વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વર વિના બધું નકામું

        • “જો યહોવા ઘર ન બાંધે” (૧)

        • બાળકો ઈશ્વરે આપેલો વારસો (૩)

ગીતશાસ્ત્ર ૧૨૭:૧

એને લગતી કલમો

  • +ની ૩:૬; ૧૦:૨૨; ૧૬:૩
  • +યશા ૨૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૧, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૧૨૭:૨

એને લગતી કલમો

  • +ગી ૩:૫; સભા ૫:૧૨

ગીતશાસ્ત્ર ૧૨૭:૩

એને લગતી કલમો

  • +ઉત ૩૩:૪, ૫; ૪૮:૩, ૪; ૧શ ૨:૨૧
  • +ઉત ૪૧:૫૧, ૫૨; લેવી ૨૬:૯; અયૂ ૪૨:૧૨, ૧૩; ગી ૧૨૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૯, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૫, પાન ૮-૧૯

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૯

    ૬/૧/૧૯૯૧, પાન ૨૭

    કૌટુંબિક સુખ, પાન ૧૨૬

ગીતશાસ્ત્ર ૧૨૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “યુવાન માણસના.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૯, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૭

    ૯/૧/૨૦૦૭, પાન ૨૭, ૩૧

ગીતશાસ્ત્ર ૧૨૭:૫

ફૂટનોટ

  • *

    અહીં કદાચ દીકરાઓની વાત થાય છે.

  • *

    અહીં કદાચ પિતાઓની વાત થાય છે.

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૭:૧ની ૩:૬; ૧૦:૨૨; ૧૬:૩
ગીત. ૧૨૭:૧યશા ૨૭:૩
ગીત. ૧૨૭:૨ગી ૩:૫; સભા ૫:૧૨
ગીત. ૧૨૭:૩ઉત ૩૩:૪, ૫; ૪૮:૩, ૪; ૧શ ૨:૨૧
ગીત. ૧૨૭:૩ઉત ૪૧:૫૧, ૫૨; લેવી ૨૬:૯; અયૂ ૪૨:૧૨, ૧૩; ગી ૧૨૮:૩
ગીત. ૧૨૭:૪ની ૧૭:૬
ગીત. ૧૨૭:૫ઉત ૫૦:૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૭:૧-૫

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત. સુલેમાનનું ગીત.

૧૨૭ જો યહોવા ઘર ન બાંધે,

તો એના બાંધનારાઓની બધી મહેનત નકામી છે.+

જો યહોવા શહેરનું રક્ષણ ન કરે,+

તો ચોકીદારનું જાગવું નકામું છે.

 ૨ તું વહેલો ઊઠે અને મોડે સુધી કામ કરે,

ખોરાક મેળવવા તનતોડ મહેનત કરે, એ નકામું છે.

ઈશ્વર પોતાના વહાલા લોકોને પૂરું પાડે છે

અને તેઓને મીઠી ઊંઘ આપે છે.+

 ૩ જુઓ! બાળકો તો યહોવાએ આપેલો વારસો છે.+

કૂખે જન્મેલું બાળક તેમના તરફથી ઇનામ છે.+

 ૪ માણસના* દીકરાઓ

શૂરવીરના હાથમાંનાં તીર જેવા છે.+

 ૫ ધન્ય છે એ માણસને, જેનું ભાથું એવાં તીરથી ભરેલું છે.+

તેઓ* શહેરના દરવાજે દુશ્મનો સાથે દલીલ કરશે ત્યારે,

તેઓએ* શરમાવું નહિ પડે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો