથ્થી ૨૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૬૨-૨૬૩

માથ્થી ૨૫:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “ચાંદી.”

માથ્થી ૨૫:૧૯

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૨-૨૩

    ૭/૧૫/૨૦૧૩, પાન ૭-૮

    ૩/૧/૨૦૦૪, પાન ૧૬

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

માથ્થી ૨૫:૨૦

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૬૨-૨૬૩

    ચાકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

માથ્થી ૨૫:૨૧

એને લગતી કલમો

  • +લૂક ૧૬:૧૦
  • +હિબ્રૂ ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૪, પાન ૧૭

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

માથ્થી ૨૫:૨૨

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૧, પાન ૨૨

    ઈસુ—માર્ગ, પાન ૨૬૨-૨૬૩

    ચાકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

માથ્થી ૨૫:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૧, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૪, પાન ૧૭

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

માથ્થી ૨૫:૨૪

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૨૦-૨૩

માથ્થી ૨૫:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૬૩

માથ્થી ૨૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૩-૨૪

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

    ઈસુ—માર્ગ, પાન ૨૬૩

માથ્થી ૨૫:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ચાંદી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૭-૮

માથ્થી ૨૫:૨૮

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૨૪-૨૬

માથ્થી ૨૫:૨૯

એને લગતી કલમો

  • +માથ ૧૩:૧૨; માર્ક ૪:૨૫; લૂક ૮:૧૮; યોહ ૧૫:૨

માથ્થી ૨૫:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

માથ્થી ૨૫:૩૧

એને લગતી કલમો

  • +દા ૭:૧૩
  • +માથ ૧૬:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૬૪

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૧

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮, ૨૩

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૨૫:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૮, પાન ૨૦

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮, ૨૩

    ૨/૧/૧૯૯૫,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

માથ્થી ૨૫:૩૩

એને લગતી કલમો

  • +યોહ ૧૦:૧૪
  • +માથ ૨૫:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૫,

માથ્થી ૨૫:૩૪

ફૂટનોટ

  • *

    આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

    ૫/૧/૧૯૯૦, પાન ૧૫

માથ્થી ૨૫:૩૫

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૩:૨; ૩યો ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

માથ્થી ૨૫:૩૬

ફૂટનોટ

  • *

    અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ ફક્ત નગ્‍ન હોવું થતો નથી. એનો અર્થ અંદરનાં કપડાં પહેરેલાં હોવાં પણ થઈ શકે છે.

એને લગતી કલમો

  • +યાકૂ ૨:૧૫, ૧૬
  • +૨તિ ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

માથ્થી ૨૫:૩૭

એને લગતી કલમો

  • +માથ ૧૦:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

માથ્થી ૨૫:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

માથ્થી ૨૫:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

માથ્થી ૨૫:૪૦

એને લગતી કલમો

  • +ની ૧૯:૧૭; માથ ૧૦:૪૦; માર્ક ૯:૪૧; હિબ્રૂ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૬-૨૭, ૨૯

    ૧૦/૧/૨૦૦૯, પાન ૨૬-૨૭

    ૨/૧/૨૦૦૨, પાન ૨૨

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૨/૧/૧૯૯૫,

    ૫/૧/૧૯૯૦, પાન ૧૫

    ઈસુ—માર્ગ, પાન ૨૬૪-૨૬૫

માથ્થી ૨૫:૪૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૭:૨૩
  • +પ્રક ૧૨:૯; ૨૦:૧૦
  • +માથ ૧૮:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૫, ૬-૭

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

માથ્થી ૨૫:૪૫

એને લગતી કલમો

  • +ઝખા ૨:૮; પ્રેકા ૯:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

માથ્થી ૨૫:૪૬

ફૂટનોટ

  • *

    મૂળ, “કાપી નંખાશે.”

એને લગતી કલમો

  • +૨પિ ૨:૯
  • +રોમ ૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૯, પાન ૧૪-૧૫

    ૧/૧/૨૦૦૯, પાન ૫, ૭

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૨૫:૧લૂક ૧૨:૩૫; ફિલિ ૨:૧૫
માથ. ૨૫:૧યોહ ૩:૨૮, ૨૯; પ્રક ૧૯:૭
માથ. ૨૫:૨માથ ૭:૨૪, ૨૬
માથ. ૨૫:૭લૂક ૧૨:૩૫
માથ. ૨૫:૧૦પ્રક ૧૯:૯
માથ. ૨૫:૧૧લૂક ૧૩:૨૫, ૨૭
માથ. ૨૫:૧૩૧થે ૫:૬; ૧પિ ૫:૮
માથ. ૨૫:૧૩માથ ૨૪:૪૨, ૫૦; માર્ક ૧૩:૩૩
માથ. ૨૫:૧૪લૂક ૧૯:૧૨, ૧૩
માથ. ૨૫:૧૯લૂક ૧૯:૧૫
માથ. ૨૫:૨૦લૂક ૧૯:૧૬, ૧૭
માથ. ૨૫:૨૧લૂક ૧૬:૧૦
માથ. ૨૫:૨૧હિબ્રૂ ૧૨:૨
માથ. ૨૫:૨૨લૂક ૧૯:૧૮, ૧૯
માથ. ૨૫:૨૪લૂક ૧૯:૨૦-૨૩
માથ. ૨૫:૨૮લૂક ૧૯:૨૪-૨૬
માથ. ૨૫:૨૯માથ ૧૩:૧૨; માર્ક ૪:૨૫; લૂક ૮:૧૮; યોહ ૧૫:૨
માથ. ૨૫:૩૧દા ૭:૧૩
માથ. ૨૫:૩૧માથ ૧૬:૨૭
માથ. ૨૫:૩૩યોહ ૧૦:૧૪
માથ. ૨૫:૩૩માથ ૨૫:૪૧
માથ. ૨૫:૩૫હિબ્રૂ ૧૩:૨; ૩યો ૫
માથ. ૨૫:૩૬યાકૂ ૨:૧૫, ૧૬
માથ. ૨૫:૩૬૨તિ ૧:૧૬
માથ. ૨૫:૩૭માથ ૧૦:૪૨
માથ. ૨૫:૪૦ની ૧૯:૧૭; માથ ૧૦:૪૦; માર્ક ૯:૪૧; હિબ્રૂ ૬:૧૦
માથ. ૨૫:૪૧માથ ૭:૨૩
માથ. ૨૫:૪૧પ્રક ૧૨:૯; ૨૦:૧૦
માથ. ૨૫:૪૧માથ ૧૮:૮, ૯
માથ. ૨૫:૪૫ઝખા ૨:૮; પ્રેકા ૯:૪, ૫
માથ. ૨૫:૪૬૨પિ ૨:૯
માથ. ૨૫:૪૬રોમ ૨:૬, ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૨૫:૧-૪૬

માથ્થી

૨૫ “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતાના દીવા લઈને+ વરરાજાને મળવા નીકળી.+ ૨ એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર.*+ ૩ જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારે તેલ ન લીધું. ૪ જેઓ સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારે તેલ પણ લીધું. ૫ વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચઢી અને તેઓ સૂઈ ગઈ. ૬ અડધી રાતે પોકાર સંભળાયો કે ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’ ૭ એટલે બધી કન્યાઓ ઊઠી અને પોતાના દીવા તૈયાર કર્યા.+ ૮ મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો. અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ ૯ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ થાય. તમે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’ ૧૦ તેઓ તેલ ખરીદવા ગઈ ત્યારે વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્‍નની મિજબાનીમાં ગઈ+ અને દરવાજો બંધ કરવામાં આવ્યો. ૧૧ પછી બાકીની કન્યાઓ પણ ત્યાં આવી પહોંચી અને કહેવા લાગી કે ‘સ્વામી, સ્વામી, અમારા માટે દરવાજો ખોલો!’+ ૧૨ વરરાજાએ કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને ઓળખતો નથી.’

૧૩ “એટલે જાગતા રહો,+ કેમ કે તમે એ દિવસ કે ઘડી જાણતા નથી.+

૧૪ “સ્વર્ગનું રાજ્ય એવા માણસ જેવું છે, જેણે પરદેશ જતી વખતે ચાકરોને બોલાવ્યા અને તેઓને પોતાની માલ-મિલકત સોંપી.+ ૧૫ તેણે એકને પાંચ તાલંત,* બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, એમ દરેકને તેઓની આવડત પ્રમાણે આપ્યું. પછી તે પરદેશ ગયો. ૧૬ જેને પાંચ તાલંત મળ્યા હતા, તેણે તરત જઈને એનાથી વેપાર કર્યો અને બીજા પાંચ કમાયો. ૧૭ એ જ રીતે, જેને બે મળ્યા હતા એ બીજા બે કમાયો. ૧૮ પણ જે ચાકરને ફક્ત એક તાલંત મળ્યો હતો, તે ગયો અને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના એ પૈસા* સંતાડી દીધા.

૧૯ “લાંબા સમય પછી એ ચાકરોનો માલિક આવ્યો અને તેઓ પાસે હિસાબ માંગ્યો.+ ૨૦ જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત લઈને આગળ આવ્યો. તેણે કહ્યું: ‘માલિક, તમે મને પાંચ તાલંત આપ્યા હતા. જુઓ, હું બીજા પાંચ તાલંત કમાયો છું.’+ ૨૧ તેના માલિકે કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ સાબિત થયો. હું તને ઘણી જવાબદારી સોંપીશ.+ તારા માલિક સાથે આનંદ કર.’+ ૨૨ જેને બે તાલંત મળ્યા હતા તે આગળ આવ્યો. તેણે કહ્યું કે ‘માલિક, તમે મને બે તાલંત આપ્યા હતા. જુઓ, હું બીજા બે તાલંત કમાયો છું.’+ ૨૩ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ સાબિત થયો. હું તને ઘણી જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.’

૨૪ “પછી જે ચાકરને એક તાલંત મળ્યો હતો એ આગળ આવ્યો. તેણે કહ્યું: ‘માલિક, મને ખબર હતી કે તમે કડક માણસ છો. જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી લણનાર અને જ્યાં તમે મહેનત નથી કરી ત્યાંથી અનાજ ભેગું કરનાર છો.+ ૨૫ એ માટે મને બીક લાગી અને મેં જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો. લો, તમારું છે એ તમે લઈ લો.’ ૨૬ તેના માલિકે કહ્યું: ‘અરે દુષ્ટ અને આળસુ ચાકર! જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું લણું છું અને જ્યાં મેં મહેનત નથી કરી ત્યાંથી અનાજ ભેગું કરું છું, એ તું જાણતો હતો ખરું ને? ૨૭ તો પછી તેં કેમ મારા પૈસા* શાહુકારને આપ્યા નહિ? જો આપ્યા હોત તો હું આવ્યો ત્યારે મને એ વ્યાજ સાથે પાછા મળ્યા હોત.

૨૮ “‘તેની પાસેથી તાલંત લઈ લો અને જેની પાસે દસ તાલંત છે તેને એ આપી દો.+ ૨૯ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૩૦ આ નકામા ચાકરને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’

૩૧ “જ્યારે માણસનો દીકરો+ પોતાના ગૌરવમાં બધા દૂતો સાથે આવશે,+ ત્યારે તે પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. ૩૨ સર્વ પ્રજાઓ તેમની આગળ ભેગી કરાશે. જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. ૩૩ તે ઘેટાંને+ પોતાને જમણે હાથે, પણ બકરાંને પોતાને ડાબે હાથે રાખશે.+

૩૪ “રાજા પોતાની જમણી બાજુના લોકોને કહેશે: ‘મારા પિતાથી આશીર્વાદ પામેલા લોકો, આવો! દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી તમારા માટે તૈયાર કરેલા રાજ્યનો વારસો લો. ૩૫ હું ભૂખ્યો હતો અને તમે મને ખાવાનું આપ્યું. હું તરસ્યો હતો અને તમે મને પાણી આપ્યું. હું અજાણ્યો હતો અને તમે મને મહેમાન તરીકે રાખ્યો.+ ૩૬ મારી પાસે કપડાં ન હતાં* અને તમે મને પહેરવાં કપડાં આપ્યાં.+ હું બીમાર હતો અને તમે મારી સંભાળ રાખી. હું કેદમાં હતો અને તમે મને મળવા આવ્યા.’+ ૩૭ નેક લોકો કહેશે: ‘માલિક, અમે તમને ક્યારે ભૂખ્યા જોયા અને ખાવાનું આપ્યું? ક્યારે તરસ્યા જોયા અને પાણી આપ્યું?+ ૩૮ અમે ક્યારે તમને અજાણ્યા જોયા અને મહેમાન તરીકે રાખ્યા? ક્યારે તમારી પાસે કપડાં ન હતાં અને પહેરવાં કપડાં આપ્યાં? ૩૯ અમે ક્યારે તમને બીમાર કે કેદમાં જોયા અને તમને મળવા આવ્યા?’ ૪૦ જવાબમાં રાજા તેઓને કહેશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.’+

૪૧ “ત્યાર બાદ તે પોતાની ડાબી બાજુના લોકોને કહેશે: ‘ઓ શ્રાપિત લોકો, મારી પાસેથી દૂર જાઓ.+ શેતાન* અને તેના દૂતો માટે તૈયાર કરેલી+ હંમેશ માટેની આગમાં જાઓ.+ ૪૨ હું ભૂખ્યો હતો, પણ તમે મને કંઈ ખાવા ન આપ્યું. હું તરસ્યો હતો, પણ તમે મને કંઈ પીવા ન આપ્યું. ૪૩ હું અજાણ્યો હતો, પણ તમે મને મહેમાન તરીકે ન રાખ્યો. મારી પાસે કપડાં ન હતાં, પણ તમે મને કપડાં ન આપ્યાં. હું બીમાર અને કેદમાં હતો, પણ તમે મારી સંભાળ ન રાખી.’ ૪૪ તેઓ પણ કહેશે: ‘માલિક, અમે ક્યારે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાં વગરના કે બીમાર કે કેદમાં જોયા અને તમારી સેવા ન કરી?’ ૪૫ તે તેઓને જવાબ આપશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે આ સૌથી નાનાઓમાંના એકને માટે જે ન કર્યું, એ મારા માટે ન કર્યું.’+ ૪૬ આ લોકોનો હંમેશ માટે નાશ થશે,*+ પણ નેક લોકો હંમેશ માટેનું જીવન મેળવશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો