વિષય
એપ્રિલ ૩૦, ૨૦૧૮–મે ૬, ૨૦૧૮નું અઠવાડિયું
૩ બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી
મે ૭-૧૩, ૨૦૧૮નું અઠવાડિયું
૮ માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો?
આપણે બાઇબલ વિદ્યાર્થીને શીખવીએ, ત્યારે આપણો ધ્યેય શું હોવો જોઈએ? બાપ્તિસ્મા લેવામાં ઢીલ કરવી શા માટે એક ભૂલ કહેવાય? કયાં કારણોને લીધે અમુક માબાપ પોતાનાં બાળકોને બાપ્તિસ્મા લેવા ઉત્તેજન આપતાં નથી? આ બે લેખોમાં આવા સવાલોની ચર્ચા કરીશું.
મે ૧૪-૨૦, ૨૦૧૮નું અઠવાડિયું
૧૪ મહેમાનગતિ બતાવવાથી મળતો આનંદ
પહેલી સદીમાં પ્રેરિત પીતરે ઈશ્વરભક્તોને કહ્યું: “એકબીજાને મહેમાનગતિ બતાવો.” (૧ પીત. ૪:૯) આ સલાહ શા માટે આપણા સમયમાં મહત્ત્વની છે? મહેમાનગતિ બતાવવાની અમુક રીતો કઈ છે? આપણે કઈ રીતે સારા મહેમાન બની શકીએ? આ લેખમાં એ સવાલોની ચર્ચા કરીશું.
૧૯ જીવન સફર—યહોવાએ ક્યારેય મને નિષ્ફળ થવા દીધી નથી!
મે ૨૧-૨૭, ૨૦૧૮નું અઠવાડિયું
૨૩ શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો
મે ૨૮, ૨૦૧૮–જૂન ૩, ૨૦૧૮નું અઠવાડિયું
૨૮ ‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ’
આ બે લેખ આપણને યહોવા તરફથી મળતી શિસ્ત સમજવા મદદ કરશે. શિસ્ત આપીને યહોવા પુરાવો આપે છે કે તે આપણને ઘણો પ્રેમ કરે છે. પણ ઈશ્વર આપણને કઈ રીતે શિસ્ત આપે છે? તે શિસ્ત આપે ત્યારે, આપણે કઈ રીતે વર્તવું જોઈએ? આપણે કઈ રીતે પોતાને શિસ્ત આપી શકીએ? આ બે લેખમાંથી એના જવાબો મળશે.