ફેબ્રુઆરી ૧૭નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૦, ફકરા ૧૦-૧૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૨૯-૩૧ (૧૦ મિ.)
નં. ૧: ઉત્પત્તિ ૨૯:૨૧-૩૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુમાં માનવું જ પૂરતું નથી—td ૪ગ (૫ મિ.)
નં. ૩: અબ્યાથાર—બેવફાદારીનું એક કામ, વર્ષોની સેવા પર પાણી ફેરવી નાખે છે—૧ શમૂ. ૨૨:૧૧-૨૩; ૨૩:૬; ૨ શમૂ. ૧૫:૨૪-૩૬; ૧ રાજા. ૧:૭, ૮, ૨૫, ૨૬, ૩૨-૪૦; ૨:૨૬; ૪:૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૦ (162)
૧૦ મિ: પ્રચારમાં પ્રેમથી વાત કરો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૧૮, ફકરા ૧થી પાન ૧૧૯ ફકરા પાંચની માહિતીને આધારે ચર્ચા.
૫ મિ: શું તમે સેવાકાર્યમાં jw.org વેબ સાઈટ વાપરો છો? ચર્ચા. સેવાકાર્યમાં jw.org વાપરવાથી થયેલા સારા અનુભવો જણાવવાનું ભાઈબહેનોને કહો. તક મળે ત્યારે jw.org સાઈટ વિશે છૂટથી જણાવવા ભાઈ-બહેનોને ઉત્તેજન આપો.
૧૫ મિ: “સ્મરણપ્રસંગનો સમયગાળો આનંદી બનાવીએ.” સવાલ જવાબ. પૂરો સમય નોકરી કરતા હોય અથવા તબિયત સારી રહેતી ન હોય, તોપણ સહાયક પાયોનિયરીંગ કરવાના હોય તેઓને પૂછો કે સેવાકાર્યમાં વધારે ભાગ લેવા કેવા ફેરફાર કરશે. ત્રીજા ફકરાની ચર્ચા કરતી વખતે સેવા નિરીક્ષકને પૂછો કે માર્ચ, એપ્રિલ અને મે મહિના માટે પ્રચારની કેવી ગોઠવણ કરવામાં આવી છે.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના