પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર હિબ્રૂઓ મુખ્ય વિચારો હિબ્રૂઓ મુખ્ય વિચારો ૧ ઈશ્વર પોતાના દીકરા દ્વારા વાત કરે છે (૧-૪) દૂતો કરતાં દીકરો ચઢિયાતો છે (૫-૧૪) ૨ પહેલાં કરતાં વધારે ધ્યાન આપીએ (૧-૪) બધી વસ્તુઓ ઈસુને આધીન કરવામાં આવી (૫-૯) ઈસુ અને તેમના ભાઈઓ (૧૦-૧૮) તેઓના તારણના મુખ્ય આગેવાન (૧૦) દયાળુ પ્રમુખ યાજક (૧૭) ૩ મૂસા કરતાં ઈસુ મહાન છે (૧-૬) બધી વસ્તુઓ ઈશ્વરે બનાવી છે (૪) શ્રદ્ધા ઓછી ન થાય એ વિશે ચેતવણી (૭-૧૯) “આજે જો તમે તેમનું સાંભળો” (૭, ૧૫) ૪ ઈશ્વરના આરામમાં નહિ પ્રવેશવાનું જોખમ (૧-૧૦) ઈશ્વરના આરામમાં પ્રવેશવાનું ઉત્તેજન (૧૧-૧૩) ઈશ્વરનો સંદેશો જીવંત છે (૧૨) ઈસુ, મહાન પ્રમુખ યાજક (૧૪-૧૬) ૫ પૃથ્વી પરના પ્રમુખ યાજકો કરતાં ઈસુ ચઢિયાતા છે (૧-૧૦) મલ્ખીસદેક જેવા (૬, ૧૦) સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા (૮) હંમેશ માટેનું તારણ આપવાની જવાબદારી (૯) બાળકો જેવા અણસમજુ ન બનવા ચેતવણી (૧૧-૧૪) ૬ પરિપક્વ બનવા પ્રગતિ કરીએ (૧-૩) શ્રદ્ધાથી ભટકી ગયેલા લોકો દીકરાને ફરી ખીલાથી વધસ્તંભે જડે છે (૪-૮) તમારી આશાની ખાતરી કરો (૯-૧૨) ઈશ્વરનું વચન ભરોસાપાત્ર છે (૧૩-૨૦) ઈશ્વરનું વચન અને સમ બદલાતા નથી (૧૭, ૧૮) ૭ મલ્ખીસદેક, અજોડ રાજા અને યાજક (૧-૧૦) ખ્રિસ્તનું યાજકપદ વધારે ચઢિયાતું છે (૧૧-૨૮) ખ્રિસ્ત સંપૂર્ણ રીતે બચાવી શકે છે (૨૫) ૮ મંડપ, સ્વર્ગની વસ્તુઓનો નમૂનો (૧-૬) જૂના અને નવા કરારમાં ફરક (૭-૧૩) ૯ પૃથ્વી પર મંડપમાં પવિત્ર સેવા (૧-૧૦) ખ્રિસ્ત પોતાના લોહી સાથે સ્વર્ગમાં પ્રવેશે છે (૧૧-૨૮) નવા કરારના મધ્યસ્થ (૧૫) ૧૦ પ્રાણીઓનાં બલિદાનોથી ફાયદો નથી (૧-૪) નિયમશાસ્ત્ર ફક્ત પડછાયો (૧) એક જ વાર અને હંમેશ માટે ખ્રિસ્તનું બલિદાન (૫-૧૮) નવો માર્ગ, જે જીવન તરફ લઈ જાય છે (૧૯-૨૫) ભેગા મળવાનું છોડી ન દઈએ (૨૪, ૨૫) જાણીજોઈને પાપ કરવા વિરુદ્ધ ચેતવણી (૨૬-૩૧) સહન કરવા ભરોસો અને શ્રદ્ધા (૩૨-૩૯) ૧૧ શ્રદ્ધા એટલે શું (૧, ૨) શ્રદ્ધાનાં ઉદાહરણો (૩-૪૦) શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે (૬) ૧૨ ઈસુ, આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર (૧-૩) મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું (૧) યહોવાની શિસ્તને તુચ્છ ન ગણો (૪-૧૧) તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરો (૧૨-૧૭) સ્વર્ગના યરૂશાલેમ પાસે આવવું (૧૮-૨૯) ૧૩ છેલ્લી સલાહ અને સલામ (૧-૨૫) મહેમાનગતિ કરવાનું ભૂલશો નહિ (૨) લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય (૪) આગેવાની લેતા ભાઈઓનું કહેવું માનો (૭, ૧૭) સ્તુતિનું અર્પણ ચઢાવો (૧૫, ૧૬)