બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૨૯–૩૨
સાચી ભક્તિ સખત મહેનત માંગી લે છે
ચિત્ર
હિઝકીયા દૃઢ બનીને સાચી ઉપાસના ફરી સ્થાપે છે
ઈ.સ. પૂર્વે ૭૪૬-૭૧૬
હિઝકીયાનું રાજ
નીસાન ઈ.સ. પૂર્વે ૭૪૬
૧-૮ દિવસ: અંદરના આંગણાની સફાઈ
૯-૧૬ દિવસ: યહોવાના મંદિરની સફાઈ
સાચી ઉપાસનાની ફરી શરૂઆત અને બધા ઈસ્રાએલીઓ માટે પ્રાયશ્ચિત્ત
ઈ.સ. પૂર્વે ૭૪૦
સમરૂનનો વિનાશ
હિઝકીયા સાચી ઉપાસના માટે નમ્ર દિલના લોકોને ભેગા થવા આમંત્રણ આપે છે
પાસ્ખાપર્વ ઊજવવા માટે બાર-શેબાથી દાન સુધી પત્રો દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો
અમુકે મશ્કરી કરી. ઘણાએ આમંત્રણ સ્વીકાર્યું