વિષય
ડિસેમ્બર ૩૧, ૨૦૧૮–જાન્યુઆરી ૬, ૨૦૧૯નું અઠવાડિયું
૩ ‘સત્ય ખરીદો અને એને વેચી ન દો’
જાન્યુઆરી ૭-૧૩, ૨૦૧૯નું અઠવાડિયું
યહોવા તરફથી મળેલા સત્યને વધુ પ્રેમ કરવા આ બે લેખો મદદ કરશે. એના માટે જેટલું જતું કરીએ એટલું ઓછું કહેવાય! આપણે જોઈશું કે સત્યને કીમતી ગણવા શું મદદ કરશે. આ બે લેખથી આપણને હિંમત મળશે, જેથી બીજી કોઈ બાબતને લીધે સત્યને છોડી ન દઈએ કે વેચી ન દઈએ.
જાન્યુઆરી ૧૪-૨૦, ૨૦૧૯નું અઠવાડિયું
૧૩ યહોવા પર ભરોસો રાખો અને જીવન મેળવો!
હબાક્કૂકના પુસ્તકમાંથી આપણે શીખીશું કે મુશ્કેલીમાં હોઈએ ત્યારે કઈ રીતે યહોવામાં ભરોસો રાખી શકીએ. આપણે બીજું શું શીખીશું? આપણે કદાચ ઘણી ચિંતા, સતાવણી અને દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોઈએ. પણ યહોવા આપણને બચાવશે કારણ કે આપણને તેમનામાં પૂરો ભરોસો છે.
જાન્યુઆરી ૨૧-૨૭, ૨૦૧૯નું અઠવાડિયું
૧૮ તમારા વિચારો પર કોની અસર થાય છે?
જાન્યુઆરી ૨૮, ૨૦૧૯–ફેબ્રુઆરી ૩, ૨૦૧૯નું અઠવાડિયું
૨૩ શું તમે યહોવા જેવું વિચારો છો?
૨૩ યહોવાની નજીક જઈએ તેમ આપણે સમજી શકીએ છીએ કે તેમના વિચારો આપણા વિચારો કરતાં ઘણા ચઢિયાતા છે. આ બે લેખમાં ચર્ચા કરીશું કે દુનિયાના વિચારોની આપણા પર અસર ન થાય માટે શું કરી શકીએ. તેમ જ, યહોવાની જેમ વિચારવા આપણે કેવા ફેરફારો કરી શકીએ.