પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ રાજાઓ મુખ્ય વિચારો ૧ રાજાઓ મુખ્ય વિચારો ૧ દાઉદ અને અબીશાગ (૧-૪) અદોનિયાને સત્તાની લાલસા જાગે છે (૫-૧૦) નાથાન અને બાથ-શેબા પગલાં ભરે છે (૧૧-૨૭) દાઉદ સુલેમાનનો અભિષેક કરવાનો હુકમ આપે છે (૨૮-૪૦) અદોનિયા વેદી પાસે દોડી જાય છે (૪૧-૫૩) ૨ દાઉદ સુલેમાનને શિખામણ આપે છે (૧-૯) દાઉદનું મરણ, સુલેમાન રાજગાદીએ બેઠો (૧૦-૧૨) અદોનિયાનું કાવતરું તેનું મોત લાવે છે (૧૩-૨૫) અબ્યાથાર કાઢી મુકાયો, યોઆબ માર્યો ગયો (૨૬-૩૫) શિમઈ માર્યો ગયો (૩૬-૪૬) ૩ સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરી સાથે લગ્ન કરે છે (૧-૩) સુલેમાનને સપનામાં યહોવાના દર્શન થાય છે (૪-૧૫) સુલેમાન બુદ્ધિ માંગે છે (૭-૯) સુલેમાન બે મા વચ્ચે ન્યાય કરે છે (૧૬-૨૮) ૪ સુલેમાને કરેલી ગોઠવણો (૧-૧૯) સુલેમાનના રાજમાં જાહોજલાલી (૨૦-૨૮) દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેન (૨૫) સુલેમાનનું ડહાપણ અને નીતિવચનો (૨૯-૩૪) ૫ રાજા હીરામ બાંધકામનો સામાન પૂરો પાડે છે (૧-૧૨) સુલેમાને મજૂરી કરાવવા માણસોની ભરતી કરી (૧૩-૧૮) ૬ સુલેમાન મંદિર બાંધે છે (૧-૩૮) પરમ પવિત્ર સ્થાન (૧૯-૨૨) કરૂબો (૨૩-૨૮) કોતરણી, દરવાજા, અંદરનું આંગણું (૨૯-૩૬) લગભગ સાત વર્ષમાં મંદિરનું બાંધકામ પૂરું થયું (૩૭, ૩૮) ૭ સુલેમાનનો રાજમહેલ (૧-૧૨) સુલેમાનને મદદ કરવા કુશળ કારીગર હીરામ (૧૩-૪૭) તાંબાના બે સ્તંભો (૧૫-૨૨) તાંબાનો હોજ (૨૩-૨૬) દસ લારીઓ અને તાંબાના કુંડ (૨૭-૩૯) સોનાથી મઢવાનું કામ પૂરું થયું (૪૮-૫૧) ૮ કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો (૧-૧૩) સુલેમાન પ્રવચન આપે છે (૧૪-૨૧) મંદિરના ઉદ્ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થના (૨૨-૫૩) સુલેમાન લોકોને આશીર્વાદ આપે છે (૫૪-૬૧) બલિદાનો ચઢાવાયાં અને ઉદ્ધાટન માટે ઉજવણી થઈ (૬૨-૬૬) ૯ સુલેમાનને સપનામાં બીજી વાર યહોવાના દર્શન થાય છે (૧-૯) સુલેમાને રાજા હીરામને આપેલી ભેટ (૧૦-૧૪) સુલેમાને કરેલાં બાંધકામો (૧૫-૨૮) ૧૦ શેબાની રાણી સુલેમાનને મળવા આવે છે (૧-૧૩) સુલેમાનની અઢળક ધનદોલત (૧૪-૨૯) ૧૧ સુલેમાનની પત્નીઓએ તેનું દિલ ભટકાવી દીધું (૧-૧૩) સુલેમાનના વિરોધીઓ (૧૪-૨૫) યરોબઆમને દસ કુળ આપવાનું વચન (૨૬-૪૦) સુલેમાનનું મરણ, રહાબઆમ રાજા બન્યો (૪૧-૪૩) ૧૨ રહાબઆમનો કઠોર જવાબ (૧-૧૫) દસ કુળોનો બળવો (૧૬-૧૯) યરોબઆમ ઇઝરાયેલનો રાજા બન્યો (૨૦) રહાબઆમને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લડવાની મનાઈ (૨૧-૨૪) યરોબઆમે વાછરડાંની ભક્તિ કરાવી (૨૫-૩૩) ૧૩ બેથેલની વેદી વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૦) વેદી ફાટી ગઈ (૫) ઈશ્વરભક્ત આજ્ઞા તોડે છે (૧૧-૩૪) ૧૪ યરોબઆમ વિરુદ્ધ અહિયાની ભવિષ્યવાણી (૧-૨૦) યહૂદા પર રહાબઆમ રાજ કરે છે (૨૧-૩૧) શીશાકે ચઢાઈ કરી (૨૫, ૨૬) ૧૫ યહૂદાનો રાજા અબીયામ (૧-૮) યહૂદાનો રાજા આસા (૯-૨૪) ઇઝરાયેલનો રાજા નાદાબ (૨૫-૩૨) ઇઝરાયેલનો રાજા બાશા (૩૩, ૩૪) ૧૬ બાશા વિરુદ્ધ યહોવાનો સંદેશો (૧-૭) ઇઝરાયેલનો રાજા એલાહ (૮-૧૪) ઇઝરાયેલનો રાજા ઝિમ્રી (૧૫-૨૦) ઇઝરાયેલનો રાજા ઓમ્રી (૨૧-૨૮) ઇઝરાયેલનો રાજા આહાબ (૨૯-૩૩) હીએલ યરીખો ફરીથી બાંધે છે (૩૪) ૧૭ એલિયા પ્રબોધક દુકાળ વિશે ભાખે છે (૧) એલિયાને કાગડાઓએ ખાવાનું પૂરું પાડ્યું (૨-૭) એલિયા સારફતની વિધવા પાસે જાય છે (૮-૧૬) વિધવાનો દીકરો ગુજરી જાય છે અને જીવતો કરાય છે (૧૭-૨૪) ૧૮ એલિયા જઈને ઓબાદ્યા અને આહાબને મળે છે (૧-૧૮) કાર્મેલ પર્વત પર એલિયાની સામે બઆલના પ્રબોધકો (૧૯-૪૦) “બે મત વચ્ચે ડગુમગુ” (૨૧) સાડા ત્રણ વર્ષ પછી દુકાળનો અંત આવે છે (૪૧-૪૬) ૧૯ ઇઝેબેલના ગુસ્સાને લીધે એલિયા નાસી જાય છે (૧-૮) હોરેબ પાસે એલિયાને યહોવાનું દર્શન થાય છે (૯-૧૪) એલિયાએ હઝાએલ, યેહૂ અને એલિશાનો અભિષેક કરવો (૧૫-૧૮) એલિયાની જગ્યા એલિશા લેશે (૧૯-૨૧) ૨૦ સિરિયા આહાબ વિરુદ્ધ લડાઈ કરે છે (૧-૧૨) આહાબ સિરિયાને હરાવે છે (૧૩-૩૪) આહાબ વિરુદ્ધ ભવિષ્યવાણી (૩૫-૪૩) ૨૧ આહાબને નાબોથની દ્રાક્ષાવાડી જોઈએ છે (૧-૪) ઇઝેબેલ નાબોથને મારી નંખાવે છે (૫-૧૬) આહાબ વિરુદ્ધ એલિયાનો સંદેશો (૧૭-૨૬) આહાબ નમ્ર બને છે (૨૭-૨૯) ૨૨ યહોશાફાટ આહાબને સાથ આપે છે (૧-૧૨) મીખાયાએ કરેલી હારની ભવિષ્યવાણી (૧૩-૨૮) આહાબને ફોસલાવવા જતો દૂત (૨૧, ૨૨) આહાબ રામોથ-ગિલયાદમાં માર્યો ગયો (૨૯-૪૦) યહૂદા પર યહોશાફાટનું રાજ (૪૧-૫૦) ઇઝરાયેલનો રાજા અહાઝ્યા (૫૧-૫૩)