વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 જાન્યુઆરી પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 જાન્યુઆરી પાન ૧-૨

વિષય

જાન્યુઆરી ૨૦૧૬

© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania

૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઓશિઆનિયામાં

ફેબ્રુઆરી ૨૯, ૨૦૧૬–માર્ચ ૬, ૨૦૧૬નું અઠવાડિયું

૭ ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો!

ર૦૧૬નું વાર્ષિક વચન કયું છે? વર્ષ દરમિયાન એના પર નજર કરીએ ત્યારે આપણે શું વિચારવું જોઈએ? આ લેખમાં ચર્ચા કરીશું કે કઈ રીતે વાર્ષિક વચનમાંથી બનતો લાભ લઈ શકીએ.

માર્ચ ૭-૧૩, ૨૦૧૬નું અઠવાડિયું

૧૨ વર્ણવી ન શકાય એવી ભેટ, શું તમને પ્રેમ બતાવવા પ્રેરે છે?

યહોવાએ આપણને એવી એક ભેટ આપી છે, જેને પ્રેરિત પાઊલે ‘અવર્ણનીય ભેટ’ કહી હતી. (૨ કોરીં. ૯:૧૫) એ ભેટ કઈ છે? એ ભેટ કઈ રીતે આપણને ઈસુને પગલે ચાલવા, ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા અને દિલથી માફ કરવા પ્રેરે છે? આ લેખ એના જવાબ આપશે. તેમ જ, સ્મરણપ્રસંગના સમયગાળામાં લાગુ પાડી શકીએ એવાં સૂચનો પર વિચાર કરવા મદદ કરશે.

માર્ચ ૧૪-૨૦, ૨૦૧૬નું અઠવાડિયું

૧૭ પવિત્ર શક્તિ પોતે આપણા હૃદયોમાં સાક્ષી પૂરે છે

માર્ચ ૨૧-૨૭, ૨૦૧૬નું અઠવાડિયું

૨૨ “અમે તારી સાથે આવીશું”

ઈશ્વરના કોઈ ભક્તને કઈ રીતે ખ્યાલ આવે છે કે તેને સ્વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું છે? અભિષિક્ત થવાનો શો અર્થ થાય છે? એ સવાલોની ચર્ચા આ બે લેખમાં કરીશું. વધુમાં, આપણે શીખીશું કે અભિષિક્તોએ પોતાના વિશે કેવું વિચારવું જોઈએ. તેમ જ, જોઈશું કે સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનારાની સંખ્યામાં થતા વધારા વિશે શું આપણે ચિંતા કરવી જોઈએ.

માર્ચ ૨૮, ૨૦૧૬–એપ્રિલ ૩, ૨૦૧૬નું અઠવાડિયું

૨૮ ઈશ્વર સાથે કામ કરવાથી આનંદ મળે છે

પોતાનો હેતુ પૂરો કરવા યહોવાએ હંમેશાંથી બીજાઓને પોતાની સાથે કામ કરવા આવકાર્યા છે. તે ચાહે છે કે રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાય. પોતાના એ કામમાં જોડાવવા તેમણે આપણને આવકાર્યા છે. આ લેખ બતાવે છે કે ઈશ્વર સાથે કામ કરવાથી આપણને કયા આશીર્વાદો મળે છે.

પહેલા પાનનું ચિત્ર:

માડાગાસ્કર

માડાગાસ્કરના મોરોનડોવા, બાઓબેબ્સના માર્ગમાં, બળદ ગાડું ચલાવતી એક વ્યક્તિને એક પાયોનિયર ભાઈ બાઇબલમાંથી કલમ બતાવી રહ્યા છે

પ્રકાશકો

૨૯,૯૬૩

બાઇબલ અભ્યાસ

૭૭,૯૮૪

સ્મરણપ્રસંગે હાજરી

૧,૩૫,૧૨૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો