સપ્ટેમ્બર ૧૨નું અઠવાડિયું
ગીત ૨૨ (185) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૬૨, ૬૩ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૨૦-૧૩૪ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૧૨૪:૧–૧૨૬:૬ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: વફાદાર દૂતો પાસેથી આપણે શું શીખી શકીએ?—w૦૯ ૫/૧ પાન ૨૫ ફકરા ૧૩-૧૬ (૫ મિ.)
નં. ૩: આપણે ‘નિર્મળ આંખ’ કેવી રીતે રાખી શકીએ?—માથ. ૬:૨૨, ૨૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૫ મિ: જાહેરાતો. પાન ૨ ઉપરના “આપણો અહેવાલ”ની ચર્ચા કરો. એપ્રિલ મહિનામાં મંડળે પ્રચારમાં સરસ ભાગ લીધો હોવાથી પ્રશંસા કરો.
૧૫ મિ: દિલ સુધી પહોંચવા શું કરી શકીએ—ભાગ ૧. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૫૮થી ૨૬૧ના પહેલા ફકરા સુધીની માહિતીને આધારે ટૉક. એમાંથી એક-બે મુદ્દા ચમકાવતું ટૂંકું દૃશ્ય બતાવો.
૧૫ મિ: “પ્રચાર કરવાના લહાવાને કિંમતી ગણીએ.” સવાલ-જવાબ.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના