વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑક્ટોબર પાન ૬
  • ઑક્ટોબર ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑક્ટોબર પાન ૬

ઑક્ટોબર ૨૪-૩૦

નીતિવચનો ૧૭-૨૧

  • ગીત ૩૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “એકબીજા સાથે સંપીને રહો”: (૧૦ મિ.)

    • નીતિ ૧૯:૧૧—કોઈ દુઃખ પહોંચાડે તોપણ શાંત રહો (w૧૫ ૧/૧ ૧૨-૧૩)

    • નીતિ ૧૮:૧૩, ૧૭; ૨૧:૧૩—પૂરી હકીકત જાણો છો, એની ખાતરી કરો (w૧૧ ૮/૧ ૨૫-૨૬ ¶૧૧-૧૪)

    • નીતિ ૧૭:૯—ભૂલ કરનારને પ્રેમથી માફ કરો (w૧૧ ૮/૧ ૨૭ ¶૧૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નીતિ ૧૭:૫—યોગ્ય મનોરંજન પસંદ કરવાનું એક કારણ કયું છે? (w૧૦ ૧૧/૧ ૧૪ ¶૧૭; w૧૦ ૧૧/૧ ૩૧ ¶૧૫)

    • નીતિ ૨૦:૨૫—કોર્ટશીપ અને લગ્‍નમાં આ સિદ્ધાંત કઈ રીતે લાગુ પડે છે? (w૦૯ ૫/૧ ૧૯-૨૦ ¶૧૨-૧૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૧૮:૧૪–૧૯:૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) મંડળની સભાની આમંત્રણ પત્રિકા (inv) આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) inv. કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો બતાવીને વાતચીત પૂરી કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૬૬ ¶૧૪-૧૫. સભામાં વિનયી કપડાં પહેરીને આવવા વિશે વિદ્યાર્થીને ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૫

  • શાંતિ ફેલાવવાથી આશીર્વાદ મળે છે: (૧૫ મિ.) ચર્ચા. સુલેહ-શાંતિ આશીર્વાદ લાવે છે વીડિયો બતાવો. પછી, આ સવાલો પૂછો: શાંતિ ખોરવાઈ જતી હોય તો શું ટાળવું જોઈએ? નીતિવચનો ૧૭:૯ અને માથ્થી ૫:૨૩, ૨૪ની સલાહ લાગુ પાડવાથી કેવા આશીર્વાદ મળે છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૯ ¶૧-૧૨, પાન ૧૧૫ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો