વિષય ૩ “ઈશ્વરે કેમ કંઈ કર્યું નહિ?” ૪ શું ઈશ્વર તમારા પર ધ્યાન આપે છે? ૬ શું ઈશ્વર તમને સમજે છે? ૮ શું ઈશ્વર સહાનુભૂતિ બતાવે છે? ૧૦ દુઃખ-તકલીફો—શું ઈશ્વર તરફથી આવતી શિક્ષા છે? ૧૨ દુઃખ-તકલીફો પાછળ કોનો હાથ છે? ૧૩ ઈશ્વર જલદી જ દુઃખ-તકલીફો દૂર કરશે ૧૪ ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એનાથી ફાયદો થાય છે ૧૬ આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?