અભ્યાસ અંક
નવેમ્બર ૨૦૧૯
અભ્યાસ લેખો: ડિસેમ્બર ૩૦, ૨૦૧૯–ફેબ્રુઆરી ૨, ૨૦૨૦
© 2019 Watch Tower Bible and Tract Society of Pennsylvania
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.
પહેલા પાનનું ચિત્ર:
પ્રાયશ્ચિત્તના દિવસે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં ગયા છે. તેમના હાથમાં ધૂપ અને સળગતા અંગારા છે, એનાથી એ જગ્યા મીઠી સુગંધથી મહેકી ઊઠે છે. પછી તે પાપનાં અર્પણોનું લોહી લઈને ફરીથી પરમ પવિત્ર સ્થાનમાં જાય છે (અભ્યાસ લેખ ૪૭, ફકરો ૪ જુઓ)