વિષય
ડિસેમ્બર ૩-૯, ૨૦૧૮નું અઠવાડિયું
ડિસેમ્બર ૧૦-૧૬, ૨૦૧૮નું અઠવાડિયું
૧૧ સત્ય શીખવો
આજના સમયમાં જૂઠું બોલવું સામાન્ય બની ગયું છે. સૌથી પહેલાં કોણ જૂઠું બોલ્યું હતું? સૌથી ખરાબ જૂઠાણું કયું હતું? આપણે કઈ રીતે જૂઠાણાંથી છેતરાતા બચી શકીએ અને આપણે કઈ રીતે એકબીજા સાથે સાચું બોલી શકીએ? સેવાકાર્યમાં સત્ય શીખવવા આપણે કઈ રીતે શીખવવાનાં સાધનનો ઉપયોગ કરી શકીએ? એના જવાબો આ લેખોમાંથી મળશે.
૧૭ જીવન સફર—યહોવાએ મારા નિર્ણય પર આશીર્વાદ વરસાવ્યો
ડિસેમ્બર ૧૭-૨૩, ૨૦૧૮નું અઠવાડિયું
૨૨ આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખો
ડિસેમ્બર ૨૪-૩૦, ૨૦૧૮નું અઠવાડિયું
૨૭ સંજોગો બદલાય તોપણ મનની શાંતિ જાળવી રાખો
સંગઠનમાં કોઈ ફેરફાર થાય અથવા તો આપણા સંજોગો બદલાય ત્યારે, એ સહેલું હોતું નથી. જીવનમાં અચાનક ફેરફારો થાય ત્યારે, આ બે લેખો મનની શાંતિ જાળવવા અને આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખવા મદદ કરશે.