વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • શ્રદ્ધા એટલે શું (૧, ૨)

      • શ્રદ્ધાનાં ઉદાહરણો (૩-૪૦)

        • શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે (૬)

હિબ્રૂઓ ૧૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ખાતરી આપતો પુરાવો.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૨૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૧-૨૩, ૨૭

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૬ પાન ૧૨

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૩, પાન ૭

    ૬/૧/૨૦૦૯, પાન ૩

    ૯/૧/૨૦૦૫, પાન ૧૬

    ૧/૧૫/૨૦૦૩, પાન ૧૦

    ૩/૧૫/૧૯૯૭, પાન ૬

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

    પગલે ચાલો, પાન ૫

હિબ્રૂઓ ૧૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “જૂના જમાનાના લોકો.”

હિબ્રૂઓ ૧૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “દુનિયાની.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “કબૂલ કરીને સાક્ષી આપી.”

એને લગતી કલમો

  • +ઉત ૪:૫
  • +ઉત ૪:૪
  • +ઉત ૪:૮, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૫, ૧૬-૧૯

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૦

    ૧/૧/૨૦૧૩, પાન ૧૨, ૧૩-૧૫

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૩

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

    પગલે ચાલો, પાન ૯, ૧૪-૧૬

હિબ્રૂઓ ૧૧:૫

એને લગતી કલમો

  • +ઉત ૫:૨૨; યહૂ ૧૪
  • +ઉત ૫:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૩

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૯-૨૦

    ૯/૧/૨૦૦૫, પાન ૧૫

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    ૯/૧૫/૨૦૦૧, પાન ૩૧

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૨

    ૧/૧૫/૧૯૯૭, પાન ૩૦-૩૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૬

ફૂટનોટ

  • *

    અથવા, “અસ્તિત્વ ધરાવે છે.”

એને લગતી કલમો

  • +ગી ૫૮:૧૧; સફા ૨:૩; માથ ૫:૧૨; ૬:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૨૧ પાન ૯

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૨૪-૨૮

    ૯/૨૦૧૬, પાન ૯

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૧૨

    ૧૦/૧/૨૦૦૬, પાન ૨૯-૩૦

    ૮/૧/૨૦૦૫, પાન ૨૮-૨૯

    ૮/૧૫/૨૦૦૪, પાન ૧૯

    ૮/૧૫/૨૦૦૩, પાન ૨૫-૨૬

    ૧૨/૧૫/૨૦૦૨, પાન ૧૭-૧૮

    ૩/૧/૧૯૯૬, પાન ૪

    પગલે ચાલો, પાન ૫

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૪, પાન ૧૮

હિબ્રૂઓ ૧૧:૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, નૂહનું વહાણ લંબચોરસ પેટી જેવું હતું, જેનું તળિયું સપાટ હતું.

એને લગતી કલમો

  • +ઉત ૬:૮, ૯
  • +ઉત ૬:૧૪
  • +ઉત ૬:૧૩, ૧૭
  • +ઉત ૬:૨૨; ૨પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૭-૨૮

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૨

    ૯/૧/૨૦૧૧, પાન ૨૧

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૩૧

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૮

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૮

એને લગતી કલમો

  • +રોમ ૪:૯, ૧૧
  • +ઉત ૧૨:૧, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૩-૪

હિબ્રૂઓ ૧૧:૯

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૪
  • +ઉત ૧૨:૮
  • +ઉત ૧૭:૬; ૨૬:૩; ૨૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૩, ૪-૫

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “યોજનાર.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૨-૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૬, પાન ૧૨

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૧

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૨-૨૩

    ૮/૧/૨૦૦૯, પાન ૧૦

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૫/૧/૨૦૦૫, પાન ૧૧

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૮

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

    પગલે ચાલો, પાન ૩૨

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

હિબ્રૂઓ ૧૧:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, વંશજનો ગર્ભ ધારણ કર્યો.

  • *

    અથવા, “વિશ્વાસુ.”

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૭; ૨૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૧

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૧૨

એને લગતી કલમો

  • +રોમ ૪:૧૯
  • +ઉત ૨૧:૫; ૨૨:૧૭; ૧રા ૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૯
  • +યોહ ૮:૫૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૦-૨૧

    ૧૧/૧/૨૦૧૧, પાન ૧૯-૨૦

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૯, ૨૮-૨૯

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૩૧

હિબ્રૂઓ ૧૧:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૬, ૧૫
  • +હિબ્રૂ ૧૧:૧૦; ૧૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૧

    ૭/૧/૧૯૯૩, પાન ૨૧

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૧, ૨
  • +ઉત ૨૨:૯, ૧૦; યોહ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૬

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૮, પાન ૧૧-૧૨

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૬

હિબ્રૂઓ ૧૧:૧૯

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૬, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૯, પાન ૯-૧૦

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૨૭-૨૯
  • +ઉત ૨૭:૩૮-૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૨૯
  • +ઉત ૪૮:૧૫, ૧૬, ૨૦
  • +ઉત ૪૭:૩૧

હિબ્રૂઓ ૧૧:૨૨

ફૂટનોટ

  • *

    અહીં વપરાયેલો ગ્રીક શબ્દ નિર્ગમનના પુસ્તક માટે વપરાયેલા ગ્રીક નામ જેવો છે.

  • *

    અથવા, “સૂચનાઓ.”

  • *

    અથવા, “અને દફનવિધિ વિશે આજ્ઞા આપી.”

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૪, ૨૫; નિર્ગ ૧૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૨૮

હિબ્રૂઓ ૧૧:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૨
  • +પ્રેકા ૭:૨૦
  • +નિર્ગ ૧:૧૬, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૭, પાન ૩૦-૩૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “ફારુનની.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૧
  • +નિર્ગ ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૧-૨૨

    ૪/૧૫/૨૦૧૪, પાન ૩-૪

    ૬/૧૫/૨૦૦૨, પાન ૧૦-૧૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૧-૨૨

    ૪/૧૫/૨૦૧૪, પાન ૩-૪

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૬-૧૭

    ૬/૧૫/૨૦૦૨, પાન ૧૦-૧૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

    હંમશ માટે જીવી શકા, પાન ૨૧૭

હિબ્રૂઓ ૧૧:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “ખ્રિસ્ત.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૧-૨૨

    ૪/૧૫/૨૦૧૪, પાન ૫, ૬-૭

    ૩/૧/૨૦૧૨, પાન ૩૦

    ૬/૧૫/૨૦૦૨, પાન ૧૦-૧૧

    ૨/૧/૧૯૯૩, પાન ૩૧

હિબ્રૂઓ ૧૧:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૫૧
  • +નિર્ગ ૧૦:૨૮
  • +૧તિ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૮-૧૦

    ૮/૧૫/૨૦૦૫, પાન ૨૨-૨૩

    ૬/૧૫/૨૦૦૧, પાન ૧૮-૨૩

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૧-૨૨

    ૯/૧/૧૯૯૫, પાન ૮

    ૧૧/૧/૧૯૯૩, પાન ૨૩

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “વિનાશ કરનાર દૂત.”

  • *

    મૂળ, “અડકે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૨૧-૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૧૦-૧૧

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૧:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૨
  • +નિર્ગ ૧૪:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૧૨

હિબ્રૂઓ ૧૧:૩૦

એને લગતી કલમો

  • +યહો ૬:૧૫, ૨૦

હિબ્રૂઓ ૧૧:૩૧

એને લગતી કલમો

  • +યહો ૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૧:૩૨

એને લગતી કલમો

  • +ન્યા ૬:૧૧
  • +ન્યા ૪:૬
  • +ન્યા ૧૩:૨૪
  • +ન્યા ૧૧:૧
  • +૧શ ૧૬:૧૩
  • +૧શ ૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૭૦-૭૧

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૧:૩૩

એને લગતી કલમો

  • +ન્યા ૭:૧૨, ૨૨
  • +૨શ ૭:૮, ૧૨
  • +ન્યા ૧૪:૫, ૬; ૧શ ૧૭:૩૪-૩૬; દા ૬:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૩

    પગલે ચાલો, પાન ૭૦-૭૧

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૨૦

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૧:૩૪

એને લગતી કલમો

  • +દા ૩:૨૩-૨૫
  • +૨રા ૬:૧૫, ૧૬
  • +ન્યા ૧૬:૨૮; ૧રા ૧૮:૪૬
  • +ન્યા ૧૧:૩૨
  • +ન્યા ૪:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૧

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૨૦

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

    ૭/૧/૧૯૮૬, પાન ૮

હિબ્રૂઓ ૧૧:૩૫

એને લગતી કલમો

  • +૧રા ૧૭:૨૨-૨૪; ૨રા ૪:૩૨, ૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૩-૨૪

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૫, પાન ૫-૬, ૧૭

    ૨/૧૫/૧૯૯૫, પાન ૮

    ૩/૧/૧૯૯૪, પાન ૨૮

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

    હંમશ માટે જીવી શકા, પાન ૧૬૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૦

હિબ્રૂઓ ૧૧:૩૬

એને લગતી કલમો

  • +યર્મિ ૨૦:૨
  • +યર્મિ ૩૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૩

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૧:૩૭

ફૂટનોટ

  • *

    અથવા, “કરવતથી કાપીને બે ભાગ કરવામાં આવ્યા.”

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૨૦, ૨૧
  • +૧રા ૧૯:૧૦
  • +૧રા ૧૯:૨
  • +૧રા ૨૨:૨૪; યર્મિ ૩૮:૬
  • +૨રા ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૧:૩૮

એને લગતી કલમો

  • +૧રા ૧૮:૪; ૧૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૩

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૧૦

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૧:૪૦

ફૂટનોટ

  • *

    મૂળ, “આપણા વગર.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૨:૩; ૩:૧; ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૨, પાન ૩૦

    ૨/૧/૨૦૦૨, પાન ૨૨-૨૩

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૧૧:૧હિબ્રૂ ૧૧:૧૩
હિબ્રૂ. ૧૧:૪ઉત ૪:૫
હિબ્રૂ. ૧૧:૪ઉત ૪:૪
હિબ્રૂ. ૧૧:૪ઉત ૪:૮, ૧૦
હિબ્રૂ. ૧૧:૫ઉત ૫:૨૨; યહૂ ૧૪
હિબ્રૂ. ૧૧:૫ઉત ૫:૨૪
હિબ્રૂ. ૧૧:૬ગી ૫૮:૧૧; સફા ૨:૩; માથ ૫:૧૨; ૬:૩૩
હિબ્રૂ. ૧૧:૭ઉત ૬:૮, ૯
હિબ્રૂ. ૧૧:૭ઉત ૬:૧૪
હિબ્રૂ. ૧૧:૭ઉત ૬:૧૩, ૧૭
હિબ્રૂ. ૧૧:૭ઉત ૬:૨૨; ૨પિ ૨:૫
હિબ્રૂ. ૧૧:૮રોમ ૪:૯, ૧૧
હિબ્રૂ. ૧૧:૮ઉત ૧૨:૧, ૪
હિબ્રૂ. ૧૧:૯ઉત ૨૩:૪
હિબ્રૂ. ૧૧:૯ઉત ૧૨:૮
હિબ્રૂ. ૧૧:૯ઉત ૧૭:૬; ૨૬:૩; ૨૮:૧૩
હિબ્રૂ. ૧૧:૧૦હિબ્રૂ ૧૧:૧૬
હિબ્રૂ. ૧૧:૧૧ઉત ૧૭:૧૭; ૨૧:૨
હિબ્રૂ. ૧૧:૧૨રોમ ૪:૧૯
હિબ્રૂ. ૧૧:૧૨ઉત ૨૧:૫; ૨૨:૧૭; ૧રા ૪:૨૦
હિબ્રૂ. ૧૧:૧૩ઉત ૪૭:૯
હિબ્રૂ. ૧૧:૧૩યોહ ૮:૫૬
હિબ્રૂ. ૧૧:૧૫ઉત ૧૧:૩૧
હિબ્રૂ. ૧૧:૧૬નિર્ગ ૩:૬, ૧૫
હિબ્રૂ. ૧૧:૧૬હિબ્રૂ ૧૧:૧૦; ૧૨:૨૨
હિબ્રૂ. ૧૧:૧૭ઉત ૨૨:૧, ૨
હિબ્રૂ. ૧૧:૧૭ઉત ૨૨:૯, ૧૦; યોહ ૩:૧૬
હિબ્રૂ. ૧૧:૧૮ઉત ૨૧:૧૨
હિબ્રૂ. ૧૧:૧૯૧કો ૧૦:૧૧
હિબ્રૂ. ૧૧:૨૦ઉત ૨૭:૨૭-૨૯
હિબ્રૂ. ૧૧:૨૦ઉત ૨૭:૩૮-૪૦
હિબ્રૂ. ૧૧:૨૧ઉત ૪૭:૨૯
હિબ્રૂ. ૧૧:૨૧ઉત ૪૮:૧૫, ૧૬, ૨૦
હિબ્રૂ. ૧૧:૨૧ઉત ૪૭:૩૧
હિબ્રૂ. ૧૧:૨૨ઉત ૫૦:૨૪, ૨૫; નિર્ગ ૧૩:૧૯
હિબ્રૂ. ૧૧:૨૩નિર્ગ ૨:૨
હિબ્રૂ. ૧૧:૨૩પ્રેકા ૭:૨૦
હિબ્રૂ. ૧૧:૨૩નિર્ગ ૧:૧૬, ૨૨
હિબ્રૂ. ૧૧:૨૪નિર્ગ ૨:૧૧
હિબ્રૂ. ૧૧:૨૪નિર્ગ ૨:૧૦
હિબ્રૂ. ૧૧:૨૭નિર્ગ ૧૨:૫૧
હિબ્રૂ. ૧૧:૨૭નિર્ગ ૧૦:૨૮
હિબ્રૂ. ૧૧:૨૭૧તિ ૧:૧૭
હિબ્રૂ. ૧૧:૨૮નિર્ગ ૧૨:૨૧-૨૩
હિબ્રૂ. ૧૧:૨૯નિર્ગ ૧૪:૨૨
હિબ્રૂ. ૧૧:૨૯નિર્ગ ૧૪:૨૭, ૨૮
હિબ્રૂ. ૧૧:૩૦યહો ૬:૧૫, ૨૦
હિબ્રૂ. ૧૧:૩૧યહો ૬:૧૭
હિબ્રૂ. ૧૧:૩૨ન્યા ૬:૧૧
હિબ્રૂ. ૧૧:૩૨ન્યા ૪:૬
હિબ્રૂ. ૧૧:૩૨ન્યા ૧૩:૨૪
હિબ્રૂ. ૧૧:૩૨ન્યા ૧૧:૧
હિબ્રૂ. ૧૧:૩૨૧શ ૧૬:૧૩
હિબ્રૂ. ૧૧:૩૨૧શ ૩:૨૦
હિબ્રૂ. ૧૧:૩૩ન્યા ૭:૧૨, ૨૨
હિબ્રૂ. ૧૧:૩૩૨શ ૭:૮, ૧૨
હિબ્રૂ. ૧૧:૩૩ન્યા ૧૪:૫, ૬; ૧શ ૧૭:૩૪-૩૬; દા ૬:૨૧, ૨૨
હિબ્રૂ. ૧૧:૩૪દા ૩:૨૩-૨૫
હિબ્રૂ. ૧૧:૩૪૨રા ૬:૧૫, ૧૬
હિબ્રૂ. ૧૧:૩૪ન્યા ૧૬:૨૮; ૧રા ૧૮:૪૬
હિબ્રૂ. ૧૧:૩૪ન્યા ૧૧:૩૨
હિબ્રૂ. ૧૧:૩૪ન્યા ૪:૧૬
હિબ્રૂ. ૧૧:૩૫૧રા ૧૭:૨૨-૨૪; ૨રા ૪:૩૨, ૩૪
હિબ્રૂ. ૧૧:૩૬યર્મિ ૨૦:૨
હિબ્રૂ. ૧૧:૩૬યર્મિ ૩૭:૧૫
હિબ્રૂ. ૧૧:૩૭૨કા ૨૪:૨૦, ૨૧
હિબ્રૂ. ૧૧:૩૭૧રા ૧૯:૧૦
હિબ્રૂ. ૧૧:૩૭૧રા ૧૯:૨
હિબ્રૂ. ૧૧:૩૭૧રા ૨૨:૨૪; યર્મિ ૩૮:૬
હિબ્રૂ. ૧૧:૩૭૨રા ૧:૮
હિબ્રૂ. ૧૧:૩૮૧રા ૧૮:૪; ૧૯:૯
હિબ્રૂ. ૧૧:૪૦હિબ્રૂ ૨:૩; ૩:૧; ૭:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૧૧:૧-૪૦

હિબ્રૂઓને પત્ર

૧૧ શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ+ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી અને જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.* ૨ શ્રદ્ધાને લીધે જ આપણા પૂર્વજો* વિશે સાક્ષી આપવામાં આવી હતી.

૩ શ્રદ્ધાને લીધે આપણે પારખી શકીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીની* બધી વસ્તુઓ રચવામાં આવી છે, એટલે કે અદૃશ્ય વસ્તુઓથી દૃશ્ય વસ્તુઓ ઉત્પન્‍ન કરવામાં આવી છે.

૪ શ્રદ્ધાને લીધે હાબેલે કાઈન કરતાં વધારે મૂલ્યવાન બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું.+ એ શ્રદ્ધા દ્વારા તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તે નેક છે, કેમ કે ઈશ્વરે તેમની ભેટો સ્વીકારી.*+ તે મરી ગયા હોવા છતાં પોતાની શ્રદ્ધાથી હજુ બોલે છે.+

૫ શ્રદ્ધાને લીધે હનોખને+ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેથી તે મરણ ન જુએ. પછી તે કોઈ પણ જગ્યાએ મળ્યા નહિ, કેમ કે ઈશ્વર તેમને બીજી જગ્યાએ લઈ ગયા હતા.+ તેમને લઈ જવામાં આવ્યા એ પહેલાં, તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તેમણે ઈશ્વરને ઘણા ખુશ કર્યા હતા. ૬ શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. જે કોઈ ઈશ્વરને ભજવા તેમની પાસે જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે* અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.+

૭ શ્રદ્ધાને લીધે નૂહે+ ઈશ્વરનો ડર રાખ્યો અને પોતાના કુટુંબને બચાવવા વહાણ* બાંધ્યું,+ કેમ કે તેમણે જે હજુ જોયું ન હતું, એ વિશે ઈશ્વરે તેમને ચેતવણી આપી હતી.+ એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી+ અને પોતાની શ્રદ્ધાને કારણે તે નેક ઠર્યા.

૮ શ્રદ્ધાને લીધે ઇબ્રાહિમ+ એ જગ્યાએ જવા તૈયાર થયા, જ્યાં તેમને જવાનું કહેવામાં આવ્યું હતું અને જે તેમને વારસામાં મળવાની હતી. તે જાણતા ન હતા કે પોતે ક્યાં જાય છે, છતાં તે ગયા.+ ૯ શ્રદ્ધાને લીધે તે વચનના દેશમાં જાણે પરદેશી હોય એમ રહ્યા.+ તંબુઓમાં+ તે ઇસહાક અને યાકૂબ સાથે રહ્યા, જેઓ તેમની સાથે એ જ વચનના વારસદાર હતા.+ ૧૦ કેમ કે તે એવા શહેરની રાહ જોતા હતા જેનો પાયો મજબૂત છે અને જેના રચનાર* અને બાંધનાર ઈશ્વર છે.+

૧૧ શ્રદ્ધાને લીધે જ સારાહે પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં,+ ગર્ભવતી* થવાની શક્તિ મેળવી, કેમ કે વચન આપનારને તે ભરોસાપાત્ર* ગણતી હતી. ૧૨ આ કારણે, એક માણસ જે મરેલા બરાબર હતો,+ તેને આકાશના તારાઓ જેટલાં અસંખ્ય અને સમુદ્ર કાંઠાની રેતી જેટલાં અગણિત બાળકો થયાં.+

૧૩ એ બધા લોકોએ વચનો પૂરાં થતાં જોયાં નહિ,+ તોપણ તેઓની શ્રદ્ધા મરણ સુધી અડગ રહી. તેઓએ જે વચનો પૂરાં થવાનાં હતાં, એ અગાઉથી જોઈને+ એનો આવકાર કર્યો અને લોકો આગળ જાહેર કર્યું કે એ દેશમાં તેઓ અજાણ્યા અને પરદેશી છે. ૧૪ કેમ કે જેઓ એવું કહે છે, તેઓ પુરાવો આપે છે કે તેઓ ખંતથી એવી જગ્યા શોધી રહ્યા છે, જે તેઓની પોતાની કહેવાશે. ૧૫ તોપણ, જો તેઓ એ જગ્યાને યાદ કરતા હોત જે તેઓ છોડીને આવ્યા હતા,+ તો તેઓ પાસે ત્યાં પાછા જવાની તક હતી. ૧૬ પણ હવે તેઓ વધારે સારી જગ્યાની ઝંખના રાખે છે, જેનો સંબંધ સ્વર્ગ સાથે છે. એટલે ઈશ્વર, પોતાને તેઓના ઈશ્વર તરીકે ઓળખાવતા શરમાતા નથી,+ કેમ કે તેમણે તેઓ માટે એક શહેર તૈયાર કર્યું છે.+

૧૭ શ્રદ્ધાને લીધે જ્યારે ઇબ્રાહિમની કસોટી કરવામાં આવી,+ ત્યારે તેમણે ઇસહાકનું અર્પણ જાણે ચઢાવી જ દીધું હતું. ઇબ્રાહિમ, જેમણે ખુશીથી વચનો સ્વીકાર્યાં હતાં, તેમણે પોતાના એકના એક દીકરાનું અર્પણ ચઢાવવાનો પ્રયત્ન કર્યો.+ ૧૮ ખરું કે તેમને કહેવામાં આવ્યું હતું: “વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.”+ ૧૯ તે જાણતા હતા કે ઈશ્વર તો ઇસહાકને મરણમાંથી પણ જીવતા કરી શકે છે. તેમને પોતાનો દીકરો મોતના મોંમાંથી પાછો આપવામાં આવ્યો પણ ખરો, જેથી એ આપણા માટે ઉદાહરણરૂપ બને.+

૨૦ શ્રદ્ધાને લીધે ઇસહાકે પણ યાકૂબ+ અને એસાવને+ ભાવિમાં જે બનવાનું હતું એ વિશે આશીર્વાદ આપ્યો.

૨૧ શ્રદ્ધાને લીધે યાકૂબે મરતી વખતે+ યૂસફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો+ અને પોતાની લાકડીનો સહારો લઈને ભક્તિ કરી.+

૨૨ શ્રદ્ધાને લીધે યૂસફે પોતાના મરણ પહેલાં જણાવ્યું કે ઇઝરાયેલના દીકરાઓ ઇજિપ્તમાંથી બહાર નીકળશે* અને આજ્ઞા* આપી કે પોતાનાં હાડકાં ત્યાંથી લઈ જાય.*+

૨૩ શ્રદ્ધાને લીધે મૂસાનાં માતા-પિતાએ તેમના જન્મ પછી ત્રણ મહિના સુધી તેમને સંતાડી રાખ્યા,+ કેમ કે તેઓએ જોયું કે બાળક સુંદર હતું+ અને તેઓ રાજાના હુકમથી ડર્યાં નહિ.+ ૨૪ શ્રદ્ધાને લીધે મૂસાએ મોટા થયા પછી+ ઇજિપ્તના રાજાની* દીકરીના દીકરા તરીકે ગણાવાની ના પાડી.+ ૨૫ થોડા સમય માટે પાપનો આનંદ માણવાને બદલે, તેમણે ઈશ્વરના લોકો સાથે જુલમ સહન કરવાનું પસંદ કર્યું. ૨૬ ઇજિપ્તના ખજાનાઓ કરતાં, તેમણે પસંદ થયેલા* તરીકે અપમાન સહેવાને વધારે કીમતી ગણ્યું, કેમ કે તેમણે પોતાની નજર ઇનામ પર જ રાખી હતી. ૨૭ શ્રદ્ધાને લીધે તેમણે ઇજિપ્ત છોડ્યું,+ રાજાના ક્રોધથી ગભરાઈને નહિ,+ કેમ કે જાણે અદૃશ્ય ઈશ્વરને જોતા હોય તેમ તે અડગ રહ્યા.+ ૨૮ શ્રદ્ધાને લીધે તેમણે પાસ્ખાની* ઉજવણી કરી અને બારસાખો પર લોહી છાંટ્યું, જેથી ઈશ્વરનો દૂત* તેઓના પ્રથમ જન્મેલા બાળકને નુકસાન પહોંચાડે* નહિ.+

૨૯ શ્રદ્ધાને લીધે ઈશ્વરના લોકો લાલ સમુદ્ર જાણે કોરી જમીન હોય એમ ચાલીને એની પાર ગયા,+ પણ જ્યારે ઇજિપ્તના લોકોએ એમ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ ડૂબી ગયા.+

૩૦ શ્રદ્ધાને લીધે લોકોએ સાત દિવસ યરીખોના કોટની ચારે બાજુ કૂચ કરી અને એ કોટ તૂટી પડ્યો.+ ૩૧ શ્રદ્ધાને લીધે રાહાબ નામની વેશ્યાનો આજ્ઞા ન માનનારા લોકો સાથે નાશ ન થયો, કેમ કે તેણે જાસૂસોનો ખુશીથી આવકાર કર્યો હતો.+

૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે. ૩૩ શ્રદ્ધાને લીધે તેઓએ રાજાઓને હરાવ્યા,+ સત્યના માર્ગે ચાલ્યા, વચનો મેળવ્યાં,+ સિંહોનાં મોં બંધ કર્યાં,+ ૩૪ આગની જ્વાળાઓ હોલવી નાખી,+ તલવારની ધારથી બચી ગયા,+ કમજોરમાંથી બળવાન થયા,+ યુદ્ધમાં શક્તિશાળી બન્યા,+ દુશ્મનોનાં લશ્કરોને ભગાડી મૂક્યાં.+ ૩૫ સ્ત્રીઓને તેઓના મરી ગયેલા કુટુંબીજનો પાછા મળ્યા.+ શ્રદ્ધા બતાવનારા બીજા અમુક લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. પણ તેઓ છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે. ૩૬ હા, બીજા અમુકની કસોટીઓ થઈ, તેઓની મશ્કરી કરવામાં આવી અને ચાબુકથી મારવામાં આવ્યા. એટલું જ નહિ, તેઓને સાંકળોથી બાંધવામાં આવ્યા+ અને કેદખાનાઓમાં નાખવામાં આવ્યા.+ ૩૭ તેઓને પથ્થરે મારવામાં આવ્યા,+ તેઓની શ્રદ્ધાની પરખ થઈ, કરવતથી વહેરવામાં આવ્યા,* તલવારથી કતલ કરવામાં આવ્યા,+ તેઓએ તંગી, વિપત્તિ+ અને અપમાન+ સહન કર્યાં અને તેઓએ ઘેટાં-બકરાંનાં ચામડાં+ પહેરીને ફરવું પડ્યું. ૩૮ આ દુનિયા તેઓને લાયક ન હતી. તેઓએ રણપ્રદેશમાં, પર્વતોમાં, ગુફાઓમાં+ અને જમીનની બખોલોમાં આશરો લીધો.

૩૯ ખરું કે, આ બધા લોકોની શ્રદ્ધાને લીધે તેઓ વિશે સારી સાક્ષી આપવામાં આવી, પણ તેઓએ એ વચન પૂરું થતાં જોયું નહિ. ૪૦ કેમ કે ઈશ્વરે આપણને કંઈક વધારે સારું આપવાનું વિચાર્યું હતું,+ જેથી તેઓને આપણા પહેલાં* સંપૂર્ણ કરવામાં ન આવે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો