વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૪ પાન ૨
  • માર્ચ ૧૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૭નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૩/૧૪ પાન ૨

માર્ચ ૧૭નું અઠવાડિયું

ગીત ૪ (37) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૨, ફકરા ૧-૯ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૪૩-૪૬ (૧૦ મિ.)

નં. ૧: ઉત્પત્તિ ૪૪:૧૮-૩૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: સાચા વિજ્ઞાન સાથે સહમત; ઉત્ક્રાંતિને ખોટું ઠરાવે છે—td ૬ક (૫ મિ.)

નં. ૩: અબીયા—યહોવા પર ભરોસો રાખવાનું બંધ ન કરો—૧ રાજા. ૧૪:૨૨-૨૪, ૩૧–૧ રાજા.૧૫:૮; ૨ કાળ. ૧૧:૨૦-૨૨; ૧૨:૧૬–૧૩:૨૧ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૧ (13)

૧૫ મિ: પ્રચારમાં સમજી-વિચારીને બોલો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૯૭ ફકરા ૧થી પાન ૧૯૯ ફકરા ૪ સુધીની માહિતીને આધારે ચર્ચા. એક દૃશ્યમાં બતાવો કે પ્રચારમાં કોઈએ વાંધો ઉઠાવ્યો હોય ત્યારે, પ્રકાશક વિચાર્યા વગર જવાબ આપે છે. પછી બીજા દૃશ્યમાં બતાવો કે પ્રકાશક સમજી-વિચારીને જવાબ આપે છે.

૧૫ મિ: “શું તમે તક ઝડપી લેશો?” સવાલ-જવાબ. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ ક્યારે સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરશે એ વિશે તેઓ શું વિચારે છે. તમારા મંડળે સ્મરણપ્રસંગની કઈ ગોઠવણ કરી છે એ જણાવો.

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો