વિષય
નવેમ્બર ૧, ૨૦૧૦
પ્રાર્થના વિષે વિચારવા જેવી સાત બાબતો
શરૂઆતમાં . . .
પ્રાર્થના વિષે વિચારવા જેવી સાત બાબતો
૫ પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ?
૮ પ્રાર્થના ક્યાં અને ક્યારે કરવી જોઈએ?
૯ પ્રાર્થના શું એનાથી મદદ મળી શકે?
૧૦ પ્રાર્થના શું ઈશ્વર એનો જવાબ આપશે?
અભ્યાસ લેખો:
ડિસેમ્બર ૨૭, ૨૦૧૦–જાન્યુઆરી ૨, ૨૦૧૧
યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો
પાન ૧૧
ગીતો: ૭ (46), ૮ (51)
જાન્યુઆરી ૩-૯, ૨૦૧૧
યુવાનો, મિત્રોના દબાણનો સામનો કરો
પાન ૧૫
ગીતો: ૨૯ (222), ૮ (51)
જાન્યુઆરી ૧૦-૧૬, ૨૦૧૧
યુવાનો, તમે જીવનમાં શું કરવા ચાહો છો?
પાન ૧૯
ગીતો: ૧૯ (143), ૨૫ (191)
જાન્યુઆરી ૧૭-૨૩, ૨૦૧૧
પાન ૨૪
ગીતો: ૧૧ (85), ૨૦ (162)
જાન્યુઆરી ૨૪-૩૦, ૨૦૧૧
પાન ૨૮
ગીતો: ૧ (13), ૬ (43)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧-૩ - આ લેખો ખાસ કરીને યુવાનો માટે છે. પહેલો લેખ બતાવશે કે યુવાનો કઈ રીતે બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલી શકે. બીજો લેખ બતાવશે કે તેઓ કઈ રીતે મિત્રો તરફથી આવતા દબાણનો સામનો કરી શકે. અને ત્રીજો લેખ બતાવશે કે યુવાનો પૂરા કરી શકે એવા કયા ધ્યેયો રાખી શકે.
અભ્યાસ લેખ ૪, ૫ - આ લેખો જણાવશે કે યહોવાહને જ વિશ્વના માલિક માનીને તેમને કઈ રીતે વળગી રહી શકીએ. યહોવાહને વળગી રહેવાનો શું અર્થ થાય એ પણ શીખીશું. ન્યાયી અયૂબના જીવનના મુખ્ય બનાવો પણ તપાસીશું. આ લેખો બતાવશે કે આપણે કઈ રીતે અયૂબ અને બીજા ઈશ્વરભક્તોની જેમ યહોવાહને વળગી રહી શકીએ.