વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૨ પાન ૨
  • મે ૨૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૧નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૫/૧૨ પાન ૨

મે ૨૧નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૨૩, ૧૨૪ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૪૪-૪૮ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૪૬:૧૮-૨૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: કુટુંબ શું કરી શકે?—fy પાન ૧૪૩-૧૪૪, ફકરા ૫-૮ (૫ મિ.)

નં. ૩: ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે વાવવા આપણે શું કરવું જોઈએ?—ગલા. ૬:૮ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૨ (185)

૫ મિ: જાહેરાતો. જૂન મહિનાની સાહિત્ય ઑફર જણાવો અને એક રજુઆત દૃશ્યથી બતાવો.

૧૫ મિ: યુવાનો, શું તમે વૅકેશનમાં સહાયક પાયોનિયરીંગ કરી શકો? ટૉક. સ્કૂલ વૅકેશનમાં સહાયક પાયોનિયરીંગ કર્યું હોય એવા એક-બે પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો. સ્કૂલમાં હવે જે વૅકેશન પડવાનું હોય એ દરમિયાન સહાયક પાયોનિયરીંગ કરવાનું યુવાનોને ઉત્તેજન આપો.

૧૫ મિ: “દુન્યવી શિક્ષણ અને ઈશ્વર ભક્તિમાં તમારા ધ્યેયો.” ભાઈ-બહેનો સાથે ચર્ચા. યુવાનોને ઉત્તેજન આપો કે શિક્ષણને ઈશ્વરની ભક્તિમાં પોતાના ધ્યેયો પૂરા કરવાનો માર્ગ સમજે.

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો