ઑગસ્ટ ૧નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૫૦, ૫૧ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૮૭-૯૧ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૮૯:૨૬-૫૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાહના વફાદાર ભક્તો ખુશ છે એના કારણો—યાકૂ. ૪:૭ (૫ મિ.)
નં. ૩: મુસા કરતાં ઈસુ કઈ રીતે મહાન બચાવનાર છે?—w૦૯ ૪/૧ પાન ૨૮ ફકરા ૧૬-૧૯ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: જાહેરાતો. “મૅગેઝિન આપતા આમ કહી શકીએ” એનો ઉપયોગ કરીને દૃશ્યથી બતાવો કે ઑગસ્ટ મહિનાના પહેલાં શનિવારે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકાય. દરેકને બાઇબલ અભ્યાસ શરૂ કરવા ઉત્તેજન આપો.
૧૫ મિ: સારી રીતે શીખવે એવા ઉદાહરણો વાપરો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૪૦-૨૪૩ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. ઘરમાલિક કે બાઇબલ વિદ્યાર્થીને કોઈ મુદ્દો સમજાવવા સારું ઉદાહરણ વાપર્યું હોય તો એ જણાવવા ભાઈ-બહેનોને કહો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
ગીત ૨૮ (221) અને પ્રાર્થના