સપ્ટેમ્બર ૧૨-૧૮
ગીતશાસ્ત્ર ૧૨૦-૧૩૪
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા તરફથી મને સહાય મળે છે”: (૧૦ મિ.)
ગી ૧૨૧:૧, ૨—યહોવા બધાના સર્જનહાર છે, માટે તેમનામાં ભરોસો મૂકી શકાય છે (w૦૪ ૧૨/૧૫ ૧૨ ¶૩)
ગી ૧૨૧:૩, ૪—યહોવા પોતાના ભક્તોની જરૂરિયાતોથી અજાણ નથી (w૦૪ ૧૨/૧૫ ૧૨ ¶૪)
ગી ૧૨૧:૫-૮—યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે (w૦૪ ૧૨/૧૫ ૧૩ ¶૫-૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૧૨૩:૨—“દાસોની આંખો”ના ઉદાહરણનો શું અર્થ થાય? (w૦૬ ૯/૧ ૨૦ ¶૬)
ગી ૧૩૩:૧-૩—આ કલમો શું શીખવે છે? (w૦૬ ૯/૧ ૨૧ ¶૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૨૭:૧–૧૨૯:૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૧). ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે વાત કરો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૧). વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૮ ¶૬. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે: (૧૫ મિ.) jw.org/guનો વીડિયો યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે બતાવો. (અમારા વિશે > પ્રવૃત્તિઓ વિભાગ જુઓ.) પછી, આ સવાલોની ચર્ચા કરો: યહોવાએ ક્રિસ્ટલને કઈ રીતે મદદ કરી? એનાથી તેને કઈ રીતે ઉત્તેજન મળ્યું? નિરાશાની લાગણીઓ થાય ત્યારે તે શું કરે છે? ક્રિસ્ટલના ઉદાહરણથી તમને કઈ રીતે મદદ મળી છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૭ ¶૧૦-૧૯, પાન ૯૩ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૮ અને પ્રાર્થના