વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સફાન્યા ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સફાન્યા મુખ્ય વિચારો

      • યહોવાનો ન્યાયનો દિવસ નજીક છે (૧-૧૮)

        • યહોવાનો દિવસ ઝડપથી આવી રહ્યો છે (૧૪)

        • સોનું કે ચાંદી બચાવી શકશે નહિ (૧૮)

સફાન્યા ૧:૧

ફૂટનોટ

  • *

    અર્થ, “યહોવાએ છુપાવી (સંઘરી) રાખ્યો છે.”

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧, ૨; યર્મિ ૧:૨
  • +૨રા ૨૧:૧૮-૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૨

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૧:૨

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૬; યશા ૬:૧૧; યર્મિ ૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૨

સફાન્યા ૧:૩

ફૂટનોટ

  • *

    દેખીતું છે, આ મૂર્તિપૂજા સાથે જોડાયેલાં કાર્યો કે વસ્તુઓને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૨૫
  • +હઝ ૧૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૨

સફાન્યા ૧:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “અવશેષ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૩; ન્યા ૨:૧૧, ૧૩; ૨કા ૨૮:૧, ૨; યર્મિ ૧૧:૧૭
  • +૨રા ૨૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૩, ૧૭

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

સફાન્યા ૧:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૧, ૩; યર્મિ ૧૯:૧૩
  • +યશા ૪૮:૧
  • +યહો ૨૩:૬, ૭; ૧રા ૧૧:૩૩; યર્મિ ૪૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૩

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

સફાન્યા ૧:૬

એને લગતી કલમો

  • +યશા ૧:૪; યર્મિ ૨:૧૩
  • +યશા ૪૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૩

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

સફાન્યા ૧:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોએ ૨:૧; ૨પિ ૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૩-૧૪

સફાન્યા ૧:૮

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૭; યર્મિ ૩૯:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૧

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૪

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઉંબરા.” કદાચ રાજાના સિંહાસનના મંચને બતાવે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

સફાન્યા ૧:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૧, ૧૪; નહે ૩:૩; ૧૨:૩૮, ૩૯
  • +૨કા ૩૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૪

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૧:૧૧

ફૂટનોટ

  • *

    દેખીતું છે, આ યરૂશાલેમના માછલી દરવાજા નજીકના વિસ્તારને બતાવે છે.

  • *

    મૂળ, “વેપારીઓને ચૂપ કરવામાં આવ્યા છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૪

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૧:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તળિયે ઠરી ગયેલા દ્રાક્ષદારૂના રગડા જેવા છે.”

એને લગતી કલમો

  • +ગી ૧૦:૧૩; ૧૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૧

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૪-૧૫

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

સફાન્યા ૧:૧૩

એને લગતી કલમો

  • +યશા ૬:૧૧
  • +પુન ૨૮:૩૦; યર્મિ ૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૪-૧૫

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

સફાન્યા ૧:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઉતાવળે.”

એને લગતી કલમો

  • +યોએ ૨:૧
  • +હબા ૨:૩
  • +યશા ૬૬:૬
  • +યશા ૩૩:૭; યોએ ૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૭, પાન ૧૩

    ૧/૧/૨૦૦૭, પાન ૮

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૧:૧૫

એને લગતી કલમો

  • +પ્રક ૬:૧૭
  • +યર્મિ ૩૦:૭
  • +આમ ૫:૧૮, ૨૦; પ્રેકા ૨:૨૦
  • +યોએ ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

સફાન્યા ૧:૧૬

એને લગતી કલમો

  • +યશા ૨:૧૨, ૧૫
  • +યર્મિ ૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

સફાન્યા ૧:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓનાં આંતરડાં.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૮, ૨૯; યશા ૫૯:૯, ૧૦
  • +યશા ૨૪:૫; દા ૯:૫, ૮
  • +ગી ૭૯:૨, ૩; યર્મિ ૯:૨૨; ૧૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૬-૧૭

સફાન્યા ૧:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૧:૪; યશા ૨:૨૦; હઝ ૭:૧૯
  • +પુન ૩૨:૨૨; યર્મિ ૭:૨૦
  • +યર્મિ ૪:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૬-૧૭

    ૩/૧/૧૯૯૬, પાન ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સફા. ૧:૧૨રા ૨૨:૧, ૨; યર્મિ ૧:૨
સફા. ૧:૧૨રા ૨૧:૧૮-૨૦
સફા. ૧:૨૨રા ૨૨:૧૬; યશા ૬:૧૧; યર્મિ ૬:૮
સફા. ૧:૩યર્મિ ૪:૨૫
સફા. ૧:૩હઝ ૧૪:૩
સફા. ૧:૪ગણ ૨૫:૩; ન્યા ૨:૧૧, ૧૩; ૨કા ૨૮:૧, ૨; યર્મિ ૧૧:૧૭
સફા. ૧:૪૨રા ૨૩:૫
સફા. ૧:૫૨કા ૩૩:૧, ૩; યર્મિ ૧૯:૧૩
સફા. ૧:૫યશા ૪૮:૧
સફા. ૧:૫યહો ૨૩:૬, ૭; ૧રા ૧૧:૩૩; યર્મિ ૪૯:૧
સફા. ૧:૬યશા ૧:૪; યર્મિ ૨:૧૩
સફા. ૧:૬યશા ૪૩:૨૨
સફા. ૧:૭યોએ ૨:૧; ૨પિ ૩:૧૦
સફા. ૧:૮૨રા ૨૫:૭; યર્મિ ૩૯:૬
સફા. ૧:૧૦૨કા ૩૩:૧, ૧૪; નહે ૩:૩; ૧૨:૩૮, ૩૯
સફા. ૧:૧૦૨કા ૩૪:૨૨
સફા. ૧:૧૨ગી ૧૦:૧૩; ૧૪:૧
સફા. ૧:૧૩યશા ૬:૧૧
સફા. ૧:૧૩પુન ૨૮:૩૦; યર્મિ ૫:૧૭
સફા. ૧:૧૪યોએ ૨:૧
સફા. ૧:૧૪હબા ૨:૩
સફા. ૧:૧૪યશા ૬૬:૬
સફા. ૧:૧૪યશા ૩૩:૭; યોએ ૧:૧૫
સફા. ૧:૧૫પ્રક ૬:૧૭
સફા. ૧:૧૫યર્મિ ૩૦:૭
સફા. ૧:૧૫આમ ૫:૧૮, ૨૦; પ્રેકા ૨:૨૦
સફા. ૧:૧૫યોએ ૨:૨
સફા. ૧:૧૬યશા ૨:૧૨, ૧૫
સફા. ૧:૧૬યર્મિ ૪:૧૯
સફા. ૧:૧૭પુન ૨૮:૨૮, ૨૯; યશા ૫૯:૯, ૧૦
સફા. ૧:૧૭યશા ૨૪:૫; દા ૯:૫, ૮
સફા. ૧:૧૭ગી ૭૯:૨, ૩; યર્મિ ૯:૨૨; ૧૬:૪
સફા. ૧:૧૮ની ૧૧:૪; યશા ૨:૨૦; હઝ ૭:૧૯
સફા. ૧:૧૮પુન ૩૨:૨૨; યર્મિ ૭:૨૦
સફા. ૧:૧૮યર્મિ ૪:૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સફાન્યા ૧:૧-૧૮

સફાન્યા

૧ સફાન્યાને* યહોવાનો* સંદેશો મળ્યો. તે હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીનો દીકરો હતો. સફાન્યાને આ સંદેશો યહૂદાના રાજા યોશિયાના દિવસોમાં+ મળ્યો, જે આમોનનો+ દીકરો હતો:

 ૨ યહોવા કહે છે, “હું પૃથ્વીની સપાટી પરથી બધાનો સર્વનાશ કરી દઈશ.”+

 ૩ યહોવા જાહેર કરે છે, “હું માણસોનો અને જાનવરોનો સફાયો કરી દઈશ.

હું આકાશનાં પક્ષીઓનો અને સમુદ્રની માછલીઓનો નાશ કરી દઈશ.+

ઠોકર ખવડાવનાર પથ્થરોની*+ સાથે સાથે હું દુષ્ટોને પણ ધૂળભેગા કરી દઈશ.

હું પૃથ્વીની સપાટી પરથી બધા માણસોનો વિનાશ કરી દઈશ.

 ૪ હું યરૂશાલેમના સર્વ રહેવાસીઓ વિરુદ્ધ

અને યહૂદા વિરુદ્ધ મારો હાથ ઉગામીશ.

હું આ જગ્યાએથી બઆલની* એકેએક નિશાની* મિટાવી દઈશ.+

હું જૂઠા દેવોના યાજકોની* સાથે સાથે બીજા યાજકોનું પણ નામ ભૂંસી નાખીશ.+

 ૫ જેઓ ધાબા પર જઈને આકાશના સૈન્ય આગળ નમે છે,+

જેઓ યહોવાને નમન કરે છે અને તેમને વફાદાર રહેવાના સમ ખાય છે,+

સાથે સાથે માલ્કામને* પણ વફાદાર રહેવાના સમ ખાય છે,+

એ સર્વને હું જડમૂળથી ઉખેડી નાખીશ.

 ૬ જેઓ યહોવાના માર્ગોથી ફંટાઈ ગયા છે,+

જેઓ યહોવા પાસે પાછા ફરતા નથી કે તેમની સલાહ લેતા નથી,+

તેઓના પણ હું એવા જ હાલ કરીશ.”

 ૭ વિશ્વના માલિક* યહોવા આગળ ચૂપ રહો, કેમ કે યહોવાનો દિવસ નજીક છે.+

યહોવાએ બલિદાન તૈયાર કર્યું છે, તેમણે મહેમાનોને પવિત્ર કર્યા છે.

 ૮ “હું યહોવા, બલિદાન ચઢાવીશ એ દિવસે

અધિકારીઓ પાસે, રાજાના દીકરાઓ+ પાસે

અને બીજી પ્રજાઓ જેવો પહેરવેશ અપનાવે છે,

એ સર્વ પાસે હિસાબ માંગીશ.

 ૯ એ દિવસે હું એ બધા પાસે હિસાબ માંગીશ,

જેઓ મંચ* પર ચઢે છે,

જેઓ હિંસા અને કપટ કરીને પોતાના માલિકનું ઘર ભરે છે.”

૧૦ યહોવા એલાન કરે છે,

“એ દિવસે માછલી દરવાજેથી+ રડારોળ સંભળાશે,

શહેરના નવા વિસ્તારમાંથી વિલાપ સંભળાશે+

અને ડુંગરોમાંથી મોટા ધડાકા કાને પડશે.

૧૧ હે માખ્તેશના* રહેવાસીઓ, તમે પોક મૂકીને રડો,

કેમ કે તમારા વેપારીઓનો નાશ થયો છે*

અને ચાંદી તોળી આપનારાઓનો નાશ થયો છે.

૧૨ એ સમયે હું દીવો લઈને યરૂશાલેમનો ખૂણે ખૂણો ફંફોસી નાખીશ.

જેઓ પોતાના જીવનમાં મસ્ત છે,* તેઓ પાસેથી હું હિસાબ માંગીશ.

તેઓ દિલમાં કહે છે, ‘યહોવા કંઈ સારું નહિ કરે અને કંઈ ખરાબ પણ નહિ કરે.’+

૧૩ તેઓની માલ-મિલકત લૂંટાઈ જશે, તેઓનાં ઘરો જમીનદોસ્ત થઈ જશે.+

તેઓ ઘરો બાંધશે, પણ એમાં રહી શકશે નહિ,

તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે, પણ એનો દ્રાક્ષદારૂ પી શકશે નહિ.+

૧૪ યહોવાનો મહાન દિવસ નજીક છે!+

એ નજીક છે અને ઝડપથી* આવી રહ્યો છે!+

યહોવાના દિવસનો અવાજ ખૂબ ભયંકર છે.+

એ દિવસે યોદ્ધાઓ બૂમાબૂમ કરે છે.+

૧૫ એ દિવસ કોપનો દિવસ છે,+

એ મુસીબત અને વેદનાનો દિવસ છે,+

એ વાવાઝોડા અને વિનાશનો દિવસ છે,

એ અંધકારનો, ઘોર અંધકારનો દિવસ છે,+

એ ઘનઘોર વાદળોનો દિવસ છે,+

૧૬ એ કોટવાળાં શહેરો અને ખૂણાના ઊંચા મિનારા વિરુદ્ધ+

રણશિંગડું વગાડવાનો અને યુદ્ધનો પોકાર કરવાનો દિવસ છે.+

૧૭ હું લોકો પર આફત લાવીશ

અને તેઓ આંધળા માણસની જેમ ભટકશે,+

કેમ કે તેઓએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.+

તેઓનું લોહી ધૂળની જેમ

અને તેઓનું માંસ* છાણની જેમ પડી રહેશે.+

૧૮ યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ,+

તેમના ક્રોધની જ્વાળાથી આખી પૃથ્વી ભસ્મ થઈ જશે,+

કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો સંહાર કરશે, હા, ભયંકર રીતે તેઓનો સંહાર કરશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો