વિષય
૩ જીવન સફર—યહોવાની સોંપણી સ્વીકારવાથી આશીર્વાદો મળે છે
નવેમ્બર ૨૭, ૨૦૧૭–ડિસેમ્બર ૩, ૨૦૧૭નું અઠવાડિયું
૭ ‘કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરીએ’
ખરો પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે. આ લેખમાં એવી નવ રીતો જોઈશું, જે દ્વારા ‘ઢોંગ વગરનો પ્રેમ’ બતાવી શકીએ છીએ.—૨ કોરીં. ૬:૬.
ડિસેમ્બર ૪-૧૦, ૨૦૧૭નું અઠવાડિયું
૧૨ સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’
સત્યમાં ન હોય એવાં સગાં-વહાલાં આપણો વિરોધ કરે ત્યારે, જીવન મુશ્કેલ બની શકે છે. આ લેખમાં શીખીશું કે, કુટુંબીજનોના વિરોધનો કઈ રીતે સામનો કરી શકાય.
૧૭ અરિમથાઈના યુસફ હિંમત બતાવે છે
ડિસેમ્બર ૧૧-૧૭, ૨૦૧૭નું અઠવાડિયું
૨૧ ઝખાર્યાને થયેલાં સંદર્શનો—તમને કઈ રીતે અસર કરે છે?
ડિસેમ્બર ૧૮-૨૪, ૨૦૧૭નું અઠવાડિયું
૨૬ રથો અને મુગટ તમારું રક્ષણ કરશે
આ લેખમાં ઝખાર્યાએ જોયેલાં છઠ્ઠા, સાતમા અને આઠમા સંદર્શનો વિશે જોઈશું. યહોવાના શુદ્ધ સંગઠનમાં ભક્તિ કરવાનો આપણી પાસે સુંદર લહાવો છે. છઠ્ઠા અને સાતમા સંદર્શનથી એ લહાવાની કદર કરવા મદદ મળશે. આઠમા સંદર્શનથી શીખીશું કે, ઈશ્વરભક્તો શુદ્ધ ઉપાસના કરી શકે માટે યહોવા તેઓનું કેવી રીતે રક્ષણ કરે છે.