ઑક્ટોબર ૨૦નું અઠવાડિયું
ગીત ૧૪ (117) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૩, ફકરા ૧૧-૧૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પુનર્નિયમ ૭-૧૦ (૧૦ મિ.)
નં. ૧: પુનર્નિયમ ૯:૧૫-૨૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: દુઃખોનો અંત, માણસોથી નહિ—td ૧૭ઘ (૫ મિ.)
નં. ૩: અદોનીયાહ—યહોવાના નિર્ણયો પર સવાલ ન ઉઠાવો—૧ રાજા. ૧:૫-૫૩; ૨:૧૩-૨૫ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૫ (45)
૧૫ મિ: “શીખવવાની કળા વિકસાવીએ—મુખ્ય મુદ્દા ચમકાવીએ.” ચર્ચા.
૧૫ મિ: ૧૯૧૪ની માન્યતા સમજવા મદદ કરતું પુસ્તક. સાત મિનિટના દૃશ્યથી શરૂ કરો. પ્રકાશક બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૧૬ પર આપેલો ચાર્ટ વાપરીને બાઇબલ વિદ્યાર્થીને બતાવે છે કે દાનીયેલ ચોથા અધ્યાયમાં આપેલી ભવિષ્યવાણી કઈ રીતે ઈશ્વરના રાજ્યને લાગુ પડે છે. ભાઈ-બહેનોને પૂછો કે એ દૃશ્ય કેમ અસરકારક હતું. સમાપ્તિમાં પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૨ વાંચો. તેઓને પૂછો કે ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય સ્થપાયું હોવાથી શા માટે પૂરા જોશથી પ્રચાર કરવો જોઈએ.
ગીત ૨૫ (191) અને પ્રાર્થના