વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • દુનિયાના વિચારો પ્રમાણે જીવતા કોરીંથીઓ (૧-૪)

      • ઈશ્વર વૃદ્ધિ આપે છે (૫-૯)

        • ઈશ્વરના સાથી કામદારો (૯)

      • આગમાં ટકી રહેનાર વસ્તુઓથી બાંધકામ કરવું (૧૦-૧૫)

      • તમે ઈશ્વરનું મંદિર છો (૧૬, ૧૭)

      • દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે (૧૮-૨૩)

૧ કોરીંથીઓ ૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “દુનિયાના વિચારો પ્રમાણે ચાલનાર લોકો.”

એને લગતી કલમો

  • +૧કો ૨:૧૫; કોલ ૧:૯
  • +૧કો ૧૪:૨૦

૧ કોરીંથીઓ ૩:૨

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૫:૧૨-૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૨૯

૧ કોરીંથીઓ ૩:૩

એને લગતી કલમો

  • +રોમ ૮:૭, ૮
  • +ગલા ૫:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૨, પાન ૨૩

૧ કોરીંથીઓ ૩:૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૨૪, ૨૫

૧ કોરીંથીઓ ૩:૫

એને લગતી કલમો

  • +૨કો ૩:૫, ૬; કોલ ૧:૨૩; ૧તિ ૧:૧૨

૧ કોરીંથીઓ ૩:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૪
  • +પ્રેકા ૧૮:૨૬-૨૮; ૧૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૩

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૨

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૦

    આપણી રાજ્ય સવા,

    ૯/૧૯૯૧,

૧ કોરીંથીઓ ૩:૭

એને લગતી કલમો

  • +રોમ ૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૧૭-૧૮, ૨૧

૧ કોરીંથીઓ ૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “એકતામાં છે.”

એને લગતી કલમો

  • +રોમ ૨:૬; ૧કો ૪:૫; પ્રક ૨૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૮, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૧૯

    ત્રૈક્ય, પાન ૨૩

૧ કોરીંથીઓ ૩:૯

એને લગતી કલમો

  • +એફે ૨:૨૨; ૧પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૩

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૨૩

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૨૦

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૨

    ૧૧/૧/૧૯૯૮, પાન ૮

    ૬/૧/૧૯૮૮, પાન ૨૨

૧ કોરીંથીઓ ૩:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “હું કામકાજની દેખરેખ રાખવામાં.”

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૨૦; હિબ્રૂ ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૩

    ૧૧/૧/૧૯૯૮, પાન ૮-૧૦, ૧૪

૧ કોરીંથીઓ ૩:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૨૨; યશા ૨૮:૧૬; માથ ૨૧:૪૨; એફે ૨:૨૦; ૧પિ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૩-૧૪

    ૧૧/૧/૧૯૯૮, પાન ૯-૧૦

    ૫/૧/૧૯૯૨, પાન ૨૭

૧ કોરીંથીઓ ૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૨-૧૩

    ૧૧/૧/૧૯૯૮, પાન ૧૦-૧૨

    ૫/૧/૧૯૯૨, પાન ૨૭

    કૌટુંબિક સુખ, પાન ૫૫

૧ કોરીંથીઓ ૩:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રગટ કરાશે.”

એને લગતી કલમો

  • +૧પિ ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૨-૧૩

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૩૦

    ૧૧/૧/૧૯૯૮, પાન ૧૦-૧૧

    ૫/૧/૧૯૯૨, પાન ૨૭

૧ કોરીંથીઓ ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૮, પાન ૧૧

    ૫/૧/૧૯૯૨, પાન ૨૭

૧ કોરીંથીઓ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૮, પાન ૧૧, ૧૨-૧૩

૧ કોરીંથીઓ ૩:૧૬

એને લગતી કલમો

  • +૨કો ૬:૧૬; એફે ૨:૨૧; ૧પિ ૨:૫
  • +૧કો ૬:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭

૧ કોરીંથીઓ ૩:૧૭

એને લગતી કલમો

  • +૧પિ ૨:૫

૧ કોરીંથીઓ ૩:૧૯

એને લગતી કલમો

  • +અયૂ ૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૯, પાન ૨૧-૨૫

૧ કોરીંથીઓ ૩:૨૦

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૯૪:૧૧

૧ કોરીંથીઓ ૩:૨૨

ફૂટનોટ

  • *

    પિતર પણ કહેવાતો.

એને લગતી કલમો

  • +૧કો ૧:૧૨

૧ કોરીંથીઓ ૩:૨૩

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૯; ૨કો ૧૦:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૩:૧૧કો ૨:૧૫; કોલ ૧:૯
૧ કોરીં. ૩:૧૧કો ૧૪:૨૦
૧ કોરીં. ૩:૨હિબ્રૂ ૫:૧૨-૧૪
૧ કોરીં. ૩:૩રોમ ૮:૭, ૮
૧ કોરીં. ૩:૩ગલા ૫:૧૯, ૨૦
૧ કોરીં. ૩:૪પ્રેકા ૧૮:૨૪, ૨૫
૧ કોરીં. ૩:૫૨કો ૩:૫, ૬; કોલ ૧:૨૩; ૧તિ ૧:૧૨
૧ કોરીં. ૩:૬પ્રેકા ૧૮:૪
૧ કોરીં. ૩:૬પ્રેકા ૧૮:૨૬-૨૮; ૧૯:૧
૧ કોરીં. ૩:૭રોમ ૯:૧૬
૧ કોરીં. ૩:૮રોમ ૨:૬; ૧કો ૪:૫; પ્રક ૨૨:૧૨
૧ કોરીં. ૩:૯એફે ૨:૨૨; ૧પિ ૨:૫
૧ કોરીં. ૩:૧૦રોમ ૧૫:૨૦; હિબ્રૂ ૬:૧
૧ કોરીં. ૩:૧૧ગી ૧૧૮:૨૨; યશા ૨૮:૧૬; માથ ૨૧:૪૨; એફે ૨:૨૦; ૧પિ ૨:૬
૧ કોરીં. ૩:૧૩૧પિ ૪:૧૨
૧ કોરીં. ૩:૧૬૨કો ૬:૧૬; એફે ૨:૨૧; ૧પિ ૨:૫
૧ કોરીં. ૩:૧૬૧કો ૬:૧૯
૧ કોરીં. ૩:૧૭૧પિ ૨:૫
૧ કોરીં. ૩:૧૯અયૂ ૫:૧૩
૧ કોરીં. ૩:૨૦ગી ૯૪:૧૧
૧ કોરીં. ૩:૨૨૧કો ૧:૧૨
૧ કોરીં. ૩:૨૩યોહ ૧૭:૯; ૨કો ૧૦:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૩:૧-૨૩

કોરીંથીઓને પહેલો પત્ર

૩ તેથી ભાઈઓ, જેમ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસો સાથે વાત કરવી જોઈએ, એમ હું તમારી સાથે વાત કરી શક્યો નથી.+ પણ તમે દુનિયાના લોકો* હોવ કે ખ્રિસ્તના માર્ગમાં ચાલતાં હજુ બાળકો હોવ, એ રીતે મારે તમારી સાથે વાત કરવી પડી છે.+ ૨ મેં દૂધથી તમારું પોષણ કર્યું હતું, ભારે ખોરાકથી નહિ, કેમ કે તમે એ પચાવી શકતા ન હતા. હકીકતમાં, તમે અત્યારે પણ એ પચાવી શકતા નથી,+ ૩ કેમ કે તમે હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવો છો.+ તમારામાં હજુ સુધી અદેખાઈ અને તકરાર છે. તો શું તમે દુનિયાના વિચારો પ્રમાણે જીવતા નથી?+ શું તમે દુનિયાના લોકોની જેમ ચાલતા નથી? ૪ એક કહે છે, “હું પાઉલનો છું,” બીજો કહે છે, “હું તો અપોલોસનો છું.”+ એવું કહીને શું તમે દુનિયાના લોકોની જેમ વર્તતા નથી?

૫ અપોલોસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ ફક્ત સેવકો છે,+ જેઓને ઈશ્વરે કામ સોંપ્યું છે અને જેઓ દ્વારા તમે ઈસુના શિષ્યો બન્યા છો. ૬ મેં રોપ્યું,+ અપોલોસે પાણી પાયું,+ પણ ઈશ્વર એને વૃદ્ધિ આપતા રહે છે. ૭ એટલે રોપનાર કંઈ નથી અને પાણી પાનાર પણ કંઈ નથી. પણ એને વૃદ્ધિ આપનાર ઈશ્વર જ બધું છે.+ ૮ હવે રોપનાર અને પાણી પાનાર ભેગા મળીને કામ કરે છે,* પણ એ બંનેને પોતાની મહેનતનું ફળ મળશે.+ ૯ અમે ઈશ્વરના સાથી કામદારો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો, જેને તે ખેડી રહ્યા છે અને તમે ઈશ્વરની ઇમારત છો.+

૧૦ ઈશ્વરની અપાર કૃપાને લીધે હું બાંધકામ કરવામાં* કુશળ બન્યો છું. મેં પાયો નાખ્યો છે,+ પણ બીજું કોઈ એના પર બાંધકામ કરે છે. દરેકે ધ્યાન રાખવું જોઈએ કે પોતે કઈ રીતે એના પર બાંધકામ કરી રહ્યો છે. ૧૧ કેમ કે જે પાયો નાખવામાં આવ્યો છે, એના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. એ પાયો ઈસુ ખ્રિસ્ત છે.+ ૧૨ જો કોઈ માણસ પાયા પર બાંધકામ કરવા સોનું, ચાંદી, કીમતી પથ્થર, લાકડું, સૂકું ઘાસ કે સાંઠા વાપરે, ૧૩ તો દરેકનું કામ કેવું છે એ દેખાઈ આવશે,* કેમ કે કસોટીના દિવસે એ ઉઘાડું પાડવામાં આવશે. એ દિવસે આગ એને ખુલ્લું પાડશે+ અને દરેકનું બાંધકામ કેવું છે, એ આગથી પરખાશે. ૧૪ એ પાયા પર જેનું બાંધકામ ટકી રહેશે, તેને ઇનામ મળશે. ૧૫ જો કોઈનું બાંધકામ બળી જાય તો તેને નુકસાન થશે, પણ તે પોતે બચી જશે. પણ તેની હાલત આગમાંથી બચી નીકળેલા માણસ જેવી થશે.

૧૬ શું તમે જાણતા નથી કે તમે ઈશ્વરનું મંદિર છો+ અને ઈશ્વરની શક્તિ તમારામાં રહે છે?+ ૧૭ જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે એ મંદિર છો.+

૧૮ કોઈ માણસ ભ્રમમાં ન રહે: તમારામાંથી જો કોઈ માનતું હોય કે આ દુનિયામાં પોતે બુદ્ધિશાળી છે, તો તેણે મૂર્ખ બનવું, જેથી તે સાચે જ બુદ્ધિશાળી બની શકે. ૧૯ આ દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે, કેમ કે લખેલું છે: “તે બુદ્ધિશાળી માણસોને તેઓના જ દાવપેચમાં ફસાવે છે.”+ ૨૦ એવું પણ લખેલું છે, “યહોવા* જાણે છે કે બુદ્ધિશાળી માણસોની દલીલો નકામી છે.”+ ૨૧ એટલે કોઈએ માણસોનાં કામ વિશે બડાઈ મારવી નહિ. ઈશ્વરે આપેલું બધું જ તમારું છે, ૨૨ ભલે એ પાઉલ હોય, અપોલોસ હોય કે કેફાસ*+ હોય, કે પછી દુનિયા કે જીવન કે મરણ કે હમણાંની વસ્તુઓ કે ભાવિની વસ્તુઓ હોય, એ બધું જ તમારું છે. ૨૩ તમે ખ્રિસ્તના છો+ અને ખ્રિસ્ત ઈશ્વરના છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો