વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૨ પાન ૩
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૮/૧૨ પાન ૩

દેવશાહી સેવા શાળા સમીક્ષા

ઑગસ્ટ ૨૭, ૨૦૧૨થી શરૂ થતાં અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.

૧. ધર્મભ્રષ્ટ યહુદા વિષેના હઝકીએલના સંદર્શનમાંથી શું શીખવા મળે છે? (હઝકી. ૮:૧૫-૧૭) [જુલાઈ ૨, w૦૭ ૭/૧ પાન ૧૩, ફકરો ૬; w૯૩ ૪/૧ પાન ૨૯-૩0, ફકરો ૭, ૧૨]

૨. હઝકીએલના સમયના જૂઠા પ્રબોધકોને આજના ધાર્મિક આગેવાનો કઈ રીતે અનુસરે છે? (હઝકી. ૧૩:૩, ૭) [જુલાઈ ૯, w૯૯ ૧૦/૧ પાન ૧૩, ફકરા ૧૪-૧૫]

૩. હઝકીએલ ૧૭:૨૨-૨૪માં નોંધવામાં આવેલી ભવિષ્યવાણી પ્રમાણે ‘કુમળી કૂંપળ’ કોણ છે? ‘ઊંચો તથા પ્રસિદ્ધ પર્વત’ શું છે જેમના પર તેમને રોપવામાં આવે છે અને કઈ રીતે તે ભવ્ય ‘એરેજવૃક્ષ’ બને છે? [જુલાઈ ૧૬, w૦૭ ૭/૧ પાન ૧૨, ફકરો ૬]

૪. હઝકીએલ ૧૮:૨માં વાપરેલી કહેવત પ્રમાણે, હઝકીએલના સાથી બંદીવાનો પોતાના દુઃખ માટે કોને દોષ દે છે? આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? [જુલાઈ ૨૩, w૮૮ ૧૧/૧ પાન ૧૭ ફકરો ૧૦]

૫. હઝકીએલ ૨૧:૧૮-૨૨ના અહેવાલમાંથી કઈ રીતે જાણી શકીએ કે કોઈ માણસો કે દુષ્ટ દૂતો યહોવાને પોતાનો હેતુ પૂરો કરતા અટકાવી ન શકે? [જુલાઈ ૩૦, w૦૭ ૭/૧ પાન ૧૪ ફકરો ૪]

૬. હઝકીએલ ૨૪:૬, ૧૧, ૧૨ પ્રમાણે કઢાઈમાં લાગેલો કાટ શું દર્શાવે છે? કલમ ૧૪માં કયો સિદ્ધાંત આપવામાં આવ્યો છે? [ઑગ. ૬, w૦૭ ૭/૧ પાન ૧૪ ફકરો ૨]

૭. કઈ રીતે “દરેકનું માથું બોડું થઈ ગયું” અને “દરેકના ખભા છોલાઈ ગયા”? (હઝકી. ૨૯:૧૮) [ઑગ. ૧૩, w૦૭ ૮/૧ પાન ૮ ફકરો ૬]

૮. હઝકીએલ ૨૮:૨, ૧૨-૧૭ના કયા શબ્દો ‘તૂરના રાજાને’ અને શેતાનને લાગુ પડે છે? [ઑગ. ૧૩, w૦૫ ૧૦/૧૫ પાન ૨૧ ફકરા ૧૦-૧૪]

૯. ઇજિપ્ત ક્યારે ૪૦ વર્ષ સુધી ઉજ્જડ હતું? આવું બન્યું હતું એની આપણી પાસે શું ખાતરી છે? (હઝકી. ૨૯:૮-૧૨) [ઑગ. ૧૩, w૦૭ ૮/૧ પાન ૮ ફકરો ૫]

૧૦. હઝકીએલ ૩૩:૭-૯માંથી આપણને શું શીખવા મળે છે? [ઑગ. ૨૦, w૦૭ ૮/૧ પાન ૯ ફકરો ૨]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો