નિર્ગમન શબ્દનો અર્થ થાય, “નીકળવું ; પ્રસ્થાન.” અહીં ઇઝરાયેલીઓ ઇજિપ્તથી નીકળ્યા એની વાત થાય છે.
૧
ઇજિપ્તમાં ઇઝરાયેલીઓની સંખ્યા વધે છે (૧-૭)
રાજા ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારે છે (૮-૧૪)
ઈશ્વરનો ડર રાખનારી દાઈઓ જીવન બચાવે છે (૧૫-૨૨)
૨
મૂસાનો જન્મ (૧-૪)
રાજકુમારી મૂસાને દત્તક લે છે (૫-૧૦)
મૂસા મિદ્યાન નાસી જાય છે અને સિપ્પોરાહ સાથે લગ્ન કરે છે (૧૧-૨૨)
ઈશ્વર ઇઝરાયેલીઓના નિસાસા સાંભળે છે (૨૩-૨૫)
૩
મૂસા અને બળતું ઝાડવું (૧-૧૨)
યહોવા પોતાના નામનો અર્થ સમજાવે છે (૧૩-૧૫)
યહોવા મૂસાને સૂચનો આપે છે (૧૬-૨૨)
૪
મૂસાને ત્રણ ચમત્કારો કરવાનું કહેવામાં આવે છે (૧-૯)
મૂસા સોંપણી સ્વીકારતા અચકાય છે (૧૦-૧૭)
મૂસા ઇજિપ્ત પાછો ફરે છે (૧૮-૨૬)
મૂસા હારુનને મળે છે (૨૭-૩૧)
૫
૬
આઝાદ કરવાનું વચન ફરી આપવામાં આવ્યું (૧-૧૩)
મૂસા અને હારુનની વંશાવળી (૧૪-૨૭)
મૂસાને ફરી રાજા આગળ જવાનો આદેશ મળે છે (૨૮-૩૦)
૭
યહોવા મૂસાની હિંમત બાંધે છે (૧-૭)
હારુનની લાકડી મોટો સાપ બની જાય છે (૮-૧૩)
પહેલી આફત: પાણી લોહી થઈ જાય છે (૧૪-૨૫)
૮
૯
૧૦
આઠમી આફત: તીડો (૧-૨૦)
નવમી આફત: અંધકાર (૨૧-૨૯)
૧૧
૧૨
પાસ્ખાની શરૂઆત (૧-૨૮)
દસમી આફત: પ્રથમ જન્મેલાની કતલ (૨૯-૩૨)
ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળે છે (૩૩-૪૨)
પાસ્ખા ઊજવવાનાં સૂચનો (૪૩-૫૧)
૧૩
દરેક પ્રથમ જન્મેલો નર યહોવાનો છે (૧, ૨)
બેખમીર રોટલીનો તહેવાર (૩-૧૦)
દરેક પ્રથમ જન્મેલો નર ઈશ્વર માટે અલગ કરવામાં આવ્યો (૧૧-૧૬)
ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર તરફ આગળ વધે છે (૧૭-૨૦)
વાદળ અને અગ્નિનો સ્તંભ (૨૧, ૨૨)
૧૪
ઇઝરાયેલીઓ સમુદ્ર પાસે પહોંચે છે (૧-૪)
રાજા ઇઝરાયેલીઓનો પીછો કરે છે (૫-૧૪)
ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર પાર કરે છે (૧૫-૨૫)
ઇજિપ્તવાસીઓ સમુદ્રમાં ડૂબી જાય છે (૨૬-૨૮)
ઇઝરાયેલીઓ યહોવામાં ભરોસો મૂકે છે (૨૯-૩૧)
૧૫
મૂસા અને ઇઝરાયેલીઓનું વિજયગીત (૧-૧૯)
જવાબમાં મરિયમે ગાયેલું ગીત (૨૦, ૨૧)
કડવું પાણી મીઠું થયું (૨૨-૨૭)
૧૬
લોકો ખોરાક માટે કચકચ કરે છે (૧-૩)
યહોવા લોકોની કચકચ સાંભળે છે (૪-૧૨)
લાવરી અને માન્ના આપવામાં આવ્યાં (૧૩-૨૧)
સાબ્બાથના દિવસે માન્ના મળતું નહિ (૨૨-૩૦)
યાદગીરી માટે માન્ના સાચવી રાખવામાં આવ્યું (૩૧-૩૬)
૧૭
હોરેબમાં પાણી ન હોવાને લીધે કચકચ (૧-૪)
ખડકમાંથી પાણી કાઢવામાં આવ્યું (૫-૭)
અમાલેકીઓનો હુમલો અને તેઓની હાર (૮-૧૬)
૧૮
૧૯
સિનાઈ પર્વત આગળ (૧-૨૫)
ઇઝરાયેલ યાજકોનું રાજ્ય બનશે (૫, ૬)
ઈશ્વર આગળ જવા લોકોને શુદ્ધ કરવામાં આવ્યા (૧૪, ૧૫)
૨૦
૨૧
૨૨
૨૩
ઇઝરાયેલીઓ માટે કાયદા-કાનૂનો (૧-૧૯)
ઇઝરાયેલીઓને દૂત દ્વારા માર્ગદર્શન (૨૦-૨૬)
દેશનો કબજો અને એની સરહદો (૨૭-૩૩)
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
ધૂપવેદી (૧-૧૦)
વસ્તી-ગણતરી અને પ્રાયશ્ચિત્તની કિંમત (૧૧-૧૬)
હાથ-પગ ધોવા માટે તાંબાનો કુંડ (૧૭-૨૧)
અભિષેક કરવાના તેલ માટે ખાસ મિશ્રણ (૨૨-૩૩)
પવિત્ર ધૂપ બનાવવાની રીત (૩૪-૩૮)
૩૧
૩૨
૩૩
૩૪
પથ્થરની નવી પાટીઓ (૧-૪)
મૂસા યહોવાનું ગૌરવ જુએ છે (૫-૯)
કરારની વિગતો ફરી જણાવવામાં આવે છે (૧૦-૨૮)
મૂસાનો ચહેરો પ્રકાશી ઊઠે છે (૨૯-૩૫)
૩૫
૩૬
જરૂરથી વધારે દાન (૧-૭)
મંડપનું બાંધકામ (૮-૩૮)
૩૭
૩૮
૩૯
યાજકોનાં વસ્ત્રો બનાવવામાં આવ્યાં (૧)
એફોદ (૨-૭)
ઉરપત્ર (૮-૨૧)
બાંય વગરનો ઝભ્ભો (૨૨-૨૬)
યાજકોનાં બીજાં વસ્ત્રો (૨૭-૨૯)
સોનાની પટ્ટી (૩૦, ૩૧)
મૂસા મંડપનું નિરીક્ષણ કરે છે (૩૨-૪૩)
૪૦