વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૪/૧ પાન ૩૨
  • તોફાની દુનિયામાં ઈશ્વરનો આશરો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તોફાની દુનિયામાં ઈશ્વરનો આશરો!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૪/૧ પાન ૩૨

એક ખાસ પ્રવચનમાં આમંત્રણ

તોફાની દુનિયામાં ઈશ્વરનો આશરો!

પવિત્ર શાસ્ત્રમાંથી આ પ્રવચન આખી દુનિયામાં આપવામાં આવશે. હા, લગભગ ૨૩૦ દેશોમાં લોકો એ સાંભળશે. ક્યારે? રવિવાર એપ્રિલ ૧૫, ૨૦૦૭. એમાંથી તમે શું શીખી શકશો? તમને આ પ્રશ્નોના જવાબ મળશે:

અબજો લોકોના જીવનમાં કેમ શાંતિ નથી?

સુખ-શાંતિ ખાસ કરીને ક્યારે ઊડી ગઈ?

આજે આશરો ક્યાંથી મળી શકે?

આ પ્રવચન સાંભળવા જરૂર આવજો. એ ક્યાં છે? મોટા ભાગે એ યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં હશે. તમારા વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓ તમને જણાવશે કે ક્યારે અને ક્યાં આ પ્રવચન અપાશે. આ મહત્ત્વના વિષય પર વધારે જાણવાનો મોકો ચૂકતા નહિ. (w 07 4/1)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો