વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૧ પાન ૨
  • સપ્ટેમ્બર ૧૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૧૯નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૯/૧૧ પાન ૨

સપ્ટેમ્બર ૧૯નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૬૪, ૬૫ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૩૫-૧૪૧ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૧૩૭:૧–૧૩૮:૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: રૂમી ૧૪:૭-૯ના પાઊલના શબ્દોથી આપણને કેમ દિલાસો મળે છે? (૫ મિ.)

નં. ૩: ઈશ્વરનો સંદેશો ફેલાવવા દૂતો કઈ રીતે મદદ કરે છે?—w૦૯ ૫/૧ પાન ૨૭ ફકરા ૧૭-૧૯ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૬ (224)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: ગયા વર્ષે આપણે પ્રચારમાં કેવું કર્યું? સેવા નિરીક્ષક ટૉક આપશે. તે ગયા સેવા વર્ષની કામગીરી વિષે જણાવશે. ભાઈ-બહેનોએ જે બાબતે પ્રગતિ કરી હોય એ જણાવશે અને શાબાશી આપશે. એક કે બે ભાઈ-બહેનોના ઇન્ટરવ્યૂ લો, જેમને પ્રચારમાં સારા અનુભવ થયા હોય. નવા સેવા વર્ષ દરમિયાન મંડળ કઈ એક-બે બાબતોમાં સુધારો કરી શકે અને કેવી રીતે કરી શકે એ વિષે સૂચનો આપો.

૧૦ મિ: તમે કેવી રીતે સમજાવશો? ઓર્ગેનાઇઝડ પુસ્તકના પાન ૧૯૮, સવાલ ૧૨ અને ૧૩ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: “યહોવાહે કામ આપ્યું છે, તાલીમ પણ તે જ આપે છે.” સવાલ-જવાબ.

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો