વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૩
  • ફેબ્રુઆરી ૮-૧૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૮-૧૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૩

ફેબ્રુઆરી ૮-૧૪

નહેમ્યા ૫–૮

  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નહેમ્યા સારા આગેવાન હતા”: (૧૦ મિ.)

    • નહે ૫:૧-૭—નહેમ્યાએ લોકોનું સાંભળ્યું અને પગલાં ભર્યાં (w૦૬ ૨/૧ ૧૫ ¶૨)

    • નહે ૫:૧૪-૧૯—નહેમ્યાએ નમ્રતાથી, સમજી-વિચારીને અને કોઈ પણ સ્વાર્થ વગર કામ કર્યું (w૦૬ ૨/૧ ૧૬ ¶૩)

    • નહે ૮:૮-૧૨—લોકોને પરમેશ્વરનાં વચનો શીખવવામાં નહેમ્યાએ ભાગ લીધો (w૦૬ ૨/૧ ૧૭ ¶૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નહે ૬:૫—સાન્બાલ્લાટે નહેમ્યાને “ખુલ્લો પત્ર” કેમ મોકલ્યો? (w૦૬ ૨/૧ ૧૫ ¶૩)

    • નહે ૬:૧૦-૧૩—નહેમ્યાએ કેમ શમાયાહની સલાહ માની નહિ? (w૦૭ ૭/૧ ૩૦ ¶૧૫)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: નહે ૬:૧૪–૭:૭ક (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકા કઈ રીતે આપી શકાય એ બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકામાં કોઈએ રસ બતાવ્યો હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (bh ૨૮-૨૯ ¶૪-૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૧

  • શું તમે ‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’ રાખો છો?: (૧૫ મિ.) સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૩-૬ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે. JW પ્રસારણ પર ડિસેમ્બર ૨૦૧૫માં આવેલો આ વીડિયો બતાવો: ભાઈઓ, સારાં કામ કરવાં મહેનત કરો. સમજાવો કે ભાઈઓએ શા માટે મંડળમાં વધુ કરવું જોઈએ અને કઈ રીતે એમ કરી શકે. સેવકાઈ ચાકર અને વડીલ માટેની લાયકાતો કેળવવા ભાઈઓને ઉત્તેજન આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૬ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો