વિષય
જુલાઈ - સપ્ટેમ્બર ૨૦૧૦
છૂટાછેડા શું એ જ છેલ્લો ઉપાય છે?
ઘણા યુગલો લગ્નજીવનમાં ખુશ ન હોવાથી ઉતાવળે છૂટાછેડા લઈ લે છે. એ લેવાથી કેવી તકલીફો ઊભી થઈ શકે? જો લગ્નજીવનમાં તણાવ હોય તો શું કરી શકાય?
૪ છૂટાછેડા વિષે ચાર બાબતો જાણવી જરૂરી છે
૧૦ યુવાનો પૂછે છે ‘બધા કેમ મારા જીવનમાં માથું મારે છે?’
૧૪ મને યહોવાહના સાક્ષીઓ ગમી ગયા
૧૮ શું ઈશ્વરમાં માનવું મૂર્ખાઈ છે?
૨૩ ‘સજાગ બનો! મૅગેઝિને મારું જીવન બચાવ્યું’
૨૪ બાઇબલ શું કહે છે? શું આખું બાઇબલ આજે પણ ઉપયોગી છે?
૨૬ જો મા તંદુરસ્ત, તો બાળક તંદુરસ્ત
૩૦ બાઇબલ શું કહે છે? સારા બનીએ કે ખરાબ—એ કોના હાથમાં છે?
૩૨ બાઇબલના સંદેશા વિષે કેમ જાણવું જોઈએ?