વિષય
જાન્યુઆરી ૨૯, ૨૦૧૮–ફેબ્રુઆરી ૪, ૨૦૧૮નું અઠવાડિયું
૩ ‘હું જાણું છું કે તેને સજીવન કરવામાં આવશે’
ફેબ્રુઆરી ૫-૧૧, ૨૦૧૮નું અઠવાડિયું
૮ ‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’
અગાઉના કયા બનાવોને આધારે ઈશ્વરભક્તો ભરોસો રાખી શકે કે, ચોક્કસ લોકોને સજીવન કરવામાં આવશે? એ બનાવો અને અગાઉના ઈશ્વરભક્તોને મળેલી ખાતરી પરથી તમારી આશા કઈ રીતે મક્કમ કરી શકે? આ લેખોથી સજીવન થવાની તમારી માન્યતા વધુ મજબૂત બનશે.
ફેબ્રુઆરી ૧૨-૧૮, ૨૦૧૮નું અઠવાડિયું
૧૮ માતા-પિતાઓ—તમારાં બાળકોને ‘ઉદ્ધાર માટે સમજુ બનવા’ મદદ કરો
ફેબ્રુઆરી ૧૯-૨૫, ૨૦૧૮નું અઠવાડિયું
૨૩ યુવાનો—‘તમારા ઉદ્ધાર માટે મહેનત કરતા રહો’
દર વર્ષે, હજારોની સંખ્યામાં બાપ્તિસ્મા લેનારાઓમાં યુવાનો, તરુણો અને બાળકો હોય છે. બાપ્તિસ્મા લેવાથી આશીર્વાદોના દ્વાર ખૂલી જાય છે, એની સાથે જવાબદારીઓ પણ આવે છે. માતા-પિતા, બાળકોને બાપ્તિસ્માનો ધ્યેય પૂરો કરવા તમે કઈ રીતે મદદ કરી શકો? બાપ્તિસ્મા પામેલા યુવાનો અને જેઓ હજુ બાપ્તિસ્મા લેવાનું વિચારી રહ્યા છે, તેઓ કઈ રીતે યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરી શકે?