વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૨ પાન ૧
  • ઑગસ્ટ ૧૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૩નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૮/૧૨ પાન ૧

ઑગસ્ટ ૧૩નું અઠવાડિયું

ગીત ૨૨ (185) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૩, ફકરા ૧૬-૨૧ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હઝકીએલ ૨૮-૩૧ (૧૦ મિ.)

નં. ૧: હઝકીએલ ૨૮:૧૭-૨૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુ ખ્રિસ્ત વિષેની હકીકતોમાં દંતકથા ન ઉમેરીએ (૫ મિ.)

નં. ૩: અલગ થવા માટે ભૂમિકા—fy પાન ૧૬૦-૧૬૨, ફકરા ૧૭-૨૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૯ (143)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: ફરી મુલાકાત માટે પાયો નાખો. નીચેના પ્રશ્નો પરથી ચર્ચા: (૧) પહેલી મુલાકાતમાં જ ફરી મુલાકાતનો પાયો નાખવો કેમ લાભકારક છે અને એમ કઈ રીતે કરી શકીએ? (૨) ફરી મુલાકાતમાં જેનો જવાબ મેળવવામાં રસ પડે એવો પ્રશ્ન, ઘરમાલિકને કેવી રીતે પૂછી શકીએ? (૩) બીજી વારની ચર્ચા માટે એક ચોક્કસ સમય નક્કી કેમ કરવો જોઈએ અને શક્ય હોય તો ઘરમાલિકનો ફોન નંબર કે ઈમેઈલ એડ્રેસ લેવું કેમ સારું ગણાશે? (૪) શા માટે ફરી મુલાકાત તરત કરવી જોઈએ, બની શકે તો અમુક દિવસમાં જ? (૫) પહેલી મુલાકાત પછી રસ ધરાવનારની કઈ વિગતો નોંધી લેવી જોઈએ?

૧૦ મિ: પૂરા સમયની સેવા આપતાં એક કે બે પ્રકાશકનું ઇન્ટર્વ્યૂં લો. તેમને પૂછો: કઈ બાબતે તેમને પૂરા સમયની સેવા આપવા ઉત્તેજન આપ્યું? પૂરા સમયની સેવામાં તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે અને ક્યાંથી મદદ મળે છે? કયા આશીર્વાદો મળ્યા છે? ભાઈ-બહેનોને આવનાર સેવા વર્ષમાં નિયમિત પાયોનિયર બનવા માટે ઉત્તેજન આપો.

૧૦ મિ: “તમારા અંતઃકરણની સંભાળ રાખો.” સવાલ-જવાબ. જો ખબર હોય તો ખાસ સંમેલન દિવસની તારીખ જણાવો.

ગીત ૧૭ (127) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો