વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૧૦/૧૫ પાન ૩
  • વધારે ધન-દોલતની લાલસા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વધારે ધન-દોલતની લાલસા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • સરખી માહિતી
  • ઈશ્વરભક્તિ સાચું સુખ આપે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • તમારી શ્રદ્ધાને જાળવી રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સર્વ પ્રકારના લોભથી ચેતો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • પૈસા અને સંપત્તિને નહિ, પણ લોકોને ચાહનારા બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૧૦/૧૫ પાન ૩

વધારે ધન-દોલતની લાલસા

“જો આપણે પોતાની પાસે જે હોય એનાથી સંતોષી ન હોઈએ તો, આપણને ક્યારેય સંતોષ નહિ મળે.” —વર્લ્ડવૉચ સંસ્થાનો રિપોર્ટ.

“તમને શું જોઈએ છે? બધી જ વસ્તુઓ. ક્યારે જોઈએ છે? હમણાં જ.” આ ૧૯૬૦ના દાયકામાં કૉલેજના અમુક વિદ્યાર્થીઓનું પ્રખ્યાત સૂત્ર હતું. આજે ભલે એવું સૂત્ર સાંભળવા ન મળતું હોય, પણ ઘણા એના જેવું જ વિચારે છે. આજે પણ ઘણાને એમ લાગે છે કે ધન-સંપત્તિ જ જીવનમાં બધું છે.

અમુક લોકો તો વધુને વધુ ધન-સંપત્તિ મેળવવા રાત-દિન એક કરી નાખે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટરે એક વાર કહ્યું: “વ્યક્તિ પોતાના કામોથી નહિ પણ તેની પાસે કેટલી ધન-દોલત છે એનાથી ઓળખાય છે.” હવે સવાલ ઊભો થાય છે કે શું જીવનમાં ધન-દોલત જ બધું છે? કે પછી એનાથી પણ કંઈક મહત્ત્વનું છે? જો હોય તો, એ શું છે અને એમાં આપણને શું ફાયદો છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો