જૂન ૧૮નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૩૧, ૧૩૨ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયાનો વિલાપ ૩-૫ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયાનો વિલાપ ૫:૧-૨૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઘરની હિંસા કઈ રીતે ટાળવી.—fy પાન ૧૪૮-૧૪૯, ફકરા ૧૮-૨૨ (૫ મિ.)
નં. ૩: બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે એવું આપણે કેમ માનીએ છીએ?—૨ તીમો. ૩:૧૬ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૪ (37)
૧૦ મિ: જાહેરાતો. સવાલ-જવાબ. ટૉક.
૧૦ મિ: જો મા તંદુરસ્ત, તો બાળક તંદુરસ્ત જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૦ના સજાગ બનો!ના પાન ૨૬-૨૯માંથી ભાઈ-બહેનો સાથે વડીલ ચર્ચા કરશે.
૧૫ મિ: બાઇબલ આધારિત સાહિત્યનું મહત્ત્વ. જુલાઈ ૧, ૨૦૦૦ના ચોકીબુરજના પાન ૧૭-૧૮, ફકરા ૧૨-૧૫ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે વડીલ ચર્ચા કરશે. તેઓને પૂછો કે આમાંથી શું શીખી શકીએ. મંડળમાં મૅગેઝિન વહેંચવાની નવી રીત વિષે જૂન ૧૨, ૨૦૧૧ના પત્રમાંથી લાગુ પડતાં જરૂરી સૂચનો જણાવો.
ગીત ૨૯ (222) અને પ્રાર્થના