વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૨ પાન ૨
  • નવેમ્બર ૧૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૯નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૨ પાન ૨

નવેમ્બર ૧૯નું અઠવાડિયું

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૭, ફકરા ૧૦-૧૯, પાન ૯૩ બૉક્સ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ઓબાદ્યા ૧–યૂના ૪ (૧૦ મિ.)

નં. ૧: યૂના ૨:૧-૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: યહોવાની ભક્તિ કઈ રીતે બધી જ નાતજાતના લોકોમાં સંપ લાવે છે?—ગીત. ૧૩૩:૧ (૫ મિ.)

નં. ૩: રાજનીતિમાં ભાગ લેવો કે નહિ એ વિષે બાઇબલ શું કહે છે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૨ (185)

૧૫ મિ: શું તમે પ્રચારમાં વધારે કરી શકો? ઓર્ગેનાઇઝડ પુસ્તકના પાન ૧૧૧, ફકરો ૧થી પાન ૧૧૪, ફકરો ૧ સુધીની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૫ મિ: “પોતાને રોકશો નહિ—શીખવી નહિ શકું એમ ન વિચારો.” સવાલ-જવાબ. ઓછું ભણેલા અથવા શરમાળ ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લો, જે બાઇબલ અભ્યાસ ચલાવતા હોય.

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો