વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૫
  • ઑગસ્ટ ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૫

ઑગસ્ટ ૧૫-૨૧

ગીતશાસ્ત્ર ૧૦૨-૧૦૫

  • ગીત ૧૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા જાણે છે કે આપણે ધૂળના છીએ”: (૧૦ મિ.)

    • ગી ૧૦૩:૮-૧૨—આપણે પસ્તાવો કરીએ ત્યારે, યહોવા દયા બતાવીને માફ કરે છે (w૧૩ ૬/૧૫ ૨૦ ¶૧૪; w૧૨ ૭/૧ ૨૧ ¶૧૭)

    • ગી ૧૦૩:૧૩, ૧૪—યહોવા આપણી નબળાઈઓ જાણે છે (w૧૫ ૪/૧૫ ૨૬ ¶૮; w૧૩ ૬/૧૫ ૧૫ ¶૧૬)

    • ગી ૧૦૩:૧૯, ૨૨—યહોવાએ બતાવેલી દયા અને કરુણા માટે કદર હશે તો, તેમને જ રાજ કરવાનો હક છે એ વાતને ટેકો આપીશું (w૧૦ ૧૧/૧ ૨૫ ¶૫; અભ્યાસ લેખોનું બ્રોશર ૦૭ ૩ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૧૦૨:૧૨, ૨૭—દુઃખી હોઈએ ત્યારે, યહોવા સાથેના સંબંધ પર વિચાર કરવાથી કેવી મદદ મળશે? (w૧૪ ૩/૧૫ ૧૬ ¶૧૯-૨૧)

    • ગી ૧૦૩:૧૩—યહોવા કેમ આપણી દરેક વિનંતીઓનો જવાબ તરત આપતા નથી? (w૧૫ ૪/૧૫ ૨૫ ¶૭)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૦૫:૨૪-૪૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૨. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૨. બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૬૪-૧૬૫ ¶૩-૪. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૧

  • યહોવાએ તમારા માટે જે બધું કર્યું છે, એ ક્યારેય ભૂલશો નહિ (ગી ૧૦૩:૧-૫): (૧૫ મિ.) ચર્ચા. jw.org/gu પર આપેલો વીડિયો હું મારા જીવનથી કંટાળી ગયો હતો બતાવો. (અમારા વિશે > પ્રવૃત્તિઓ વિભાગ જુઓ.) પછી આ સવાલો પર ચર્ચા કરો: યહોવાની સ્તુતિ કરવાના આપણી પાસે કયાં કારણો છે? યહોવાની ભલાઈને કારણે આપણે કેવા આશીર્વાદોની રાહ જોઈએ છીએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૬ ¶૧-૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો