ડિસેમ્બર ૩નું અઠવાડિયું
ગીત ૨૯ (222) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: વધારે માહિતી પાન ૨૪૬-૨૪૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નાહૂમ ૧–હબાક્કૂક ૩ (૧૦ મિ.)
નં. ૧: હબાક્કૂક ૨:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાના સત્ય વિષે કેમ પૂરી શ્રદ્ધાથી વાત કરવી જોઈએ?—૨ તીમો. ૧:૭, ૮ (૫ મિ.)
નં. ૩: માબાપની લાગણીમય જરૂરિયાતો સમજવી—fy પાન ૧૭૩-૧૭૪, ફકરા ૧-૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: ડિસેમ્બર મહિનામાં મૅગેઝિન કેવી રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં લાગુ પડતા હોય એવા લેખો પર એકાદ મિનિટમાં ધ્યાન દોરો. પછી ભાઈ-બહેનોને પૂછો કે ચોકીબુરજના શરૂઆતના લેખોમાંથી લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: પત્રિકાઓ આપવાના અનુભવો. સેવા નિરીક્ષક ભાઈ-બહેનો સાથે ચર્ચા કરશે. નવેમ્બર મહિનામાં પત્રિકાઓ આપવાથી અનુભવો થયા હોય તો એ જણાવવા ભાઈ-બહેનોને કહો. ઘર ઘરના પ્રચારમાં પત્રિકા આપવાથી સારો અનુભવ થયો હોય એવા બે પ્રકાશકોને દૃશ્યથી બતાવવા કહો કે તેઓએ કઈ રીતે પત્રિકા આપી.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના