ફેબ્રુઆરી ૧નું અઠવાડિયું
ગીત ૨૬ (204)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૮ (ગૌણ મથાળાથી) પાન ૨૪ (ગૌણ મથાળા સુધી)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૮-૧૦
નં.૧: ન્યાયાધીશો ૮:૧-૧૨
નં.૨: કુટુંબનું સભ્ય બીમાર હોય ત્યારે તમને એ વિષે કેવું લાગે છે? (fy પાન ૧૧૭-૧૧૯ ફકરા ૫-૯)
નં.૩: મરણ પછી વ્યક્તિનું શું થાય છે એ જાણવાથી આપણને કયો લાભ થાય છે?
□ સેવા સભા:
ગીત ૨૦ (162)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: બાઇબલ અભ્યાસ શરૂ કરો. પ્રચારમાં થયેલા અનુભવો જણાવો. અથવા સર્વિસ ઓવરસીયર કે અનુભવી પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો કે તમારા વિસ્તારમાં કેવી રજૂઆત કરવાથી ફાયદો થયો છે. એ પણ પૂછો કે ફરી મુલાકાતમાં બાઇબલ શીખવે છે પુસ્તક ઑફર કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરતા હોય ત્યારે તે કેવી રીતે સમજી-વિચારીને વર્તે છે? પછી તેમની રજૂઆતને દૃશ્યમાં બતાવવા કહી શકો.
૧૦ મિ: બીજાઓને શીખવવા વિડીયોનો ઉપયોગ કરો. ફેબ્રુઆરી ૨૦૦૬ની આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીને આધારે ટૉક.
ગીત ૩ (32)